નીતિવચનો 26:12 GUJIRV 4K Bible Verse Pictures

Christian 4K Wallpapers with inspirational Bible verse quotes on beautiful images and backgrounds. Download નીતિવચનો 26:12 GUJIRV ultra hd wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

નીતિવચનો 26:12 GUJIRV 4K Wallpaper - પોતે પોતાને - 4K Wallpaper Bible Verse

નીતિવચનો 26:12 GUJIRV

પોતે પોતાને જ્ઞાની સમજનાર માણસને શું તું જુએ છે? તેના કરતાં તો મૂર્ખને માટે વધારે આશા છે.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

Proverbs 26:12 GUJIRV Ultra HD Christian Wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - નીતિવચનો 26:12 GUJIRV 4K Wallpaper - પોતે પોતાને - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 03 - નીતિવચનો 26:12 GUJIRV 4K Wallpaper - પોતે પોતાને - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 04 - નીતિવચનો 26:12 GUJIRV 4K Wallpaper - પોતે પોતાને - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 05 - નીતિવચનો 26:12 GUJIRV 4K Wallpaper - પોતે પોતાને - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 06 - નીતિવચનો 26:12 GUJIRV 4K Wallpaper - પોતે પોતાને - 4K Wallpaper Bible Verse
View New Tab
Picture 07 - નીતિવચનો 26:12 GUJIRV 4K Wallpaper - પોતે પોતાને - 4K Wallpaper Bible Verse
View New Tab

નીતિવચનો 26:12 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to નીતિવચનો 26:12 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

નીતિવચનો 29:20 GUJIRV Bible Verse Image
નીતિવચનો 29:20 (GUJIRV) »
શું તેં ઉતાવળે બોલનાર માણસને જોયો છે? તેના કરતાં કોઈ મૂર્ખ તરફથી વધારે આશા રાખી શકાય.

1 કરિંથીઓને 3:18 GUJIRV Bible Verse Image
1 કરિંથીઓને 3:18 (GUJIRV) »
કોઈ પોતે પોતાને છેતરે નહિ. જો આ જમાનામાં તમારામાંનો કોઈ પોતાને જ્ઞાની માનતો હોય, તો જ્ઞાની થવા માટે તેણે મૂર્ખ થવું જરૂરી છે.

રોમનોને 12:16 GUJIRV Bible Verse Image
રોમનોને 12:16 (GUJIRV) »
અરસપરસ એક મનના થાઓ; તમારું મન મોટી બાબતો પર ન લગાડો, પણ નમ્ર ભાવે દીનોની કાળજી રાખો. તમે પોતાને બુદ્ધિમાન ન સમજો.

નીતિવચનો 28:11 GUJIRV Bible Verse Image
નીતિવચનો 28:11 (GUJIRV) »
ધનવાન પોતાને પોતાની નજરમાં ડાહ્યો માને છે, પણ શાણો ગરીબ તેની પાસેથી સત્ય સમજી લે છે.

માથ્થી 21:31 GUJIRV Bible Verse Image
માથ્થી 21:31 (GUJIRV) »
તો તે બન્નેમાંથી કોણે પોતાના પિતાની ઇચ્છા પ્રમાણે કર્યું? તેઓએ ઈસુને કહ્યું કે, ‘પહેલાએ.’ ઈસુ તેઓને કહે છે કે, “હું તમને નિશ્ચે કહું છું કે, દાણીઓ તથા કસબણો તમારી અગાઉ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરશે.

નીતિવચનો 26:5 GUJIRV Bible Verse Image
નીતિવચનો 26:5 (GUJIRV) »
મૂર્ખને તેની મૂર્ખતા પ્રમાણે જ ઉત્તર આપ, નહિ તો તે પોતાની જ નજરમાં પોતાને ડાહ્યો સમજશે.

નીતિવચનો 26:16 GUJIRV Bible Verse Image
નીતિવચનો 26:16 (GUJIRV) »
હોશિયારીથી ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાહ્યો ગણે છે.

લૂક 7:44 GUJIRV Bible Verse Image
લૂક 7:44 (GUJIRV) »
પછી ઈસુએ પેલી સ્ત્રીની તરફ જોઈને સિમોનને કહ્યું કે, ‘આ સ્ત્રીને તું જુએ છે? હું તારે ઘરે આવ્યો ત્યારે મારા પગને ધોવા સારુ તેં મને પાણી આપ્યું નહિ; પણ આ સ્ત્રીએ મારા પગ આંસુએ પલાળીને તેમને પોતાના માથાના વાળથી લૂછ્યા છે.

લૂક 18:11 GUJIRV Bible Verse Image
લૂક 18:11 (GUJIRV) »
ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં એવી પ્રાર્થના કરી કે, ‘ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તમારી ઉપકારસ્તુતિ કરું છું.

નીતિવચનો 22:29 GUJIRV Bible Verse Image
નીતિવચનો 22:29 (GUJIRV) »
પોતાના કામમાં ઉદ્યોગી હોય એવા માણસને શું તું જુએ છે? તે રાજાઓની હજૂરમાં ઊભો રહે છે; તે સામાન્ય લોકોની આગળ ઊભો રહેતો નથી.

નીતિવચનો 3:7 GUJIRV Bible Verse Image
નીતિવચનો 3:7 (GUJIRV) »
તું તારી પોતાની નજરમાં જ્ઞાની ન થા; યહોવાહનો ભય રાખીને દુષ્ટતાથી દૂર થા.

પ્રકટીકરણ 3:17 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 3:17 (GUJIRV) »
તું કહે છે કે, હું શ્રીમંત છું, મેં સંપત્તિ મેળવી છે, મને કશાની ખોટ નથી; પણ તું જાણતો નથી કે, તું કંગાળ, દયાજનક, ગરીબ, અંધ તથા નિર્વસ્ત્ર છે.

Available Bible Translations

American Standard Version (ASV)
Proverbs 26:12 (ASV) »
King James Version (KJV)
Proverbs 26:12 (KJV) »
GOD’S WORD® (GW)
Proverbs 26:12 (GW) »
Berean Bible (BSB)
Proverbs 26:12 (BSB) »
World English Bible (WEB)
Proverbs 26:12 (WEB) »
French Bible (LSG)
Proverbes 26:12 (LSG) »
German Bible (LUTH1912)
Sprüche 26:12 (LUTH1912) »
Hebrew Bible (HEB)
משלי 26:12 (HEB) »
Portuguese Bible (BSL)
Provérbios 26:12 (BSL) »
Vietnamese Bible (VIE)
Châm Ngôn 26:12 (VIE) »
Spanish Bible (RVA)
Proverbios 26:12 (RVA) »
Italian Bible (RIV)
Proverbi 26:12 (RIV) »
Chinese Simplified (CUVS)
箴 言 26:12 (CUVS) »
Chinese Traditional (CUVT)
箴 言 26:12 (CUVT) »
Albanian Bible (ALB)
Fjalët e urta 26:12 (ALB) »
Russian Bible (RUSV)
Притчи 26:12 (RUSV) »
Hungarian Bible (KAR)
Példabeszédek 26:12 (KAR) »
Bulgarian Bible (BULG)
Притчи 26:12 (BULG) »
Japanese Bible (JPN)
箴言 26:12 (JPN) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »