લેવીય 18:25 GUJIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download લેવીય 18:25 GUJIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

લેવીય 18:25 GUJIRV Desktop Wallpaper - એ આખો દેશ અશુદ્ધ - Desktop Bible Verse Wallpaper

લેવીય 18:25 GUJIRV

એ આખો દેશ અશુદ્ધ થયો છે. તેથી હું તેઓના પર તેઓના પાપની સજા કરું છું અને એ દેશ ત્યાંના રહેવાસીઓને ઓકી કાઢે છે.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

લેવીય 18:25 GUJIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - લેવીય 18:25 GUJIRV Desktop Wallpaper - એ આખો દેશ અશુદ્ધ - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 03 - લેવીય 18:25 GUJIRV Desktop Wallpaper - એ આખો દેશ અશુદ્ધ - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 04 - લેવીય 18:25 GUJIRV Desktop Wallpaper - એ આખો દેશ અશુદ્ધ - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 05 - લેવીય 18:25 GUJIRV Desktop Wallpaper - એ આખો દેશ અશુદ્ધ - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 06 - લેવીય 18:25 GUJIRV Desktop Wallpaper - એ આખો દેશ અશુદ્ધ - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 07 - લેવીય 18:25 GUJIRV Desktop Wallpaper - એ આખો દેશ અશુદ્ધ - Desktop Bible Verse Wallpaper
View New Tab

લેવીય 18:25 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to લેવીય 18:25 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

લેવીય 18:28 GUJIRV Bible Verse Image
લેવીય 18:28 (GUJIRV) »
એ માટે સાવચેત રહો, કે જેથી દેશને અશુદ્ધ કર્યાથી જેમ તમારી અગાઉની દેશજાતિને તેણે ઓકી કાઢી તેમ તમને પણ તે ઓકી કાઢે.

યર્મિયા 2:7 GUJIRV Bible Verse Image
યર્મિયા 2:7 (GUJIRV) »
હું તમને ફળદ્રુપ ભૂમિમાં તેનું ફળ તથા તેની ઊપજ ખાવા માટે લાવ્યો! પણ તમે તેમાં પ્રવેશ કરી અને મારી ભૂમિને અશુદ્ધ કરી તથા મારા વારસાને તિરસ્કારપાત્ર બનાવી દીધો!

યર્મિયા 9:9 GUJIRV Bible Verse Image
યર્મિયા 9:9 (GUJIRV) »
યહોવાહ કહે છે, આ બધા માટે મારે તેઓને શી સજા ન કરવી જોઈએ? આવી પ્રજા પર શું મારો આત્મા વૈર નહિ લે?

ગીતશાસ્ત્ર 106:38 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 106:38 (GUJIRV) »
તેઓએ નિર્દોષ લોહી, એટલે પોતાનાં દીકરાદીકરીઓનું લોહી વહેવડાવ્યું, તેનું તેઓએ કનાનની મૂર્તિઓને બલિદાન કર્યુ, લોહીથી દેશને અશુદ્ધ કર્યો.

લેવીય 20:22 GUJIRV Bible Verse Image
લેવીય 20:22 (GUJIRV) »
તમારે મારા તમામ વિધિઓ અને નિયમોનું પાલન કરવું અને તેને અનુસરવા; જેથી એમ ન થાય કે હું તમને જે દેશમાં લઈ જાઉં તે દેશ તમને ઓકી કાઢે.

ગણના 35:33 GUJIRV Bible Verse Image
ગણના 35:33 (GUJIRV) »
એ પ્રમાણે તમે જે દેશમાં રહો છો તેને ભ્રષ્ટ ન કરશો, કેમ કે રક્ત એ તો દેશને ભ્રષ્ટ કરે છે. કેમ કે દેશમાં વહેવડાવેલા લોહીનું પ્રાયશ્ચિત તે રક્ત વહેવડારના રક્ત સિવાય થઈ શકતું નથી.

હઝકિયેલ 36:17 GUJIRV Bible Verse Image
હઝકિયેલ 36:17 (GUJIRV) »
“હે મનુષ્યપુત્ર, જ્યારે ઇઝરાયલી લોકો પોતાના દેશમાં રહેતા હતા, ત્યારે તેઓએ પોતાના આચરણથી તથા પોતાના કાર્યોથી તેને અશુદ્ધ કર્યો છે. મારી આગળ તેઓનાં આચરણ માસિક ધર્મવાળી સ્ત્રીના જેવાં અશુદ્ધ હતાં.

હોશિયા 2:13 GUJIRV Bible Verse Image
હોશિયા 2:13 (GUJIRV) »
જે દિવસોમાં તે બઆલની આગળ ધૂપ બાળતી હતી તે દિવસોને માટે હું તેને સજા કરીશ. કેમ કે તે બુટ્ટી તથા આભૂષણોનો શણગાર કરીને, પ્રેમીઓની પાછળ ફરતી હતી અને મને ભૂલી ગઈ હતી.” એવું યહોવાહ કહે છે.

યર્મિયા 23:2 GUJIRV Bible Verse Image
યર્મિયા 23:2 (GUJIRV) »
તેથી જે પાળકો મારા લોકનું પાલન કરે છે તેઓ વિષે યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, “તમે મારા ટોળાંને વિખેરી નાખ્યું છે અને નસાડી મૂક્યું છે. અને તેની પર ધ્યાન નથી આપ્યું, એ માટે! હવે હું તમે કરેલા દુષ્કૃત્યોની તમને સજા કરીશ” એવું યહોવાહ કહે છે.

યર્મિયા 14:10 GUJIRV Bible Verse Image
યર્મિયા 14:10 (GUJIRV) »
હે યહોવાહ આ લોકોને કહો કે; આમ જ તેઓએ ભટકવા ચાહ્યું છે. તેઓ આવું કરવામાં પોતાના પગને કાબૂમાં રાખી શક્યા નહિ.” આથી હું તેઓના પર પ્રસન્ન નથી. હું હમણાં તેઓના અપરાધો અને તેઓનાં પાપોની સજા કરનાર છું.

યર્મિયા 5:29 GUJIRV Bible Verse Image
યર્મિયા 5:29 (GUJIRV) »
યહોવાહ કહે છે કે શું આ બધી બાબતોને લીધે હું તેમને સજા નહી કરું? એવી પ્રજાને માટે મારો જીવ બદલો શું નહિ લે?

યર્મિયા 5:9 GUJIRV Bible Verse Image
યર્મિયા 5:9 (GUJIRV) »
આ સર્વ બાબતોને માટે મારે શું તેમને સજા ન કરવી? એમ યહોવાહ કહે છે. શું હું આવી પ્રજાઓ પર મારું વૈર ન વાળું?

Available Bible Translations

American Standard Version (ASV)
Leviticus 18:25 (ASV) »
King James Version (KJV)
Leviticus 18:25 (KJV) »
GOD’S WORD® (GW)
Leviticus 18:25 (GW) »
Berean Bible (BSB)
Leviticus 18:25 (BSB) »
World English Bible (WEB)
Leviticus 18:25 (WEB) »
French Bible (LSG)
Lévitique 18:25 (LSG) »
German Bible (LUTH1912)
Levitikus 18:25 (LUTH1912) »
Hebrew Bible (HEB)
ויקרא 18:25 (HEB) »
Portuguese Bible (BSL)
Levítico 18:25 (BSL) »
Vietnamese Bible (VIE)
Lê-vi 18:25 (VIE) »
Spanish Bible (RVA)
Levítico 18:25 (RVA) »
Italian Bible (RIV)
Levitico 18:25 (RIV) »
Chinese Simplified (CUVS)
利 未 记 18:25 (CUVS) »
Chinese Traditional (CUVT)
利 未 記 18:25 (CUVT) »
Albanian Bible (ALB)
Levitiku 18:25 (ALB) »
Swedish Bible (SV1917)
3 Mosebok 18:25 (SV1917) »
Russian Bible (RUSV)
Левит 18:25 (RUSV) »
Ukrainian Bible (UKR)
Левит 18:25 (UKR) »
Hungarian Bible (KAR)
3 Mózes 18:25 (KAR) »
Bulgarian Bible (BULG)
Левит 18:25 (BULG) »
Japanese Bible (JPN)
レビ記 18:25 (JPN) »
Norwegian Bible (NORSK)
3 Mosebok 18:25 (NORSK) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »