લેવીય 19:14 GUJIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download લેવીય 19:14 GUJIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

લેવીય 19:14 GUJIRV 4K Wallpaper - બધિર માણસને શાપ ન - 4K Wallpaper Bible Verse

લેવીય 19:14 GUJIRV

બધિર માણસને શાપ ન આપ અને અંધજનના માર્ગમાં ઠોકર ન મૂક. પણ તેને બદલે મારું ભય રાખજો. હું યહોવાહ છું.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Leviticus 19:14 GUJIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - લેવીય 19:14 GUJIRV 4K Wallpaper - બધિર માણસને શાપ ન - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 03 - લેવીય 19:14 GUJIRV 4K Wallpaper - બધિર માણસને શાપ ન - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 04 - લેવીય 19:14 GUJIRV 4K Wallpaper - બધિર માણસને શાપ ન - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 05 - લેવીય 19:14 GUJIRV 4K Wallpaper - બધિર માણસને શાપ ન - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 06 - લેવીય 19:14 GUJIRV 4K Wallpaper - બધિર માણસને શાપ ન - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 07 - લેવીય 19:14 GUJIRV 4K Wallpaper - બધિર માણસને શાપ ન - 4K Wallpaper Bible Verse
View New Tab

લેવીય 19:14 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to લેવીય 19:14 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

પુનર્નિયમ 27:18 GUJIRV Bible Verse Image
પુનર્નિયમ 27:18 (GUJIRV) »
‘જે કોઈ માણસ અંધ વ્યક્તિને રસ્તાથી દૂર ભમાવે તો તે શાપિત થાઓ.’ અને બધા લોકો કહે, ‘આમીન.’”

લેવીય 19:32 GUJIRV Bible Verse Image
લેવીય 19:32 (GUJIRV) »
તું પળિયાવાળા માણસની સમક્ષ ઊભો રહે, વડીલોનું સન્માન કર અને ઈશ્વરનું ભય રાખ. હું તમારો ઈશ્વર યહોવાહ છું.

લેવીય 25:17 GUJIRV Bible Verse Image
લેવીય 25:17 (GUJIRV) »
તમારે એકબીજાને છેતરવા નહિ કે ખોટું કરવું નહિ; પણ તેને બદલે તમારે તમારા ઈશ્વરનો ભય રાખવો. કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું.

પ્રકટીકરણ 2:14 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 2:14 (GUJIRV) »
તોપણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે, કેમ કે બલામના શિક્ષણને વળગી રહેનારા ત્યાં તારી પાસે છે; એણે બાલાકને ઇઝરાયલ પુત્રોની આગળ પાપ કરવા શીખવ્યું કે તેઓ મૂર્તિઓની પ્રસાદી ખાય અને વ્યભિચાર કરે.

1 પિતરનો 2:17 GUJIRV Bible Verse Image
1 પિતરનો 2:17 (GUJIRV) »
તમે સર્વને માન આપો, ભાઈઓ પર પ્રેમ રાખો, ઈશ્વરનો ભય રાખો, રાજાનું સન્માન કરો.

1 કરિંથીઓને 8:8 GUJIRV Bible Verse Image
1 કરિંથીઓને 8:8 (GUJIRV) »
પણ ભોજનથી આપણે ઈશ્વરને માન્ય થતાં નથી જો ન ખાઈએ તો આપણે વધારે સારા થતાં નથી; અને જો ખાઈએ તો વધારે ખરાબ થતાં નથી.

રોમનોને 14:13 GUJIRV Bible Verse Image
રોમનોને 14:13 (GUJIRV) »
તો હવેથી આપણે એકબીજા દોષારોપણ કરીએ નહિ; પણ તેના કરતાં કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ, એવો નિયમ કરવો, તે સારું છે.

નહેમ્યા 5:15 GUJIRV Bible Verse Image
નહેમ્યા 5:15 (GUJIRV) »
પણ મારા પહેલાં જે રાજ્યપાલો હતા, તેઓના ખર્ચનો ભાર એ લોકો પર પડતો, તેઓ તેઓની પાસેથી અન્ન, દ્રાક્ષારસ તથા તે ઉપરાંત દરરોજ ચાળીસ શેકેલ ચાંદી લેતા હતા. તે ઉપરાંત તેઓના ચાકરો લોકો પર ત્રાસ ગુજારતા હતા. પણ મેં ઈશ્વરથી ડરીને તેઓની સાથે એવો વર્તાવ કર્યો નહોતો.

રોમનોને 12:14 GUJIRV Bible Verse Image
રોમનોને 12:14 (GUJIRV) »
તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો; આશીર્વાદ જ આપો અને શ્રાપ આપતા નહિ.

1 કરિંથીઓને 10:32 GUJIRV Bible Verse Image
1 કરિંથીઓને 10:32 (GUJIRV) »
તમે યહૂદીઓને, ગ્રીકોને કે ઈશ્વરના વિશ્વાસી સમુદાયને અવરોધરૂપ ન થાઓ;

1 પિતરનો 1:17 GUJIRV Bible Verse Image
1 પિતરનો 1:17 (GUJIRV) »
અને જે પક્ષપાત વગર દરેકનાં કામ પ્રમાણે ન્યાય કરે છે, તેમને જો તમે પિતા કહીને વિનંતી કરો છો, તો તમારા અહીંના પ્રવાસનો સમય બીકમાં વિતાવો.

ઉત્પત્તિ 42:18 GUJIRV Bible Verse Image
ઉત્પત્તિ 42:18 (GUJIRV) »
ત્રીજે દિવસે યૂસફે તેઓને કહ્યું, “તમે એક કામ કરો અને જીવતા રહો. કેમ કે હું ઈશ્વરથી ડરું છું.

Available Bible Translations

American Standard Version (ASV)
Leviticus 19:14 (ASV) »
King James Version (KJV)
Leviticus 19:14 (KJV) »
GOD’S WORD® (GW)
Leviticus 19:14 (GW) »
Berean Bible (BSB)
Leviticus 19:14 (BSB) »
World English Bible (WEB)
Leviticus 19:14 (WEB) »
French Bible (LSG)
Lévitique 19:14 (LSG) »
German Bible (LUTH1912)
Levitikus 19:14 (LUTH1912) »
Hebrew Bible (HEB)
ויקרא 19:14 (HEB) »
Portuguese Bible (BSL)
Levítico 19:14 (BSL) »
Vietnamese Bible (VIE)
Lê-vi 19:14 (VIE) »
Spanish Bible (RVA)
Levítico 19:14 (RVA) »
Italian Bible (RIV)
Levitico 19:14 (RIV) »
Chinese Simplified (CUVS)
利 未 记 19:14 (CUVS) »
Chinese Traditional (CUVT)
利 未 記 19:14 (CUVT) »
Albanian Bible (ALB)
Levitiku 19:14 (ALB) »
Swedish Bible (SV1917)
3 Mosebok 19:14 (SV1917) »
Russian Bible (RUSV)
Левит 19:14 (RUSV) »
Ukrainian Bible (UKR)
Левит 19:14 (UKR) »
Hungarian Bible (KAR)
3 Mózes 19:14 (KAR) »
Bulgarian Bible (BULG)
Левит 19:14 (BULG) »
Japanese Bible (JPN)
レビ記 19:14 (JPN) »
Norwegian Bible (NORSK)
3 Mosebok 19:14 (NORSK) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »