અયૂબ Chapter 26 GUJIRV Bible Verse Images

અયૂબ 26 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share અયૂબ 26 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


અયૂબ 26:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે:

અયૂબ 26:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
“સામર્થ્ય વગરનાને તમે કેવી રીતે સહાય કરી છે? અને દુર્બળ હાથને તમે કેવી રીતે બચાવ્યા છે?

અયૂબ 26:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અજ્ઞાનીને તમે કેવી રીતે બોધ આપ્યો? અને તમે ખરું ડહાપણ કેવું જાહેર કર્યું છે?

અયૂબ 26:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે કોની મદદથી આ શબ્દો બોલ્યા છો? તમને કોના આત્માએ પ્રેરણા આપી છે?”

અયૂબ 26:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બિલ્દાદે ઉત્તર આપ્યો કે, પાણી તથા તેમાં રહેનારની નીચે મરેલાઓ ભયથી ધ્રૂજે છે.

અયૂબ 26:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈશ્વરની સમક્ષ શેઓલ ઉઘાડું છે, અને વિનાશને કોઈ આવરણ નથી.

અયૂબ 26:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈશ્વર ઉત્તરને ખાલી જગ્યાએ ફેલાવે છે, અને પૃથ્વીને શૂન્યાવકાશ પર લટકાવી છે.

અયૂબ 26:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે ગાઢ વાદળામાં પાણી ભર્યું છે અને છતાં પાણીના ભારથી વાદળ ફાટતાં નથી.

અયૂબ 26:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈશ્વર ચંદ્રના મુખને ઢાંકી દે છે. તે તેના પર વાદળાંઓ પાથરી અને સંતાડી દે છે.

અયૂબ 26:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે પાણીની સપાટી પર હદ ઠરાવી છે, પ્રકાશ તથા અંધકારની સરહદો પણ નક્કી કરી છે.

અયૂબ 26:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમની ધમકીથી આકાશના સ્થંભો કાંપે છે અને વિસ્મિત થાય છે.

અયૂબ 26:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે પોતાની શક્તિથી સમુદ્રને શાંત કરે છે. પોતાના ડહાપણથી તે અજગરને વીંધે છે.

અયૂબ 26:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમના શ્વાસે આકાશને નિર્મળ કર્યું છે; તેમના હાથે જલદ સર્પને વીંધ્યો છે.

અયૂબ 26:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જુઓ, આ તો માત્ર તેમના માર્ગનો ઇશારો છે; આપણે તેમનો ઝીણો ગણગણાટ સાંભળીએ છીએ ખરા? પણ તેમના પરિપૂર્ણ પરાક્રમની ગર્જનાને કોણ સમજી શકે?”

Available Bible Translations

American Standard Version (ASV)
Job 26 (ASV) »
King James Version (KJV)
Job 26 (KJV) »
GOD’S WORD® (GW)
Job 26 (GW) »
Berean Bible (BSB)
Job 26 (BSB) »
World English Bible (WEB)
Job 26 (WEB) »
French Bible (LSG)
Job 26 (LSG) »
German Bible (LUTH1912)
Hiob 26 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਅੱਯੂਬ 26 (PANIRV) »
Bengali Bible (BENIRV)
ইয়োব 26 (BENIRV) »
Tamil Bible (TAMIRV)
யோபு 26 (TAMIRV) »
Marathi Bible (MARIRV)
ईयोब 26 (MARIRV) »
Telugu Bible (TELIRV)
యోబు 26 (TELIRV) »
Kannada Bible (KANIRV)
ಯೋಬನು 26 (KANIRV) »
Hebrew Bible (HEB)
איוב 26 (HEB) »
Portuguese Bible (BSL)
Jó 26 (BSL) »
Vietnamese Bible (VIE)
Gióp 26 (VIE) »
Spanish Bible (RVA)
Job 26 (RVA) »
Italian Bible (RIV)
Giobbe 26 (RIV) »
Chinese Simplified (CUVS)
约 伯 记 26 (CUVS) »
Chinese Traditional (CUVT)
約 伯 記 26 (CUVT) »
Albanian Bible (ALB)
Jobi 26 (ALB) »
Swedish Bible (SV1917)
Job 26 (SV1917) »
Russian Bible (RUSV)
Иов 26 (RUSV) »
Ukrainian Bible (UKR)
Йов 26 (UKR) »
Hungarian Bible (KAR)
Jób 26 (KAR) »
Bulgarian Bible (BULG)
Йов 26 (BULG) »
Japanese Bible (JPN)
ヨブ記 26 (JPN) »
Norwegian Bible (NORSK)
Job 26 (NORSK) »

અયૂબ (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List