પ્રકટીકરણ 13:18 GUJIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download પ્રકટીકરણ 13:18 GUJIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

પ્રકટીકરણ 13:18 GUJIRV Desktop Wallpaper - આમાં ચાતુર્ય - Desktop Bible Verse Wallpaper

પ્રકટીકરણ 13:18 GUJIRV

આમાં ચાતુર્ય રહેલું છે. જે જ્ઞાની છે, તે હિંસક પશુની સંખ્યા ગણે; કેમ કે તે એક માણસની સંખ્યા છે અને તેની સંખ્યા છસો છાસઠ છે.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

પ્રકટીકરણ 13:18 GUJIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - પ્રકટીકરણ 13:18 GUJIRV Desktop Wallpaper - આમાં ચાતુર્ય - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 03 - પ્રકટીકરણ 13:18 GUJIRV Desktop Wallpaper - આમાં ચાતુર્ય - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 04 - પ્રકટીકરણ 13:18 GUJIRV Desktop Wallpaper - આમાં ચાતુર્ય - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 05 - પ્રકટીકરણ 13:18 GUJIRV Desktop Wallpaper - આમાં ચાતુર્ય - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 06 - પ્રકટીકરણ 13:18 GUJIRV Desktop Wallpaper - આમાં ચાતુર્ય - Desktop Bible Verse Wallpaper
View New Tab
Picture 07 - પ્રકટીકરણ 13:18 GUJIRV Desktop Wallpaper - આમાં ચાતુર્ય - Desktop Bible Verse Wallpaper
View New Tab

પ્રકટીકરણ 13:18 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to પ્રકટીકરણ 13:18 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

પ્રકટીકરણ 15:2 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 15:2 (GUJIRV) »
પછી મેં જાણે કે અગ્નિમિશ્રિત ચળકતો સમુદ્ર જોયો; જેઓએ હિંસક પશુ પર, તેની મૂર્તિ પર, તથા તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો હતો, તેઓ તે ચળકતા સમુદ્ર પાસે ઊભા રહેલા હતા અને તેઓની પાસે ઈશ્વરની વીણાઓ હતી.

પ્રકટીકરણ 17:9 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 17:9 (GUJIRV) »
આનો ખુલાસો જ્ઞાની મન કરે. જે સાત માથાં છે તે સાત પહાડ છે, તેઓ પર સ્ત્રી બેઠેલી છે;

પ્રકટીકરણ 21:17 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 21:17 (GUJIRV) »
તેણે તેની દીવાલનું માપ લીધું, તે માણસના માપ, એટલે સ્વર્ગદૂતના માપ પ્રમાણે ગણતાં એક્સો ચુંમાળીસ હાથ હતું.

હોશિયા 14:9 GUJIRV Bible Verse Image
હોશિયા 14:9 (GUJIRV) »
કોણ જ્ઞાની હશે કે તે આ બાબતોને સમજે? કોણ બુદ્ધિશાળી વ્યક્તિ હોય કે તેને આ બાબતનું જ્ઞાન થાય? કેમ કે યહોવાહના માર્ગો સત્ય છે, ન્યાયી માણસ તેના ઉપર ચાલશે, પણ બંડખોરો તેમાં ઠોકર ખાશે.

પ્રકટીકરણ 1:3 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 1:3 (GUJIRV) »
ભવિષ્યમાં બનવાની બિનાઓ જેઓ વાંચે છે, આ ભવિષ્યવાણીનું વચન જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાળે છે, તેઓ આશીર્વાદિત છે, કેમ કે સમય પાસે છે.

રોમનોને 3:5 GUJIRV Bible Verse Image
રોમનોને 3:5 (GUJIRV) »
પણ જો આપણું અન્યાયીપણું ઈશ્વરના ન્યાયીપણાને સ્થાપિત કરે છે, તો આપણે શું કહીએ? જે આપણા પર ક્રોધ લાવે છે તે ઈશ્વર અન્યાયી છે શું? હું મનુષ્યની રીત પ્રમાણે બોલું છું.

માર્ક 13:14 GUJIRV Bible Verse Image
માર્ક 13:14 (GUJIRV) »
પણ જ્યારે તમે પાયમાલીની ધિક્કારપાત્રતા જ્યાં ઘટિત નથી ત્યાં ભક્તિસ્થાનમાં ઊભેલી જુઓ, જે વાંચે છે તેણે સમજવું, ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડોમાં નાસી જાય.

દાનિયેલ 12:10 GUJIRV Bible Verse Image
દાનિયેલ 12:10 (GUJIRV) »
ઘણા લોકો પોતાને શુદ્ધ અને શ્વેત કરશે. અને તેઓને નિર્મળ કરાશે, પણ દુષ્ટો પોતાની દુષ્ટતા ચાલુ રાખશે. તેઓમાંનો કોઈ પણ દુષ્ટ સમજશે નહિ, પણ જેઓ જ્ઞાની છે તેઓ સમજશે.

ગીતશાસ્ત્ર 107:43 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 107:43 (GUJIRV) »
જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે અને યહોવાહની કૃપા વિષે મનન કરશે.

પુનર્નિયમ 3:11 GUJIRV Bible Verse Image
પુનર્નિયમ 3:11 (GUJIRV) »
કેમ કે રફાઈઓમાંનાં બચેલામાંથી બાશાનનો રાજા ઓગ એકલો જ બાકી રહ્યો હતો; જુઓ, તેનો પલંગ લોખંડનો હતો. શું તે રાબ્બામાં નથી કે જ્યાં આમ્મોનપુત્રો રહે છે? માણસનાં હાથના માપ પ્રમાણે તેની લંબાઈ નવ હાથ અને પહોળાઈ ચાર હાથ હતી.

Available Bible Translations

American Standard Version (ASV)
Revelation 13:18 (ASV) »
King James Version (KJV)
Revelation 13:18 (KJV) »
GOD’S WORD® (GW)
Revelation 13:18 (GW) »
Berean Bible (BSB)
Revelation 13:18 (BSB) »
World English Bible (WEB)
Revelation 13:18 (WEB) »
French Bible (LSG)
Apocalypse 13:18 (LSG) »
German Bible (LUTH1912)
Offenbarung 13:18 (LUTH1912) »
Arabic Bible (AVD)
رُؤيا 13:18 (AVD) »
Portuguese Bible (BSL)
Apocalipse 13:18 (BSL) »
Vietnamese Bible (VIE)
Khải Huyền 13:18 (VIE) »
Spanish Bible (RVA)
Apocalipsis 13:18 (RVA) »
Italian Bible (RIV)
Apocalisse 13:18 (RIV) »
Chinese Simplified (CUVS)
启 示 录 13:18 (CUVS) »
Chinese Traditional (CUVT)
启 示 录 13:18 (CUVT) »
Albanian Bible (ALB)
Zbulesa 13:18 (ALB) »
Hungarian Bible (KAR)
Jelenések 13:18 (KAR) »
Norwegian Bible (NORSK)
Åpenbaringen 13:18 (NORSK) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »