ઉત્પત્તિ 23:4 GUJIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download ઉત્પત્તિ 23:4 GUJIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

ઉત્પત્તિ 23:4 GUJIRV Desktop Wallpaper - “હું તમારી મધ્યે - Desktop Bible Verse Wallpaper

ઉત્પત્તિ 23:4 GUJIRV

“હું તમારી મધ્યે વિદેશી છું. કૃપા કરી મને મારી મૃત પત્નીને દફનાવવા માટે તમારા લોકોમાં જગ્યા આપો.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ઉત્પત્તિ 23:4 GUJIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - ઉત્પત્તિ 23:4 GUJIRV Desktop Wallpaper - “હું તમારી મધ્યે - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 03 - ઉત્પત્તિ 23:4 GUJIRV Desktop Wallpaper - “હું તમારી મધ્યે - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 04 - ઉત્પત્તિ 23:4 GUJIRV Desktop Wallpaper - “હું તમારી મધ્યે - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 05 - ઉત્પત્તિ 23:4 GUJIRV Desktop Wallpaper - “હું તમારી મધ્યે - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 06 - ઉત્પત્તિ 23:4 GUJIRV Desktop Wallpaper - “હું તમારી મધ્યે - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 07 - ઉત્પત્તિ 23:4 GUJIRV Desktop Wallpaper - “હું તમારી મધ્યે - Desktop Bible Verse Wallpaper
View New Tab

ઉત્પત્તિ 23:4 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ઉત્પત્તિ 23:4 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

હિબ્રૂઓને 11:9 GUJIRV Bible Verse Image
હિબ્રૂઓને 11:9 (GUJIRV) »
વિશ્વાસથી ઇબ્રાહિમે જાણે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો અને તેની સાથે તે જ વચનના સહવારસો ઇસહાક તથા યાકૂબ તેની જેમ તંબુઓમાં રહેતા.

1 કાળવૃતાંત 29:15 GUJIRV Bible Verse Image
1 કાળવૃતાંત 29:15 (GUJIRV) »
કેમ કે અમે અમારા પૂર્વજોની જેમ તમારી આગળ મુસાફર તથા પરદેશી જેવા છીએ, આ પૃથ્વી પરના અમારા દિવસો પડછાયા જેવા છે. પૃથ્વી પર અમને કંઈ જ આશા નથી.

ઉત્પત્તિ 17:8 GUJIRV Bible Verse Image
ઉત્પત્તિ 17:8 (GUJIRV) »
જે દેશમાં તું રહે છે, તે આખો કનાન દેશ, હું તને અને તારા પછીના તારા વંશજોને કાયમી વતન તરીકે આપીશ. અને હું તેઓનો ઈશ્વર થઈશ.”

ગીતશાસ્ત્ર 119:19 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 119:19 (GUJIRV) »
હું તો પૃથ્વી પર વિદેશી છું; તમારી આજ્ઞાઓ મારાથી ન સંતાડો.

ઉત્પત્તિ 49:30 GUJIRV Bible Verse Image
ઉત્પત્તિ 49:30 (GUJIRV) »
એટલે કનાન દેશમાં મામરેની સામેના માખ્પેલા ખેતરમાં જે ગુફા એફ્રોન હિત્તીના ખેતર સહિત ઇબ્રાહિમે કબરસ્તાનને માટે વેચાતી લીધી હતી તેમાં મને દફનાવજો.

પ્રેરિતોનાં ક્રત્યો 7:5 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 7:5 (GUJIRV) »
તેમણે એ દેશમાં તેને કંઈ વતન આપ્યું નહિ; ના, એક પગલાભર પણ નહિ; અને જોકે હજી સુધી તેને સંતાન થયું નહોતું તોપણ તેમણે તેને તથા તેના પછી તેના વંશજોને વતન તરીકે આ દેશ આપવાનું વચન આપ્યું.

ગીતશાસ્ત્ર 39:12 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 39:12 (GUJIRV) »
હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારી વિનંતિ કાને ધરો; મારાં આંસુ જોઈને! શાંત બેસી ન રહો, કેમ કે હું તમારી સાથે વિદેશી જેવો છું, મારા સર્વ પૂર્વજોની જેમ હું પણ મુસાફર છું.

લેવીય 25:23 GUJIRV Bible Verse Image
લેવીય 25:23 (GUJIRV) »
જમીન સદાને માટે નવા માલિકને વેચાય નહિ. કેમ કે જમીન મારી છે. તમે માત્ર પરદેશીઓ અને યાત્રીઓ તરીકે મારી જમીન પર રહો છો.

અયૂબ 30:23 GUJIRV Bible Verse Image
અયૂબ 30:23 (GUJIRV) »
હું જાણું છું કે તમે મને મૃત્યુમાં, એટલે સર્વ સજીવોને માટે નિશ્ચિત કરેલા ઘરમાં લઈ જશો.

ઉત્પત્તિ 3:19 GUJIRV Bible Verse Image
ઉત્પત્તિ 3:19 (GUJIRV) »
તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંના પરસેવાથી રોટલી ખાશે કેમ કે તું તેમાંથી લેવાયો હતો. કેમ કે તું ધૂળ છે અને પાછો ધૂળમાં ભળી જશે.”

હિબ્રૂઓને 11:13 GUJIRV Bible Verse Image
હિબ્રૂઓને 11:13 (GUJIRV) »
એ સઘળાં વિશ્વાસમાં મૃત્યુ પામ્યા તેઓને વચનોનાં ફળ મળ્યા નહિ, પણ દૂરથી તે નિહાળીને તેમણે અભિવાદન કર્યા અને પોતા વિષે કબૂલ કર્યું છે કે અમે પૃથ્વી પર પરદેશી તથા મુસાફર છીએ.

ઉત્પત્તિ 50:13 GUJIRV Bible Verse Image
ઉત્પત્તિ 50:13 (GUJIRV) »
તેના દીકરાઓ તેને કનાન દેશમાં લાવ્યા અને મામરે નજીક, માખ્પેલાના ખેતરમાંની ગુફામાં તેને દફ્નાવ્યો. ઇબ્રાહિમે કબરસ્તાન માટે તે ખેતર ગુફા સહિત એફ્રોન હિત્તી પાસેથી વેચાતું લીધું હતું.

Available Bible Translations

American Standard Version (ASV)
Genesis 23:4 (ASV) »
King James Version (KJV)
Genesis 23:4 (KJV) »
GOD’S WORD® (GW)
Genesis 23:4 (GW) »
Berean Bible (BSB)
Genesis 23:4 (BSB) »
World English Bible (WEB)
Genesis 23:4 (WEB) »
French Bible (LSG)
Genèse 23:4 (LSG) »
German Bible (LUTH1912)
Genesis 23:4 (LUTH1912) »
Bengali Bible (BENIRV)
আদি 23:4 (BENIRV) »
Hebrew Bible (HEB)
בראשית 23:4 (HEB) »
Portuguese Bible (BSL)
Gênesis 23:4 (BSL) »
Vietnamese Bible (VIE)
Sáng Thế 23:4 (VIE) »
Spanish Bible (RVA)
Génesis 23:4 (RVA) »
Italian Bible (RIV)
Genesi 23:4 (RIV) »
Chinese Simplified (CUVS)
创 世 纪 23:4 (CUVS) »
Chinese Traditional (CUVT)
創 世 記 23:4 (CUVT) »
Albanian Bible (ALB)
Zanafilla 23:4 (ALB) »
Swedish Bible (SV1917)
1 Mosebok 23:4 (SV1917) »
Russian Bible (RUSV)
Бытие 23:4 (RUSV) »
Ukrainian Bible (UKR)
Буття 23:4 (UKR) »
Hungarian Bible (KAR)
1 Mózes 23:4 (KAR) »
Bulgarian Bible (BULG)
Битие 23:4 (BULG) »
Japanese Bible (JPN)
創世記 23:4 (JPN) »
Norwegian Bible (NORSK)
1 Mosebok 23:4 (NORSK) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »