પુનર્નિયમ 24:15 GUJIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download પુનર્નિયમ 24:15 GUJIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

પુનર્નિયમ 24:15 GUJIRV Desktop Wallpaper - દરેક દિવસે તમે - Desktop Bible Verse Wallpaper

પુનર્નિયમ 24:15 GUJIRV

દરેક દિવસે તમે તેનું વેતન તેને આપો; સૂર્ય તે પર આથમે નહિ, કેમ કે તે ગરીબ છે તેના જીવનનો આધાર તેના પર જ છે. આ પ્રમાણે કરો કે જેથી તે તમારી વિરુદ્ધ યહોવાહને પોકાર કરે નહિ અને તમે દોષિત ઠરો નહિ.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

પુનર્નિયમ 24:15 GUJIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - પુનર્નિયમ 24:15 GUJIRV Desktop Wallpaper - દરેક દિવસે તમે - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 03 - પુનર્નિયમ 24:15 GUJIRV Desktop Wallpaper - દરેક દિવસે તમે - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 04 - પુનર્નિયમ 24:15 GUJIRV Desktop Wallpaper - દરેક દિવસે તમે - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 05 - પુનર્નિયમ 24:15 GUJIRV Desktop Wallpaper - દરેક દિવસે તમે - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 06 - પુનર્નિયમ 24:15 GUJIRV Desktop Wallpaper - દરેક દિવસે તમે - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 07 - પુનર્નિયમ 24:15 GUJIRV Desktop Wallpaper - દરેક દિવસે તમે - Desktop Bible Verse Wallpaper
View New Tab

પુનર્નિયમ 24:15 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to પુનર્નિયમ 24:15 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

યાકૂબનો 5:4 GUJIRV Bible Verse Image
યાકૂબનો 5:4 (GUJIRV) »
જુઓ, જે મજૂરોએ તમારાં ખેતરમાં મહેનત કરી છે, તેઓની મજૂરી તમે દગાથી અટકાવી રાખી છે, તે બૂમ પાડે છે અને મહેનત કરનારાઓની બૂમ સૈન્યોના પ્રભુએ સાંભળી છે.

લેવીય 19:13 GUJIRV Bible Verse Image
લેવીય 19:13 (GUJIRV) »
તારા પડોશી પર જુલમ કરવો નહિ અને તેને લૂંટવો નહિ, મજૂરીએ રાખેલા માણસનું મહેનતાણું આખી રાત એટલે સવાર થતાં સુધી તારી પાસે રાખવું નહિ.

યર્મિયા 22:13 GUJIRV Bible Verse Image
યર્મિયા 22:13 (GUJIRV) »
જે માણસ પોતાનું ઘર અન્યાયથી તથા પોતાની મેડીઓ અનીતિથી બાંધે છે; જે પોતાના પડોશી પાસે કામ કરાવે છે. અને તેની મજૂરી તેને આપતો નથી. તે માણસને અફસોસ!

નીતિવચનો 3:27 GUJIRV Bible Verse Image
નીતિવચનો 3:27 (GUJIRV) »
હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટિત હોય તેનું હિત કરવામાં પાછો ન પડ.

પુનર્નિયમ 15:9 GUJIRV Bible Verse Image
પુનર્નિયમ 15:9 (GUJIRV) »
પણ સાવધ રહો, રખેને તમારા મનમાં એવો દુષ્ટ વિચાર આવે કે સાતમું વર્ષ એટલે છુટકારાનું વર્ષ પાસે છે. અને તમારી દાનત તમારા ગરીબ ભાઈની વિરુદ્ધ બગડે અને તમે તેને કંઈ ન આપો. અને તે યહોવાહની આગળ પોકાર કરે તો તમે દોષિત ઠરશો.

નિર્ગમન 22:23 GUJIRV Bible Verse Image
નિર્ગમન 22:23 (GUJIRV) »
જો તમે કોઈ પણ પ્રકારે તેઓને ત્રાસ આપશો અથવા દુઃખી કરશો તો તેઓ મને પોકારશે અને હું તેઓનો પોકાર સાંભળીશ.

અયૂબ 35:9 GUJIRV Bible Verse Image
અયૂબ 35:9 (GUJIRV) »
જુલમની વૃદ્ધિથી લોકો રુદન કરે છે; તેઓ બળવાન લોકો પાસે મદદને માટે બૂમ પાડે છે

અયૂબ 34:28 GUJIRV Bible Verse Image
અયૂબ 34:28 (GUJIRV) »
આ પ્રમાણે તેઓએ ગરીબોનો પોકાર ઈશ્વર સુધી પહોંચાડ્યો છે; તેમણે દુ:ખીઓનું રુદન સાંભળ્યું છે.

માર્ક 10:19 GUJIRV Bible Verse Image
માર્ક 10:19 (GUJIRV) »
તું આજ્ઞાઓ જાણે છે કે, વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, ઠગાઈ ન કર, પોતાના માબાપને માન આપ.’”

માથ્થી 20:8 GUJIRV Bible Verse Image
માથ્થી 20:8 (GUJIRV) »
સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાડીનો માલિકે પોતાના કારભારીને કહ્યું કે, ‘મજૂરોને બોલાવીને છેલ્લી વ્યક્તિથી માંડીને તે પહેલી વ્યક્તિ સુધીનાઓને તેઓનું વેતન આપ.’

અયૂબ 31:38 GUJIRV Bible Verse Image
અયૂબ 31:38 (GUJIRV) »
જો કદાપિ મારી જમીન મારી વિરુદ્ધ પોકારે, અને તે જમીનના ચાસ ભેગા થઈને રડતાં હોય,

યશાયા 5:7 GUJIRV Bible Verse Image
યશાયા 5:7 (GUJIRV) »
કેમ કે ઇઝરાયલી લોકો તે સૈન્યોના યહોવાહની દ્રાક્ષવાડી છે અને યહૂદિયાના લોકો તેના મનપસંદ રોપા છે; તેણે ન્યાયની આશા રાખી હતી, પણ બદલામાં ત્યાં રક્તપાત હતો, નેકીની આશા રાખી હતી પણ ત્યાં વિલાપ હતો.

Available Bible Translations

American Standard Version (ASV)
Deuteronomy 24:15 (ASV) »
King James Version (KJV)
Deuteronomy 24:15 (KJV) »
GOD’S WORD® (GW)
Deuteronomy 24:15 (GW) »
Berean Bible (BSB)
Deuteronomy 24:15 (BSB) »
World English Bible (WEB)
Deuteronomy 24:15 (WEB) »
German Bible (LUTH1912)
Deuteronomium 24:15 (LUTH1912) »
Hebrew Bible (HEB)
דברים 24:15 (HEB) »
Portuguese Bible (BSL)
Deuteronômio 24:15 (BSL) »
Spanish Bible (RVA)
Deuteronomio 24:15 (RVA) »
Italian Bible (RIV)
Deuteronomio 24:15 (RIV) »
Chinese Simplified (CUVS)
申 命 记 24:15 (CUVS) »
Chinese Traditional (CUVT)
申 命 記 24:15 (CUVT) »
Swedish Bible (SV1917)
5 Mosebok 24:15 (SV1917) »
Hungarian Bible (KAR)
5 Mózes 24:15 (KAR) »
Japanese Bible (JPN)
申命記 24:15 (JPN) »
Norwegian Bible (NORSK)
5 Mosebok 24:15 (NORSK) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »