યર્મિયા 19:7 GUJIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download યર્મિયા 19:7 GUJIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

યર્મિયા 19:7 GUJIRV 4K Wallpaper - આ જગ્યાએ હું યહૂદા - 4K Wallpaper Bible Verse

યર્મિયા 19:7 GUJIRV

આ જગ્યાએ હું યહૂદા અને યરુશાલેમની બધી યોજનાઓ નિષ્ફળ કરીશ. તેઓનો તેઓના શત્રુઓની આગળ તલવારથી તથા જેઓ તેઓનો જીવ લેવા શોધે છે તેઓના હાથથી તેઓને પાડીશ. તેઓના મૃતદેહ હિંસક પશુઓ તથા આકાશના પક્ષીઓ ખાઈ જશે.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Jeremiah 19:7 GUJIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - યર્મિયા 19:7 GUJIRV 4K Wallpaper - આ જગ્યાએ હું યહૂદા - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 03 - યર્મિયા 19:7 GUJIRV 4K Wallpaper - આ જગ્યાએ હું યહૂદા - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 04 - યર્મિયા 19:7 GUJIRV 4K Wallpaper - આ જગ્યાએ હું યહૂદા - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 05 - યર્મિયા 19:7 GUJIRV 4K Wallpaper - આ જગ્યાએ હું યહૂદા - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 06 - યર્મિયા 19:7 GUJIRV 4K Wallpaper - આ જગ્યાએ હું યહૂદા - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 07 - યર્મિયા 19:7 GUJIRV 4K Wallpaper - આ જગ્યાએ હું યહૂદા - 4K Wallpaper Bible Verse
View New Tab

યર્મિયા 19:7 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to યર્મિયા 19:7 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

લેવીય 26:17 GUJIRV Bible Verse Image
લેવીય 26:17 (GUJIRV) »
હું મારું મુખ તમારી વિરુદ્ધ કરીશ અને તમારા શત્રુઓના હાથે હું તમારો પરાજય કરાવીશ. જેઓ તમારો દ્રેષ કરે છે તેઓ તમારા પર રાજ કરશે. અને કોઈ તમારી પાછળ નહિ પડયું હોય છતાં તમે નાસતા ફરશો.

યર્મિયા 16:4 GUJIRV Bible Verse Image
યર્મિયા 16:4 (GUJIRV) »
“તેઓ ભયંકર રોગોને લીધે મૃત્યુ પામશે, તેઓને માટે શોક થશે નહિ કે તેઓને દફનાવશે નહિ. તેઓના મૃતદેહો પૃથ્વીના પૃષ્ઠ પર ખાતરરૂપ થશે. તેઓ તલવાર કે દુકાળમાં નાશ પામશે અને તેઓના મૃતદેહોને આકાશના પક્ષીઓ અને ભૂમિનાં જંગલી પશુઓ ખાઈ જશે.”

યર્મિયા 34:20 GUJIRV Bible Verse Image
યર્મિયા 34:20 (GUJIRV) »
હું તેઓને તેઓના શત્રુઓના હાથમાં તથા તેઓના જીવ શોધનારના હાથમાં સોંપી દઈશ. અને તેઓનાં મૃતદેહ આકાશના પક્ષીઓ અને ભૂમિનાં જંગલી પશુઓ ખાશે.

યર્મિયા 15:2 GUJIRV Bible Verse Image
યર્મિયા 15:2 (GUJIRV) »
અને જયારે તેઓ તને એમ કહે કે, અમે ક્યાં જઈએ? ત્યારે તું તેઓને કહેજે કે, યહોવાહ આ પ્રમાણે કહે છે; જેઓ મરણને માટે નિર્માણ થયેલા છે તેઓ મરણ તરફ; જેઓ તલવારને માટે નિર્માણ થયેલા છે તેઓ તલવાર તરફ; જેઓ દુકાળને માટે તેઓ દુકાળ તરફ; અને જેઓ બંદીવાસમાં જવા નિર્માણ થયેલા છે તેઓએ બંદીવાસમાં જવું.’”

યર્મિયા 7:33 GUJIRV Bible Verse Image
યર્મિયા 7:33 (GUJIRV) »
આ લોકના મૃતદેહોને આકાશના પક્ષીઓ અને ભૂમિના પશુઓ ખાશે અને તેમને હાંકી મૂકનાર કોઈ હશે નહિ.

યર્મિયા 15:9 GUJIRV Bible Verse Image
યર્મિયા 15:9 (GUJIRV) »
જેણે સાત દીકરાઓને જન્મ આપ્યો હતો તે ઝૂરે છે, તેણે પ્રાણ છોડ્યો છે. દિવસ છતાં તેનો સૂર્ય અસ્ત પામ્યો છે. તે લજ્જિત તથા વ્યાકુળ થઈ છે. તેઓના શત્રુઓ આગળ જેઓ હજુ જીવતા હશે તેઓને તલવારને સ્વાધીન કરીશ. એમ યહોવાહ કહે છે.

યશાયા 28:17 GUJIRV Bible Verse Image
યશાયા 28:17 (GUJIRV) »
હું ઇનસાફને દોરી અને ન્યાયીપણાને ઓળંબો કરીશ. જૂઠાણાનો આશ્રય કરાનાં તોફાનથી તણાઈ જશે અને સંતાવાની જગા પર પાણીનું પૂર ફરી વળશે.

ગીતશાસ્ત્ર 33:10 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 33:10 (GUJIRV) »
યહોવાહ વિદેશીઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે; તે લોકોની યોજનાઓને નિરર્થક બનાવે છે.

ગીતશાસ્ત્ર 79:2 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 79:2 (GUJIRV) »
તેઓએ તમારા સેવકોના મૃતદેહોને જંગલી પક્ષીઓને ખાવા માટે આપ્યા છે તેઓએ તમારા ભક્તોના મૃતદેહોને ખાવા માટે જંગલી પશુઓને આપ્યા છે.

પુનર્નિયમ 28:25 GUJIRV Bible Verse Image
પુનર્નિયમ 28:25 (GUJIRV) »
યહોવાહ તમારા શત્રુઓની સામે તમને માર ખવડાવશે, તમે એક માર્ગે તેઓની સામે ધસી જશે અને સાત માર્ગે તેઓની સામેથી નાસી જશો; અને પૃથ્વીના સર્વ રાજ્યોમાં તમે આમતેમ ભટક્યા કરશો.

યર્મિયાનો વિલાપ 3:37 GUJIRV Bible Verse Image
યર્મિયાનો વિલાપ 3:37 (GUJIRV) »
પ્રભુની આજ્ઞા ન છતાં કોના કહ્યા પ્રમાણે થાય?

રોમનોને 3:31 GUJIRV Bible Verse Image
રોમનોને 3:31 (GUJIRV) »
ત્યારે શું અમે વિશ્વાસથી નિયમશાસ્ત્રને રદબાતલ કરીએ છીએ? ના, એવું ન થાઓ, તેથી ઊલટું અમે તો નિયમશાસ્ત્રને પ્રસ્થાપિત કરીએ છીએ.

Available Bible Translations

American Standard Version (ASV)
Jeremiah 19:7 (ASV) »
King James Version (KJV)
Jeremiah 19:7 (KJV) »
GOD’S WORD® (GW)
Jeremiah 19:7 (GW) »
Berean Bible (BSB)
Jeremiah 19:7 (BSB) »
World English Bible (WEB)
Jeremiah 19:7 (WEB) »
French Bible (LSG)
Jérémie 19:7 (LSG) »
German Bible (LUTH1912)
Jeremia 19:7 (LUTH1912) »
Hebrew Bible (HEB)
ירמיה 19:7 (HEB) »
Portuguese Bible (BSL)
Jeremias 19:7 (BSL) »
Vietnamese Bible (VIE)
Giê-rê-mi-a 19:7 (VIE) »
Spanish Bible (RVA)
Jeremías 19:7 (RVA) »
Italian Bible (RIV)
Geremia 19:7 (RIV) »
Chinese Simplified (CUVS)
耶 利 米 书 19:7 (CUVS) »
Chinese Traditional (CUVT)
耶 利 米 書 19:7 (CUVT) »
Albanian Bible (ALB)
Jeremia 19:7 (ALB) »
Swedish Bible (SV1917)
Jeremia 19:7 (SV1917) »
Russian Bible (RUSV)
Иеремия 19:7 (RUSV) »
Ukrainian Bible (UKR)
Єремія 19:7 (UKR) »
Hungarian Bible (KAR)
Jeremiás 19:7 (KAR) »
Bulgarian Bible (BULG)
Еремия 19:7 (BULG) »
Japanese Bible (JPN)
エレミヤ書 19:7 (JPN) »
Norwegian Bible (NORSK)
Jeremia 19:7 (NORSK) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »