નિર્ગમન 11:1 GUJIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download નિર્ગમન 11:1 GUJIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

નિર્ગમન 11:1 GUJIRV Desktop Wallpaper - ત્યારે યહોવાહે - Desktop Bible Verse Wallpaper

નિર્ગમન 11:1 GUJIRV

ત્યારે યહોવાહે મૂસાને કહ્યું, “ફારુન અને મિસર પર હું બીજી એક આફત લાવીશ. ત્યાર પછી તે તમને અહીંથી જવા દેશે; તે કોઈને અહીં રહેવા નહિ દે; બધાને મોકલી દેશે.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

નિર્ગમન 11:1 GUJIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - નિર્ગમન 11:1 GUJIRV Desktop Wallpaper - ત્યારે યહોવાહે - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 03 - નિર્ગમન 11:1 GUJIRV Desktop Wallpaper - ત્યારે યહોવાહે - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 04 - નિર્ગમન 11:1 GUJIRV Desktop Wallpaper - ત્યારે યહોવાહે - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 05 - નિર્ગમન 11:1 GUJIRV Desktop Wallpaper - ત્યારે યહોવાહે - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 06 - નિર્ગમન 11:1 GUJIRV Desktop Wallpaper - ત્યારે યહોવાહે - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 07 - નિર્ગમન 11:1 GUJIRV Desktop Wallpaper - ત્યારે યહોવાહે - Desktop Bible Verse Wallpaper
View New Tab

નિર્ગમન 11:1 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to નિર્ગમન 11:1 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ઉત્પત્તિ 15:14 GUJIRV Bible Verse Image
ઉત્પત્તિ 15:14 (GUJIRV) »
તેઓ જે લોકોની સેવા કરશે, તે લોકોનો ન્યાય હું કરીશ અને ત્યાર પછી તેઓ ઘણી સંપત્તિ લઈને ત્યાંથી મુક્ત થઈને બહાર આવશે.

નિર્ગમન 3:20 GUJIRV Bible Verse Image
નિર્ગમન 3:20 (GUJIRV) »
આથી હું મારા સામર્થ્ય દ્વારા તેઓની વચ્ચે ચમત્કાર બતાવીશ અને મિસરના લોકોને મારીશ. ત્યાર પછી તે તમને જવા દેશે.

નિર્ગમન 9:14 GUJIRV Bible Verse Image
નિર્ગમન 9:14 (GUJIRV) »
જો તું નહિ જવા દે તો હું મારી બધી મરકીઓ તારા પર, તારા સરદારો પર અને તારા લોકો પર મોકલીશ. ત્યારે તને ખબર પડશે કે જગતમાં મારા જેવો અન્ય કોઈ ઈશ્વર નથી.”

લેવીય 26:21 GUJIRV Bible Verse Image
લેવીય 26:21 (GUJIRV) »
અને જો તમે મારી વિરુદ્ધ ચાલશો તથા મારું સાંભળશો નહિ તો હું તમારાં પાપોને કારણે સાતગણી વધુ આફતો ઉતારીશ.

નિર્ગમન 12:31 GUJIRV Bible Verse Image
નિર્ગમન 12:31 (GUJIRV) »
તે રાત્રે ફારુને મૂસાને અને હારુનને તાકીદે બોલાવ્યા. અને તેઓને કહ્યું, “તમે અને સમગ્ર ઇઝરાયલ લોકો અમારા મિસરી લોકોમાંથી અહીંથી તાત્કાલિક વિદાય થઈ જાઓ. અને તમે જે કહ્યું હતું તે પ્રમાણે જઈને યહોવાહનું ભજન કરો.

પુનર્નિયમ 4:34 GUJIRV Bible Verse Image
પુનર્નિયમ 4:34 (GUJIRV) »
અથવા જે સર્વ તમારા ઈશ્વર યહોવાહે મિસરમાં તમારા માટે તમારી નજર સમક્ષ કર્યું તેવું કરીને એટલે પરીક્ષણો, ચિહનો, ચમત્કારો, યુદ્ધ, પરાક્રમી હાથ તથા લંબાવેલા ભુજ તથા મોટાં ત્રાસદાયક કૃત્યો વડે બીજી દેશજાતિઓમાંથી પોતાને માટે દેશજાતિ પ્રાપ્ત કરવાનો શું કોઈ ઈશ્વરે યત્ન કર્યો છે?

1 શમુએલ 6:4 GUJIRV Bible Verse Image
1 શમુએલ 6:4 (GUJIRV) »
ત્યારે તેઓએ કહ્યું, “અમે તેમને કેવું દોષાર્થાર્પણ મોકલીએ?” તેઓએ કહ્યું, પલિસ્તીઓના અધિકારીઓની ગણના પ્રમાણે સોનાની પાંચ ગાંઠો, સોનાનાં પાંચ ઉંદરો મોકલો; કેમ કે તમને સર્વને તથા તમારા અધિકારીઓને એક જ જાતનો રોગ લાગ્યો છે.

અયૂબ 10:17 GUJIRV Bible Verse Image
અયૂબ 10:17 (GUJIRV) »
તમે મારી વિરુદ્ધ નવા સાક્ષીઓ લાવો છો, અને મારા ઉપર તમારો રોષ વધારો છો; તમે મારી સામે દુઃખોની ફોજ પર ફોજ લાવો છો.

પ્રકટીકરણ 16:9 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 16:9 (GUJIRV) »
તેથી માણસો આગની આંચથી દાઝ્યાં. ઈશ્વર, જેમને આ આફતો પર અધિકાર છે, તેમના નામની વિરુદ્ધ દુર્ભાષણ કરી તેઓએ તેમને મહિમા આપ્યો નહિ અને પસ્તાવો કર્યો નહિ.

Available Bible Translations

American Standard Version (ASV)
Exodus 11:1 (ASV) »
King James Version (KJV)
Exodus 11:1 (KJV) »
GOD’S WORD® (GW)
Exodus 11:1 (GW) »
Berean Bible (BSB)
Exodus 11:1 (BSB) »
World English Bible (WEB)
Exodus 11:1 (WEB) »
French Bible (LSG)
Exode 11:1 (LSG) »
German Bible (LUTH1912)
Exodus 11:1 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਖ਼ਰੋਜ 11:1 (PANIRV) »
Hebrew Bible (HEB)
שמות 11:1 (HEB) »
Portuguese Bible (BSL)
Êxodo 11:1 (BSL) »
Vietnamese Bible (VIE)
Xuất Hành 11:1 (VIE) »
Spanish Bible (RVA)
Éxodo 11:1 (RVA) »
Italian Bible (RIV)
Esodo 11:1 (RIV) »
Chinese Simplified (CUVS)
出 埃 及 记 11:1 (CUVS) »
Chinese Traditional (CUVT)
出 埃 及 記 11:1 (CUVT) »
Albanian Bible (ALB)
Eksodi 11:1 (ALB) »
Swedish Bible (SV1917)
2 Mosebok 11:1 (SV1917) »
Russian Bible (RUSV)
Исход 11:1 (RUSV) »
Ukrainian Bible (UKR)
Вихід 11:1 (UKR) »
Hungarian Bible (KAR)
2 Mózes 11:1 (KAR) »
Bulgarian Bible (BULG)
Изход 11:1 (BULG) »
Norwegian Bible (NORSK)
2 Mosebok 11:1 (NORSK) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »