ઓબાદ્યા 1:20 GUJIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download ઓબાદ્યા 1:20 GUJIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

ઓબાદ્યા 1:20 GUJIRV Desktop Wallpaper - બંદીવાસમાં ગયેલા - Desktop Bible Verse Wallpaper

ઓબાદ્યા 1:20 GUJIRV

બંદીવાસમાં ગયેલા ઇઝરાયલીઓનું સૈન્ય કે જે કનાનીઓ છે, તે છેક સારફત સુધીનો કબજો લેશે. અને યરુશાલેમના બંદીવાસમાં ગયેલા લોકો જેઓ સફારાદમાં છે, તેઓ દક્ષિણના નગરોનો કબજો લેશે.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ઓબાદ્યા 1:20 GUJIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - ઓબાદ્યા 1:20 GUJIRV Desktop Wallpaper - બંદીવાસમાં ગયેલા - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 03 - ઓબાદ્યા 1:20 GUJIRV Desktop Wallpaper - બંદીવાસમાં ગયેલા - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 04 - ઓબાદ્યા 1:20 GUJIRV Desktop Wallpaper - બંદીવાસમાં ગયેલા - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 05 - ઓબાદ્યા 1:20 GUJIRV Desktop Wallpaper - બંદીવાસમાં ગયેલા - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 06 - ઓબાદ્યા 1:20 GUJIRV Desktop Wallpaper - બંદીવાસમાં ગયેલા - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 07 - ઓબાદ્યા 1:20 GUJIRV Desktop Wallpaper - બંદીવાસમાં ગયેલા - Desktop Bible Verse Wallpaper
View New Tab

ઓબાદ્યા 1:20 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ઓબાદ્યા 1:20 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

લૂક 4:26 GUJIRV Bible Verse Image
લૂક 4:26 (GUJIRV) »
તેઓમાંની અન્ય કોઈ પાસે નહિ, પણ સિદોનના સારફાથમાં જે વિધવા હતી તેની જ પાસે એલિયાને મોકલવામાં આવ્યો હતો.

1 રાજાઓ 17:9 GUJIRV Bible Verse Image
1 રાજાઓ 17:9 (GUJIRV) »
“તું ઊઠ અને સિદોન નગરની પાસેના સારફતમાં જઈને રહે. જો, ત્યાં એક વિધવા સ્ત્રી રહે છે, તેને તારું પોષણ કરવાની આજ્ઞા આપી છે.”

યર્મિયા 33:13 GUJIRV Bible Verse Image
યર્મિયા 33:13 (GUJIRV) »
યહોવાહ કહે છે, પહાડી દેશમાં, શફેલાનાં નગરોમાં અને દક્ષિણ પ્રદેશમાં અને બિન્યામીન પ્રદેશમાં, યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમની ચારેતરફના સ્થળોએ ઘેટાં ગણનારાના હાથ નીચે ટોળાં ફરી હારબંધ ચાલશે.”

યર્મિયા 32:44 GUJIRV Bible Verse Image
યર્મિયા 32:44 (GUJIRV) »
બિન્યામીન દેશમાં, યરુશાલેમની આસપાસના પ્રદેશમાં, યહૂદિયાના નગરોમાં, પહાડી પ્રદેશોમાં, શફેલાનાં નગરોમાં અને દક્ષિણ પ્રદેશોમાં લોકો ચાંદીના મૂલ્ય આપીને ખેતરો ખરીદશે, અને પત્રકમાં સહીસિક્કા કરીને સાક્ષીઓ બોલાવશે. કેમ કે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ.” એવું યહોવાહ કહે છે.

યર્મિયા 33:26 GUJIRV Bible Verse Image
યર્મિયા 33:26 (GUJIRV) »
ત્યારે હું યાકૂબના અને મારા સેવક દાઉદના સંતાનોનો એટલે સુધી ત્યાગ કરીશ કે, હું તેઓના સંતાનોમાંથી ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના વંશજો પર સરદારો થવા માટે કોઈને પસંદ કરીશ નહિ. કેમ કે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ અને તેઓ પર દયા કરીશ નહિ.’”

યર્મિયા 13:19 GUJIRV Bible Verse Image
યર્મિયા 13:19 (GUJIRV) »
દક્ષિણનાં નગરો બંધ થઈ ગયાં છે, કોઈ તેને ઉઘાડનાર નથી. યહૂદિયાના સર્વ લોકોને બંદીવાસમાં હા, સંપૂર્ણ બંદીવાસમાં લઈ જવામાં આવ્યા છે.

હઝકિયેલ 34:12 GUJIRV Bible Verse Image
હઝકિયેલ 34:12 (GUJIRV) »
જેમ ભરવાડ તે દિવસે પોતાનાં વેરવિખેર થયેલાં ટોળું સાથે હોય તેમ દિવસે પોતાના ટોળાને શોધી કાઢશે. હું મારાં ઘેટાંને શોધીશ અને વાદળવાળા તથા અંધકારમય દિવસે તેઓ જ્યાં જ્યાં વિખેરાઈ ગયાં હશે તે સર્વ જગ્યાએથી તેઓને છોડાવીશ.

હોશિયા 1:10 GUJIRV Bible Verse Image
હોશિયા 1:10 (GUJIRV) »
તોપણ ઇઝરાયલ લોકોની સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે, જે ન તો માપી શકાશે કે ન ગણી શકાશે. તેઓને એવું કહેવામાં આવ્યું હતું કે, “તમે મારા લોકો નથી,” તેને બદલે એવું કહેવામાં આવશે કે, “તમે જીવંત ઈશ્વરના લોકો છો.”

આમોસ 9:14 GUJIRV Bible Verse Image
આમોસ 9:14 (GUJIRV) »
હું મારા ઇઝરાયલી લોકોને બંદીવાસમાંથી પાછા લાવીશ. તેઓ નષ્ટ થયેલાં નગરોને ફરીથી બાંધશે અને તેમાં વસશે. તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે અને તેનો દ્રાક્ષારસ પીશે તથા બગીચા તૈયાર કરશે અને તેના ફળ ખાશે.

ઝખાર્યા 10:6 GUJIRV Bible Verse Image
ઝખાર્યા 10:6 (GUJIRV) »
“હું યહૂદાના કુટુંબને બળવાન કરીશ અને યૂસફના કુટુંબનો ઉદ્ધાર કરીશ, કેમ કે હું તેઓને પુનઃસ્થાપિત કરીશ અને મને તેમના પર દયા આવે છે. જાણે કે મેં તેઓને કદી તજી દીધા ન હોય તેવા થશે, કેમ કે, હું યહોવાહ, તેમનો ઈશ્વર છું અને હું તેઓની વિનંતી સાંભળીશ.

યર્મિયા 3:18 GUJIRV Bible Verse Image
યર્મિયા 3:18 (GUJIRV) »
તે વખતે યહૂદિયાના લોકો ઇઝરાયલના લોકો સાથે ભેગા મળીને ચાલશે. અને ઉત્તર દેશમાંથી નીકળીને જે ભૂમિ મેં તમારા પિતૃઓને પોતાના વારસા તરીકે આપી હતી તેમાં પાછા આવશે.

Available Bible Translations

American Standard Version (ASV)
Obadiah 1:20 (ASV) »
King James Version (KJV)
Obadiah 1:20 (KJV) »
GOD’S WORD® (GW)
Obadiah 1:20 (GW) »
Berean Bible (BSB)
Obadiah 1:20 (BSB) »
World English Bible (WEB)
Obadiah 1:20 (WEB) »
French Bible (LSG)
Abdias 1:20 (LSG) »
German Bible (LUTH1912)
Obadja 1:20 (LUTH1912) »
Hebrew Bible (HEB)
עבדיה 1:20 (HEB) »
Portuguese Bible (BSL)
Obadias 1:20 (BSL) »
Vietnamese Bible (VIE)
Ô-ba-đi-a 1:20 (VIE) »
Spanish Bible (RVA)
Abdías 1:20 (RVA) »
Italian Bible (RIV)
Abdia 1:20 (RIV) »
Chinese Simplified (CUVS)
俄 巴 底 亚 书 1:20 (CUVS) »
Chinese Traditional (CUVT)
俄 巴 底 亞 書 1:20 (CUVT) »
Albanian Bible (ALB)
Abdia 1:20 (ALB) »
Swedish Bible (SV1917)
Obadja 1:20 (SV1917) »
Russian Bible (RUSV)
Авдия 1:20 (RUSV) »
Ukrainian Bible (UKR)
Овдій 1:20 (UKR) »
Hungarian Bible (KAR)
Abdiás 1:20 (KAR) »
Bulgarian Bible (BULG)
Авдий 1:20 (BULG) »
Japanese Bible (JPN)
オバデヤ書 1:20 (JPN) »
Norwegian Bible (NORSK)
Obadja 1:20 (NORSK) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »