નીતિવચનો 19:17 GUJIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download નીતિવચનો 19:17 GUJIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

નીતિવચનો 19:17 GUJIRV 4K Wallpaper - ગરીબ પર દયા રાખનાર - 4K Wallpaper Bible Verse

નીતિવચનો 19:17 GUJIRV

ગરીબ પર દયા રાખનાર યહોવાહને ઉછીનું આપે છે અને તે તેને તેનાં સુકૃત્યોનો બદલો આપશે.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Proverbs 19:17 GUJIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - નીતિવચનો 19:17 GUJIRV 4K Wallpaper - ગરીબ પર દયા રાખનાર - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 03 - નીતિવચનો 19:17 GUJIRV 4K Wallpaper - ગરીબ પર દયા રાખનાર - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 04 - નીતિવચનો 19:17 GUJIRV 4K Wallpaper - ગરીબ પર દયા રાખનાર - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 05 - નીતિવચનો 19:17 GUJIRV 4K Wallpaper - ગરીબ પર દયા રાખનાર - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 06 - નીતિવચનો 19:17 GUJIRV 4K Wallpaper - ગરીબ પર દયા રાખનાર - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 07 - નીતિવચનો 19:17 GUJIRV 4K Wallpaper - ગરીબ પર દયા રાખનાર - 4K Wallpaper Bible Verse
View New Tab

નીતિવચનો 19:17 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to નીતિવચનો 19:17 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

નીતિવચનો 28:27 GUJIRV Bible Verse Image
નીતિવચનો 28:27 (GUJIRV) »
જે માણસ ગરીબને ધન આપે છે, તેના ઘરમાંથી ધન ખૂટવાનું નથી, પણ જે માણસ ગરીબો પ્રત્યે આંખ આડા કાન કરે છે તે શાપિત થશે.

લૂક 6:38 GUJIRV Bible Verse Image
લૂક 6:38 (GUJIRV) »
આપો ને તમને પણ આપવામાં આવશે; સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઊભરાતું તમારા ખોળામાં તેઓ ઠાલવી દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી અપાશે.

હિબ્રૂઓને 6:10 GUJIRV Bible Verse Image
હિબ્રૂઓને 6:10 (GUJIRV) »
કેમ કે ઈશ્વર તમારા કામને તથા તેમના નામ પ્રત્યે તમે જે પ્રેમ બતાવ્યો છે; અને સંતોની જે સેવા કરી છે અને હજુ કરો છો તેને ભૂલી જાય એવા અન્યાયી નથી.

2 કરિંથીઓને 9:6 GUJIRV Bible Verse Image
2 કરિંથીઓને 9:6 (GUJIRV) »
એ તો ખરું છે કે, જે કંજૂસાઈથી વાવે છે, તે લણશે પણ કંજૂસાઈમાં; અને જે ઉદારતાથી વાવે છે; તે ઉદારતાથી લણશે.

માથ્થી 25:40 GUJIRV Bible Verse Image
માથ્થી 25:40 (GUJIRV) »
ત્યારે રાજા તેઓને ઉત્તર આપશે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ મારા ભાઈઓમાંના બહુ નાનાંઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું.’”

સભાશિક્ષક 11:1 GUJIRV Bible Verse Image
સભાશિક્ષક 11:1 (GUJIRV) »
તારું અન્ન પાણી પર નાખ, કેમ કે ઘણાં દિવસો પછી તે તને પાછું મળશે.

નીતિવચનો 11:24 GUJIRV Bible Verse Image
નીતિવચનો 11:24 (GUJIRV) »
એવા માણસો છે કે જેઓ વેરી નાખે છે તેમ છતાં વૃદ્ધિ પામે છે; અને કેટલાક વધુ પડતી કરકસર કરે છે તેમ છતાં તેઓ કંગાળ થાય છે.

નીતિવચનો 14:21 GUJIRV Bible Verse Image
નીતિવચનો 14:21 (GUJIRV) »
પોતાના પડોશીને તુચ્છ ગણનાર પાપ કરે છે, પણ ગરીબ પર દયા કરનાર આશીર્વાદિત છે.

યશાયા 58:7 GUJIRV Bible Verse Image
યશાયા 58:7 (GUJIRV) »
શું ભૂખ્યાઓની સાથે તારી રોટલી વહેંચવી અને દરિદ્રી તથા બેઘર લોકોને પોતાના ઘરે બોલાવવા એ ઉપવાસ નથી? જ્યારે તું કોઈને નિર્વસ્ત્ર જુએ ત્યારે તારે તેને વસ્ત્ર પહેરાવવું; અને તારા સંબંધીઓથી તારે સંતાવું નહિ.

માથ્થી 10:41 GUJIRV Bible Verse Image
માથ્થી 10:41 (GUJIRV) »
જે કોઈ વ્યક્તિ પ્રબોધકનો આવકાર કરે છે, કેમ કે તે પ્રબોધક છે, તે પ્રબોધકનો બદલો પામશે; અને જે કોઈ વ્યક્તિ ન્યાયીનો આવકાર કરે છે, કેમ કે તે ન્યાયી છે, તે ન્યાયીનો બદલો પામશે.

ફિલિપ્પીઓને 4:17 GUJIRV Bible Verse Image
ફિલિપ્પીઓને 4:17 (GUJIRV) »
હું કંઈ દાન માગું છું એમ નહિ, પણ તમારા હિતમાં ઘણાં ફળ મળે એ માગું છું.

પુનર્નિયમ 15:7 GUJIRV Bible Verse Image
પુનર્નિયમ 15:7 (GUJIRV) »
જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે, તેમાં તમારા ઘરમાં રહેતો તમારો કોઈ જ્ઞાતિજન ગરીબ હોય તો તમે તમારું હૃદય કઠણ ન કરો.

Available Bible Translations

American Standard Version (ASV)
Proverbs 19:17 (ASV) »
King James Version (KJV)
Proverbs 19:17 (KJV) »
GOD’S WORD® (GW)
Proverbs 19:17 (GW) »
Berean Bible (BSB)
Proverbs 19:17 (BSB) »
World English Bible (WEB)
Proverbs 19:17 (WEB) »
French Bible (LSG)
Proverbes 19:17 (LSG) »
German Bible (LUTH1912)
Sprüche 19:17 (LUTH1912) »
Hebrew Bible (HEB)
משלי 19:17 (HEB) »
Portuguese Bible (BSL)
Provérbios 19:17 (BSL) »
Vietnamese Bible (VIE)
Châm Ngôn 19:17 (VIE) »
Spanish Bible (RVA)
Proverbios 19:17 (RVA) »
Italian Bible (RIV)
Proverbi 19:17 (RIV) »
Chinese Simplified (CUVS)
箴 言 19:17 (CUVS) »
Chinese Traditional (CUVT)
箴 言 19:17 (CUVT) »
Albanian Bible (ALB)
Fjalët e urta 19:17 (ALB) »
Russian Bible (RUSV)
Притчи 19:17 (RUSV) »
Hungarian Bible (KAR)
Példabeszédek 19:17 (KAR) »
Bulgarian Bible (BULG)
Притчи 19:17 (BULG) »
Japanese Bible (JPN)
箴言 19:17 (JPN) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »