ગીતશાસ્ત્ર 40:12 GUJIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download ગીતશાસ્ત્ર 40:12 GUJIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

ગીતશાસ્ત્ર 40:12 GUJIRV Desktop Wallpaper - કારણ કે અગણિત - Desktop Bible Verse Wallpaper

ગીતશાસ્ત્ર 40:12 GUJIRV

કારણ કે અગણિત દુષ્ટોએ મને ઘેરી લીધો છે; મારા અન્યાયોએ મને પકડી પાડ્યો છે, તેથી હું ઊંચું જોઈ શકતો નથી; તેઓ મારા માથાના વાળ કરતાં પણ વધારે છે અને મારું હૃદય નિર્બળ થયું છે.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ગીતશાસ્ત્ર 40:12 GUJIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - ગીતશાસ્ત્ર 40:12 GUJIRV Desktop Wallpaper - કારણ કે અગણિત - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 03 - ગીતશાસ્ત્ર 40:12 GUJIRV Desktop Wallpaper - કારણ કે અગણિત - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 04 - ગીતશાસ્ત્ર 40:12 GUJIRV Desktop Wallpaper - કારણ કે અગણિત - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 05 - ગીતશાસ્ત્ર 40:12 GUJIRV Desktop Wallpaper - કારણ કે અગણિત - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 06 - ગીતશાસ્ત્ર 40:12 GUJIRV Desktop Wallpaper - કારણ કે અગણિત - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 07 - ગીતશાસ્ત્ર 40:12 GUJIRV Desktop Wallpaper - કારણ કે અગણિત - Desktop Bible Verse Wallpaper
View New Tab

ગીતશાસ્ત્ર 40:12 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ગીતશાસ્ત્ર 40:12 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ગીતશાસ્ત્ર 38:4 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 38:4 (GUJIRV) »
કેમ કે મારો અન્યાય મારા માથા પર ચઢી આવ્યો છે; ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઈ પડ્યો છે.

ગીતશાસ્ત્ર 69:4 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 69:4 (GUJIRV) »
જેઓ વિનાકારણે મારો દ્વેષ કરે છે, તેઓ મારા માથાના નિમાળા કરતાં વધારે છે; જેઓ ગેરવાજબી રીતે મારો નાશ કરવા ઇચ્છનાર શત્રુઓ છે, તેઓ બળવાન છે; જે મેં લૂંટી લીધું ન હતું, તે મારે પાછું આપવું પડ્યું છે.

ગીતશાસ્ત્ર 73:26 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 73:26 (GUJIRV) »
મારું શરીર તથા હૃદયનો ક્ષય થાય છે, પણ ઈશ્વર સદાકાળ મારા હૃદયનો ગઢ તથા વારસો છે.

ગીતશાસ્ત્ર 19:12 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 19:12 (GUJIRV) »
પોતાની ભૂલો કોણ જાણી શકે? છાના પાપથી તમે મને મુક્ત કરો.

ગીતશાસ્ત્ર 116:3 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 116:3 (GUJIRV) »
મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો અને મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં; મને સંકટ તથા શોક મળ્યાં હતાં.

લૂક 18:13 GUJIRV Bible Verse Image
લૂક 18:13 (GUJIRV) »
પણ દાણીએ દૂર ઊભા રહીને પોતાની આંખો સ્વર્ગ તરફ ઊંચી કરવા ન ચાહતા, દુ:ખ સાથે છાતી કૂટીને કહ્યું કે, ‘ઓ ઈશ્વર, મુજ પાપી પર દયા કરો.’”

હિબ્રૂઓને 4:15 GUJIRV Bible Verse Image
હિબ્રૂઓને 4:15 (GUJIRV) »
કેમ કે આપણી નિર્બળતા પર જેમને દયા ન આવે એવા નહિ, પણ તે સર્વ પ્રકારે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રમુખ યાજક છે.

લૂક 21:26 GUJIRV Bible Verse Image
લૂક 21:26 (GUJIRV) »
દુનિયા ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેની આશંકાથી માણસો બેભાન થઈ જશે; કેમ કે આકાશમાં પરાક્રમો હલાવાશે.

યશાયા 53:6 GUJIRV Bible Verse Image
યશાયા 53:6 (GUJIRV) »
આપણે સર્વ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ; આપણે દરેક પોતપોતાને માર્ગે વળી ગયા છીએ અને યહોવાહે તેના પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે.

1 પિતરનો 3:18 GUJIRV Bible Verse Image
1 પિતરનો 3:18 (GUJIRV) »
કેમ કે ખ્રિસ્તે પણ એક વાર પાપોને સારુ, એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે સહ્યું કે, જેથી તેઓ આપણને ઈશ્વર પાસે લાવે; તેમને દેહમાં મારી નંખાયા, પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા.

ગીતશાસ્ત્ર 22:11 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 22:11 (GUJIRV) »
તમે મારાથી દૂર ન જાઓ, કેમ કે સંકટ પાસે છે; મને સહાય કરનાર કોઈ નથી.

ઉત્પત્તિ 42:28 GUJIRV Bible Verse Image
ઉત્પત્તિ 42:28 (GUJIRV) »
તેણે તેના ભાઈઓને કહ્યું, “મારાં નાણાં મને પાછાં મળ્યાં છે. તે મારી ગૂણમાં હતાં.” તેઓનાં મન ગભરાયા અને તેઓ ભયભીત થયા. તેઓએ કહ્યું, “ઈશ્વરે આપણને આ શું કર્યું છે?”

Available Bible Translations

American Standard Version (ASV)
Psalms 40:12 (ASV) »
King James Version (KJV)
Psalms 40:12 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 40:12 (GW) »
Berean Bible (BSB)
Psalms 40:12 (BSB) »
World English Bible (WEB)
Psalms 40:12 (WEB) »
French Bible (LSG)
Psaumes 40:12 (LSG) »
German Bible (LUTH1912)
Psalm 40:12 (LUTH1912) »
Hebrew Bible (HEB)
תהלים 40:12 (HEB) »
Portuguese Bible (BSL)
Salmos 40:12 (BSL) »
Vietnamese Bible (VIE)
Thánh Thi 40:12 (VIE) »
Spanish Bible (RVA)
Salmos 40:12 (RVA) »
Italian Bible (RIV)
Salmi 40:12 (RIV) »
Chinese Simplified (CUVS)
诗 篇 40:12 (CUVS) »
Chinese Traditional (CUVT)
詩 篇 40:12 (CUVT) »
Albanian Bible (ALB)
Psalmet 40:12 (ALB) »
Swedish Bible (SV1917)
Psaltaren 40:12 (SV1917) »
Ukrainian Bible (UKR)
Псалми 40:12 (UKR) »
Hungarian Bible (KAR)
Zsoltárok 40:12 (KAR) »
Bulgarian Bible (BULG)
Псалми 40:12 (BULG) »
Japanese Bible (JPN)
詩篇 40:12 (JPN) »
Norwegian Bible (NORSK)
Salmene 40:12 (NORSK) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »