પ્રેરિતોનાં ક્રત્યો 7:39 GUJIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download પ્રેરિતોનાં ક્રત્યો 7:39 GUJIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

પ્રેરિતોનાં ક્રત્યો 7:39 GUJIRV Desktop Wallpaper - આપણા પૂર્વજોએ - Desktop Bible Verse Wallpaper

પ્રેરિતોનાં ક્રત્યો 7:39 GUJIRV

આપણા પૂર્વજોએ તેને આધીન થવાને ઇચ્છ્યું નહિ, પણ પોતાની પાસેથી તેને હડસેલી મૂક્યો, અને તેઓ પાછા મિસર જવાને મનમાં આતુર થયા;

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

પ્રેરિતોનાં ક્રત્યો 7:39 GUJIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

પ્રેરિતોનાં ક્રત્યો 7:39 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to પ્રેરિતોનાં ક્રત્યો 7:39 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ગણના 14:3 GUJIRV Bible Verse Image
ગણના 14:3 (GUJIRV) »
તલવારથી મરવાને યહોવાહ અમને આ દેશમાં શા માટે લાવ્યા છે? અમારી સ્ત્રીઓ તથા બાળકોને તેઓ પકડી લેશે. આના કરતાં તો મિસર પાછા જવું એ અમારે માટે વધારે સારું ન હોય?!”

ગણના 11:5 GUJIRV Bible Verse Image
ગણના 11:5 (GUJIRV) »
જે માછલી મિસરમાં અમે મફતમાં ખાતા હતા તે હવે અમને યાદ આવે છે; વળી કાકડી, તડબૂચ, પ્યાજ અને લસણ પણ.

નિર્ગમન 16:3 GUJIRV Bible Verse Image
નિર્ગમન 16:3 (GUJIRV) »
ઇઝરાયલીઓએ મૂસા અને હારુનને કહ્યું, “જ્યારે અમે માંસથી ભરેલાં વાસણ પાસે બેસીને ધરાતાં સુધી ખાતા હતા, ત્યારે જ જો યહોવાહે પોતાને હાથે અમને મિસરમાં મારી નાખ્યા હોત તો સારું થાત. એવું થયું હોત તો આ અરણ્યમાં અમને બધાને ભૂખે મરવાનો વારો આવ્યો હોત નહિ.”

નહેમ્યા 9:16 GUJIRV Bible Verse Image
નહેમ્યા 9:16 (GUJIRV) »
પરંતુ તેઓએ અને અમારા પૂર્વજોએ ગર્વ કરીને પોતાનો અનાદર કર્યો અને તમારી આજ્ઞાઓની અવગણના કરી.

નિર્ગમન 17:3 GUJIRV Bible Verse Image
નિર્ગમન 17:3 (GUJIRV) »
પરંતુ લોકો બહુ તરસ્યા હતા. તેથી તેઓએ મૂસા વિરુદ્ધ બડબડાટ કરતાં કહ્યું કે, “તું અમને, અમારાં સ્ત્રી, બાળકોને અને જાનવરોને તરસે મારવા શા માટે મિસર દેશમાંથી અહીં લઈ આવ્યો?”

હઝકિયેલ 20:6 GUJIRV Bible Verse Image
હઝકિયેલ 20:6 (GUJIRV) »
તે દિવસે મેં તેઓની આગળ સમ ખાધા હતા કે, હું તેઓને મિસર દેશમાંથી બહાર કાઢીને જે દેશ મેં તેઓને માટે પસંદ કર્યો છે તેમાં લાવીશ. તે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ છે; તે બધા દેશોનું સૌથી સુંદર ઘરેણું છે.

ગીતશાસ્ત્ર 106:32 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 106:32 (GUJIRV) »
મરીબાહના પાણીના સંબંધમાં પણ તેઓએ તેમને ખીજ્વ્યા અને તેઓને લીધે મૂસાને સહન કરવું પડ્યું.

1 રાજાઓ 2:27 GUJIRV Bible Verse Image
1 રાજાઓ 2:27 (GUJIRV) »
આમ સુલેમાને યહોવાહના યાજકપદ પરથી અબ્યાથારને પદભ્રષ્ટ કર્યો, જેથી એલીના કુટુંબ વિષે યહોવાહે શીલોમાં જે વચન કહ્યાં હતાં તે તે પૂરાં કરે.

ન્યાયાધીશો 11:2 GUJIRV Bible Verse Image
ન્યાયાધીશો 11:2 (GUJIRV) »
ગિલ્યાદની પત્નીએ પણ દીકરાઓને જન્મ આપ્યો હતો. જયારે તે દીકરાઓ મોટા થયા, ત્યારે તેઓએ યિફતાને ઘર છોડી દેવા બળજબરી કરી અને તેને કહ્યું, “અમારા ઘરમાંથી તને કોઈપણ પ્રકારનો વારસો મળશે નહિ. કેમ કે તું બીજી સ્ત્રીનો દીકરો છે.”

ગણના 21:5 GUJIRV Bible Verse Image
ગણના 21:5 (GUJIRV) »
લોકો ઈશ્વર અને મૂસાની વિરુદ્ધ બોલવા લાગ્યા, “શા માટે અરણ્યમાં મરી જવાને તમે અમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા? અહીં રોટલી નથી, પાણી નથી, આ કંગાળ ભોજનથી તો અમે કંટાળી ગયા છીએ.”

નિર્ગમન 14:11 GUJIRV Bible Verse Image
નિર્ગમન 14:11 (GUJIRV) »
તેઓએ મૂસાને કહ્યું, “તું અમને શા માટે મિસરમાંથી બહાર લાવ્યો છે? શું મિસરમાં કબરો નહોતી? તું તો અમને આ રણપ્રદેશમાં મરવા માટે લાવ્યો છે. શાંતિપૂર્વક મૃત્યુ પામવા અમારે માટે મિસરમાં ઘણી કબરો હતી.

પ્રેરિતોનાં ક્રત્યો 7:51 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 7:51 (GUJIRV) »
ઓ સખત હઠીલાઓ, અને બેસુન્નત મન તથા કાનવાળાઓ, તમે સદા પવિત્ર આત્માની સામા થાઓ છો. જેમ તમારા પૂર્વજોએ કર્યું તેમ જ તમે પણ કરો છો.

Available Bible Translations

American Standard Version (ASV)
Acts 7:39 (ASV) »
King James Version (KJV)
Acts 7:39 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 7:39 (GW) »
Berean Bible (BSB)
Acts 7:39 (BSB) »
World English Bible (WEB)
Acts 7:39 (WEB) »
French Bible (LSG)
Actes 7:39 (LSG) »
Portuguese Bible (BSL)
Atos 7:39 (BSL) »
Spanish Bible (RVA)
Hechos 7:39 (RVA) »
Italian Bible (RIV)
Atti 7:39 (RIV) »
Chinese Simplified (CUVS)
使 徒 行 传 7:39 (CUVS) »
Chinese Traditional (CUVT)
使 徒 行 傳 7:39 (CUVT) »
Russian Bible (RUSV)
Деяния 7:39 (RUSV) »
Ukrainian Bible (UKR)
Дії 7:39 (UKR) »
Hungarian Bible (KAR)
Apostolok 7:39 (KAR) »
Bulgarian Bible (BULG)
Деяния 7:39 (BULG) »
Japanese Bible (JPN)
使徒行伝 7:39 (JPN) »

પ્રેરિતોનાં ક્રત્યો 7 (GUJIRV) Verse Selection

પ્રેરિતોનાં ક્રત્યો 7:1 પ્રેરિતોનાં ક્રત્યો 7:2 પ્રેરિતોનાં ક્રત્યો 7:3 પ્રેરિતોનાં ક્રત્યો 7:4 પ્રેરિતોનાં ક્રત્યો 7:5 પ્રેરિતોનાં ક્રત્યો 7:6 પ્રેરિતોનાં ક્રત્યો 7:7 પ્રેરિતોનાં ક્રત્યો 7:8 પ્રેરિતોનાં ક્રત્યો 7:9 પ્રેરિતોનાં ક્રત્યો 7:10 પ્રેરિતોનાં ક્રત્યો 7:11 પ્રેરિતોનાં ક્રત્યો 7:12 પ્રેરિતોનાં ક્રત્યો 7:13 પ્રેરિતોનાં ક્રત્યો 7:14 પ્રેરિતોનાં ક્રત્યો 7:15 પ્રેરિતોનાં ક્રત્યો 7:16 પ્રેરિતોનાં ક્રત્યો 7:17 પ્રેરિતોનાં ક્રત્યો 7:18 પ્રેરિતોનાં ક્રત્યો 7:19 પ્રેરિતોનાં ક્રત્યો 7:20 પ્રેરિતોનાં ક્રત્યો 7:21 પ્રેરિતોનાં ક્રત્યો 7:22 પ્રેરિતોનાં ક્રત્યો 7:23 પ્રેરિતોનાં ક્રત્યો 7:24 પ્રેરિતોનાં ક્રત્યો 7:25 પ્રેરિતોનાં ક્રત્યો 7:26 પ્રેરિતોનાં ક્રત્યો 7:27 પ્રેરિતોનાં ક્રત્યો 7:28 પ્રેરિતોનાં ક્રત્યો 7:29 પ્રેરિતોનાં ક્રત્યો 7:30 પ્રેરિતોનાં ક્રત્યો 7:31 પ્રેરિતોનાં ક્રત્યો 7:32 પ્રેરિતોનાં ક્રત્યો 7:33 પ્રેરિતોનાં ક્રત્યો 7:34 પ્રેરિતોનાં ક્રત્યો 7:35 પ્રેરિતોનાં ક્રત્યો 7:36 પ્રેરિતોનાં ક્રત્યો 7:37 પ્રેરિતોનાં ક્રત્યો 7:38 પ્રેરિતોનાં ક્રત્યો 7:39 પ્રેરિતોનાં ક્રત્યો 7:40 પ્રેરિતોનાં ક્રત્યો 7:41 પ્રેરિતોનાં ક્રત્યો 7:42 પ્રેરિતોનાં ક્રત્યો 7:43 પ્રેરિતોનાં ક્રત્યો 7:44 પ્રેરિતોનાં ક્રત્યો 7:45 પ્રેરિતોનાં ક્રત્યો 7:46 પ્રેરિતોનાં ક્રત્યો 7:47 પ્રેરિતોનાં ક્રત્યો 7:48 પ્રેરિતોનાં ક્રત્યો 7:49 પ્રેરિતોનાં ક્રત્યો 7:50 પ્રેરિતોનાં ક્રત્યો 7:51 પ્રેરિતોનાં ક્રત્યો 7:52 પ્રેરિતોનાં ક્રત્યો 7:53 પ્રેરિતોનાં ક્રત્યો 7:54 પ્રેરિતોનાં ક્રત્યો 7:55 પ્રેરિતોનાં ક્રત્યો 7:56 પ્રેરિતોનાં ક્રત્યો 7:57 પ્રેરિતોનાં ક્રત્યો 7:58 પ્રેરિતોનાં ક્રત્યો 7:59 પ્રેરિતોનાં ક્રત્યો 7:60

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »