માથ્થી 23:13 GUJIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download માથ્થી 23:13 GUJIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

માથ્થી 23:13 GUJIRV 4K Wallpaper - ઓ શાસ્ત્રીઓ તથા - 4K Wallpaper Bible Verse

માથ્થી 23:13 GUJIRV

ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે સ્વર્ગનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, અને જેઓ પ્રવેશવા ચાહે છે તેઓને તમે પ્રવેશવા દેતા નથી.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Matthew 23:13 GUJIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - માથ્થી 23:13 GUJIRV 4K Wallpaper - ઓ શાસ્ત્રીઓ તથા - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 03 - માથ્થી 23:13 GUJIRV 4K Wallpaper - ઓ શાસ્ત્રીઓ તથા - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 04 - માથ્થી 23:13 GUJIRV 4K Wallpaper - ઓ શાસ્ત્રીઓ તથા - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 05 - માથ્થી 23:13 GUJIRV 4K Wallpaper - ઓ શાસ્ત્રીઓ તથા - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 06 - માથ્થી 23:13 GUJIRV 4K Wallpaper - ઓ શાસ્ત્રીઓ તથા - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 07 - માથ્થી 23:13 GUJIRV 4K Wallpaper - ઓ શાસ્ત્રીઓ તથા - 4K Wallpaper Bible Verse
View New Tab

માથ્થી 23:13 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to માથ્થી 23:13 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

લૂક 11:52 GUJIRV Bible Verse Image
લૂક 11:52 (GUJIRV) »
તમો નિયમશાસ્ત્રીઓને અફસોસ છે! કેમ કે તમે જ્ઞાનની ચાવી લઈ લીધી છે; તમે પોતે અંદર ગયા નહિ, અને જેઓ અંદર જતા હતા તેઓને તમે અટકાવ્યા.’”

માથ્થી 23:29 GUJIRV Bible Verse Image
માથ્થી 23:29 (GUJIRV) »
ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો અને ન્યાયીઓની કબરો શણગારો છો.

માથ્થી 23:27 GUJIRV Bible Verse Image
માથ્થી 23:27 (GUJIRV) »
ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ અંદર મૃતકનાં હાડકાં તથા દરેક અશુદ્ધિથી ભરેલી છે.

માથ્થી 23:23 GUJIRV Bible Verse Image
માથ્થી 23:23 (GUJIRV) »
ઓ શાસ્ત્રીઓ, ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે ફુદીનાનો, સૂવાનો તથા જીરાનો દસમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્ત્રની અગત્યની વાતો, એટલે ન્યાય, દયા તથા વિશ્વાસ, તે તમે પડતાં મૂક્યાં છે; તમારે આ કરવાં, અને એની સાથે તે પણ પડતાં મૂકવા જોઈતાં ન હતાં.

ઝખાર્યા 11:17 GUJIRV Bible Verse Image
ઝખાર્યા 11:17 (GUJIRV) »
ટોળાંને તજી દેનાર નકામા પાળકને અફસોસ! તેના જમણા હાથ તથા તેની જમણી આંખ વિરુદ્ધ તલવાર આવશે. તેનો જમણો હાથ પૂરેપૂરો સુકાઈ જશે અને તેની જમણી આંખ અંધ થઈ જશે.”

પ્રેરિતોનાં ક્રત્યો 8:1 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 8:1 (GUJIRV) »
શાઉલે તેની હત્યા કરવાની સંમતિ આપી હતી, તે જ દિવસે યરુશાલેમના વિશ્વાસી સમુદાય પર ભારે સતાવણી શરૂ થઈ, અને પ્રેરિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા તથા સમરુનના પ્રાંતોમાં વિખેરાઈ ગયા.

2 તિમોથીને 4:15 GUJIRV Bible Verse Image
2 તિમોથીને 4:15 (GUJIRV) »
તારે પણ તેનાથી સાવચેત રહેવું જોઈએ કેમ કે તેણે અમારો ઉપદેશ અટકાવવા માટે શક્ય બધું જ કર્યું.

પ્રેરિતોનાં ક્રત્યો 5:40 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 5:40 (GUJIRV) »
તેઓએ તેમનું માન્યું; પછી તેઓએ પ્રેરિતોને પોતાની પાસે પાછા બોલાવીને માર માર્યો; અને વાત કરતાં ઈસુનું નામ લેવું નહિ, એવી આજ્ઞા કરીને તેઓએ તેમને છોડી દીધાં.

પ્રેરિતોનાં ક્રત્યો 5:28 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 5:28 (GUJIRV) »
“અમે તમને સખત મના કરી હતી કે તમારે બોધ કરતાં એ નામ લેવું નહિ; પણ જુઓ, તમે તો તમારા પ્રવચનથી યરુશાલેમને ગજવી મૂક્યું છે, એ માણસનું રક્ત પાડવાનો દોષ તમે અમારા પર મૂકવા માગો છો.”

પ્રેરિતોનાં ક્રત્યો 4:17 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 4:17 (GUJIRV) »
પણ લોકોમાં તે વધારે ફેલાય નહિ, માટે આપણે તેઓને એવી ધમકી આપીએ કે હવે પછી તમારે કોઈ પણ માણસની સાથે વાત કરતાં ઈસુનું નામ લેવું નહિ.

1 થેસ્સલોનિકીઓને 2:15 GUJIRV Bible Verse Image
1 થેસ્સલોનિકીઓને 2:15 (GUJIRV) »
યહૂદીઓએ પ્રભુ ઈસુને તથા પ્રબોધકોને પણ મારી નાખ્યા અને અમારી સતાવણી કરી; તેઓ ઈશ્વરને પ્રસન્ન કરતા નથી અને સઘળા લોકોના વિરોધી છે;

2 તિમોથીને 3:8 GUJIRV Bible Verse Image
2 તિમોથીને 3:8 (GUJIRV) »
જેમ જન્નેસતથા જાંબ્રેસે મૂસાને વિરોધ કર્યો હતો, તેમ આવા માણસો પણ સત્યની સામા થાય છે; તેઓ ભ્રષ્ટ બુદ્ધિના, વિશ્વાસ સંબંધી નકામા થયેલા માણસો છે.

Available Bible Translations

American Standard Version (ASV)
Matthew 23:13 (ASV) »
King James Version (KJV)
Matthew 23:13 (KJV) »
GOD’S WORD® (GW)
Matthew 23:13 (GW) »
Berean Bible (BSB)
Matthew 23:13 (BSB) »
World English Bible (WEB)
Matthew 23:13 (WEB) »
French Bible (LSG)
Matthieu 23:13 (LSG) »
German Bible (LUTH1912)
Matthäus 23:13 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਮੱਤੀ 23:13 (PANIRV) »
Bengali Bible (BENIRV)
মথি 23:13 (BENIRV) »
Portuguese Bible (BSL)
Mateus 23:13 (BSL) »
Vietnamese Bible (VIE)
Ma-thi-ơ 23:13 (VIE) »
Spanish Bible (RVA)
Mateo 23:13 (RVA) »
Italian Bible (RIV)
Matteo 23:13 (RIV) »
Chinese Simplified (CUVS)
马 太 福 音 23:13 (CUVS) »
Chinese Traditional (CUVT)
馬 太 福 音 23:13 (CUVT) »
Albanian Bible (ALB)
Mateu 23:13 (ALB) »
Swedish Bible (SV1917)
Matteus 23:13 (SV1917) »
Russian Bible (RUSV)
Матфея 23:13 (RUSV) »
Ukrainian Bible (UKR)
Матвія 23:13 (UKR) »
Hungarian Bible (KAR)
Máté 23:13 (KAR) »
Bulgarian Bible (BULG)
Матей 23:13 (BULG) »
Norwegian Bible (NORSK)
Matteus 23:13 (NORSK) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »