1 કાળવૃતાંત 21:2 GUJIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download 1 કાળવૃતાંત 21:2 GUJIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

1 કાળવૃતાંત 21:2 GUJIRV Desktop Wallpaper - દાઉદે યોઆબ અને - Desktop Bible Verse Wallpaper

1 કાળવૃતાંત 21:2 GUJIRV

દાઉદે યોઆબ અને લશ્કરી વડા અધિકારીઓને કહ્યું, “જાઓ, બેરશેબાથી તે દાન સુધી ઇઝરાયલ પ્રજાની વસ્તી ગણતરી કરો. અને પાછા આવીને મને અહેવાલ આપો કે, હું તેઓની સંખ્યા જાણું.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

1 કાળવૃતાંત 21:2 GUJIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - 1 કાળવૃતાંત 21:2 GUJIRV Desktop Wallpaper - દાઉદે યોઆબ અને - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 03 - 1 કાળવૃતાંત 21:2 GUJIRV Desktop Wallpaper - દાઉદે યોઆબ અને - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 04 - 1 કાળવૃતાંત 21:2 GUJIRV Desktop Wallpaper - દાઉદે યોઆબ અને - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 05 - 1 કાળવૃતાંત 21:2 GUJIRV Desktop Wallpaper - દાઉદે યોઆબ અને - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 06 - 1 કાળવૃતાંત 21:2 GUJIRV Desktop Wallpaper - દાઉદે યોઆબ અને - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 07 - 1 કાળવૃતાંત 21:2 GUJIRV Desktop Wallpaper - દાઉદે યોઆબ અને - Desktop Bible Verse Wallpaper
View New Tab

1 કાળવૃતાંત 21:2 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to 1 કાળવૃતાંત 21:2 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

1 કાળવૃતાંત 27:23 GUJIRV Bible Verse Image
1 કાળવૃતાંત 27:23 (GUJIRV) »
દાઉદે તેની પ્રજામાંથી વીસ વર્ષના તથા તેથી ઓછી વયના લોકોની વસ્તી ગણતરી કરાવી નહોતી, કારણ કે યહોવાહે, ઇઝરાયલીઓની સંખ્યા આકાશના તારાઓની જેમ વધારવાનું વચન આપ્યું હતું.

પુનર્નિયમ 8:13 GUJIRV Bible Verse Image
પુનર્નિયમ 8:13 (GUJIRV) »
અને જ્યારે તમારાં ઢોરઢાંક અને ઘેટાંબકરાંની અને અન્ય જાનવરોની સંખ્યામાં વધારો થાય અને જ્યારે તમારું સોનુંચાંદી વધી જાય અને તમારી માલમિલકત વધી જાય,

નીતિવચનો 29:23 GUJIRV Bible Verse Image
નીતિવચનો 29:23 (GUJIRV) »
અભિમાન માણસને અપમાનિત કરે છે, પણ નમ્ર વ્યક્તિ સન્માન મેળવે છે.

2 કાળવૃતાંત 30:5 GUJIRV Bible Verse Image
2 કાળવૃતાંત 30:5 (GUJIRV) »
તેથી એવું નક્કી કરવામાં આવ્યું કે દાનથી તે બેરશેબા સુધી સમગ્ર ઇઝરાયલમાં એવી જાહેરાત કરવી કે, બધા લોકોએ ઇઝરાયલના ઈશ્વરનું પાસ્ખાપર્વ પાળવા માટે યરુશાલેમ આવવું, કેમ કે નિયમશાસ્ત્રમાં લખેલી રીત મુજબ તેઓએ લાંબા સમય સુધી પાળ્યું નહોતું.

1 રાજાઓ 4:25 GUJIRV Bible Verse Image
1 રાજાઓ 4:25 (GUJIRV) »
સુલેમાનના સર્વ દિવસો દરમિયાન દાનથી તે બેરશેબા સુધી યહૂદિયા તથા ઇઝરાયલ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે નિર્ભય સ્થિતિમાં હતા.

2 શમુએલ 24:15 GUJIRV Bible Verse Image
2 શમુએલ 24:15 (GUJIRV) »
તેથી ઈશ્વરે ઇઝરાયલમાં સવારથી તે ઠરાવેલા સમય સુધી મરકી મોકલી દાનથી તે બેરશેબા સુધી લોકોમાંથી સિત્તેર હજાર માણસો મરણ પામ્યા.

2 શમુએલ 17:11 GUJIRV Bible Verse Image
2 શમુએલ 17:11 (GUJIRV) »
તેથી મારી સલાહ છે કે દાનથી બેરશેબા સુધીના સર્વ ઇઝરાયલીઓને તું એકઠા કર, તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે અને તું પોતે લડાઈમાં જા.

2 શમુએલ 3:10 GUJIRV Bible Verse Image
2 શમુએલ 3:10 (GUJIRV) »
એટલે કે શાઉલના હાથમાંથી રાજય છીનવીને દાઉદનું રાજયાસન ઇઝરાયલ અને યહૂદિયા પર દાનથી તે બેરશેબા સુધી હું સ્થાપું.”

2 શમુએલ 24:2 GUJIRV Bible Verse Image
2 શમુએલ 24:2 (GUJIRV) »
રાજાએ યોઆબ સેનાપતિને કે જે તેની સાથે હતો તેને કહ્યું, “દાનથી તે બેરશેબા સુધી ઇઝરાયલનાં સર્વ કુળોમાં ફરીને લોકોની ગણતરી કર કે, હું લોકોની કુલ સંખ્યા જાણું કે જેઓ યુદ્ધને માટે તૈયાર છે.”

1 શમુએલ 3:20 GUJIRV Bible Verse Image
1 શમુએલ 3:20 (GUJIRV) »
દાનથી તે બેરશેબા સુધીના સર્વ ઇઝરાયલીઓએ જાણ્યું કે શમુએલ ઈશ્વરના પ્રબોધક તરીકે નિમાયો છે.

ન્યાયાધીશો 20:1 GUJIRV Bible Verse Image
ન્યાયાધીશો 20:1 (GUJIRV) »
પછી સર્વ ઇઝરાયલ લોકો દાનથી તે બેરશેબા સુધીના, ગિલ્યાદ દેશના તમામ ઇઝરાયલી લોકો ઈશ્વરની આગળ એકમતના થઈને મિસ્પામાં સમૂહમાં એકત્ર થયા.

2 કરિંથીઓને 12:7 GUJIRV Bible Verse Image
2 કરિંથીઓને 12:7 (GUJIRV) »
મને જે પ્રકટીકરણના અસાધારણ અનુભવો થયા તેને લીધે હું ફુલાઉં નહિ માટે શેતાનના દૂત તરીકે મને મનુષ્યદેહમાં પીડા આપવામાં આવી છે કે જેથી હું વધારે પડતી બડાઈ ન કરું.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Chronicles 21:2 (ASV) »
King James Version (KJV)
1 Chronicles 21:2 (KJV) »
GOD’S WORD® (GW)
1 Chronicles 21:2 (GW) »
Berean Bible (BSB)
1 Chronicles 21:2 (BSB) »
World English Bible (WEB)
1 Chronicles 21:2 (WEB) »
French Bible (LSG)
1 Chroniques 21:2 (LSG) »
German Bible (LUTH1912)
1 Chronik 21:2 (LUTH1912) »
Portuguese Bible (BSL)
1 Crônicas 21:2 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Sử Ký 21:2 (VIE) »
Spanish Bible (RVA)
1 Crónicas 21:2 (RVA) »
Italian Bible (RIV)
1 Cronache 21:2 (RIV) »
Chinese Simplified (CUVS)
历 代 志 上 21:2 (CUVS) »
Chinese Traditional (CUVT)
歷 代 志 上 21:2 (CUVT) »
Albanian Bible (ALB)
1 Kronikave 21:2 (ALB) »
Swedish Bible (SV1917)
1 Krönikeboken 21:2 (SV1917) »
Ukrainian Bible (UKR)
1 хроніки 21:2 (UKR) »
Hungarian Bible (KAR)
1 Krónika 21:2 (KAR) »
Japanese Bible (JPN)
歴代志上 21:2 (JPN) »
Norwegian Bible (NORSK)
1 Krønikebok 21:2 (NORSK) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »