1 રાજાઓ 13:7 GUJIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download 1 રાજાઓ 13:7 GUJIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

1 રાજાઓ 13:7 GUJIRV Mobile Phone Wallpaper - રાજાએ ઈશ્વરભક્તને - Mobile Bible Verse Wallpaper

1 રાજાઓ 13:7 GUJIRV

રાજાએ ઈશ્વરભક્તને કહ્યું, “મારી સાથે મારા મહેલમાં આવ, ત્યાં આરામ કર અને ભોજન લે. તેં મારો હાથ સાજો કર્યો છે તે માટે હું તને ભેટ આપીશ.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

1 રાજાઓ 13:7 GUJIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - 1 રાજાઓ 13:7 GUJIRV Mobile Phone Wallpaper - રાજાએ ઈશ્વરભક્તને - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 03 - 1 રાજાઓ 13:7 GUJIRV Mobile Phone Wallpaper - રાજાએ ઈશ્વરભક્તને - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 04 - 1 રાજાઓ 13:7 GUJIRV Mobile Phone Wallpaper - રાજાએ ઈશ્વરભક્તને - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 05 - 1 રાજાઓ 13:7 GUJIRV Mobile Phone Wallpaper - રાજાએ ઈશ્વરભક્તને - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 06 - 1 રાજાઓ 13:7 GUJIRV Mobile Phone Wallpaper - રાજાએ ઈશ્વરભક્તને - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 07 - 1 રાજાઓ 13:7 GUJIRV Mobile Phone Wallpaper - રાજાએ ઈશ્વરભક્તને - Mobile Bible Verse Wallpaper
View New Tab

1 રાજાઓ 13:7 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to 1 રાજાઓ 13:7 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

2 રાજાઓ 5:15 GUJIRV Bible Verse Image
2 રાજાઓ 5:15 (GUJIRV) »
ત્યાર પછી નામાન પોતાની આખી ટુકડી સાથે ઈશ્વરભક્ત એલિશા પાસે પાછો જઈને તેની આગળ ઊભો રહ્યો. તેણે કહ્યું, “જો, હવે મને ખાતરી થઈ કે ઇઝરાયલ સિવાય આખી પૃથ્વી પર બીજે ક્યાંય ઈશ્વર નથી. તો હવે કૃપા કરીને, આ તારા સેવક પાસેથી ભેંટ લે.”

1 શમુએલ 9:7 GUJIRV Bible Verse Image
1 શમુએલ 9:7 (GUJIRV) »
ત્યારે શાઉલે પોતાના ચાકરને કહ્યું, “પણ જો આપણે જઈએ, તો તે માણસને માટે આપણે શું લઈ જઈશું? કેમ કે આપણા પાત્રોમાં રોટલી થઈ રહી છે અને ત્યાં ઈશ્વરના માણસને ભેટ આપવા માટે કશું રહ્યું નથી. આપણી પાસે બીજું શું છે?”

ઉત્પત્તિ 18:5 GUJIRV Bible Verse Image
ઉત્પત્તિ 18:5 (GUJIRV) »
હવે મને થોડું ભોજન લાવવા દો, કે જેથી તમે સ્ફૂર્તિ પામો. ત્યાર પછી તમે આગળ જજો, સારું તો હું તમારે માટે રોટલી લાવું.” અને તેઓએ કહ્યું, “તું કહે છે તે પ્રમાણે કર.”

ન્યાયાધીશો 19:21 GUJIRV Bible Verse Image
ન્યાયાધીશો 19:21 (GUJIRV) »
તે માણસ લેવીને પોતાને ઘરે લાવ્યો. તેના ગધેડાંને ઘાસ ચારો આપ્યો. તેઓએ પોતાના હાથપગ ધોયા અને ખાધુંપીધું.

ન્યાયાધીશો 13:15 GUJIRV Bible Verse Image
ન્યાયાધીશો 13:15 (GUJIRV) »
માનોઆએ ઈશ્વરના દૂતને કહ્યું, “કૃપા કરીને, અહીં રહો કે અમે તમારે માટે એક હલવાન માંસ રાંધીએ.”

યર્મિયા 40:5 GUJIRV Bible Verse Image
યર્મિયા 40:5 (GUJIRV) »
પરંતુ યર્મિયાએ જવાબ આપ્યો નહિ ત્યારે નબૂઝારઅદાને કહ્યું, “શાફાનના દીકરા, અહિકામના દીકરા, ગદાલ્યાને બાબિલના રાજાએ યહૂદા નગરો ઉપર હાકેમ બનાવ્યો છે, તેની પાસે પાછો જા. અને તેની પાસે લોકોમાં રહે અથવા જ્યાં કઈ તને યોગ્ય લાગે ત્યાં જઇ શકે છે.” ત્યારબાદ રક્ષક ટુકડીના સરદારે તેને ખોરાક અને ભેટ આપ્યાં અને વિદાય કર્યો.

માલાખી 1:10 GUJIRV Bible Verse Image
માલાખી 1:10 (GUJIRV) »
“સભાસ્થાનના દરવાજા બંધ કરી દઈને મારી વેદી પર નિરર્થક અગ્નિ સળગાવવા ન દે એવો જો તમારામાં કોઈ હોત તો ઓહ કેવું સારુ હોત! હું તમારા પર જરાપણ પ્રસન્ન નથી, એમ સૈન્યોના યહોવાહ કહે છે, હું તમારા હાથનું એક પણ અર્પણ સ્વીકારીશ નહિ.

પ્રેરિતોનાં ક્રત્યો 8:18 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 8:18 (GUJIRV) »
હવે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા આપવામાં આવે છે, એ જોઈને સિમોને તેઓને પૈસા આપવા માંડ્યા.

1 પિતરનો 5:2 GUJIRV Bible Verse Image
1 પિતરનો 5:2 (GUJIRV) »
ઈશ્વરના લોકોનું જે ટોળું તમારી સંભાળમાં છે તેનું પ્રતિપાલન કરો અધ્યક્ષનું કામ ફરજ પડવાથી નહિ પણ સ્વેચ્છાએ કરો; લોભને સારું નહિ, પણ આતુરતાથી કરો.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Kings 13:7 (ASV) »
King James Version (KJV)
1 Kings 13:7 (KJV) »
GOD’S WORD® (GW)
1 Kings 13:7 (GW) »
Berean Bible (BSB)
1 Kings 13:7 (BSB) »
World English Bible (WEB)
1 Kings 13:7 (WEB) »
French Bible (LSG)
1 Rois 13:7 (LSG) »
German Bible (LUTH1912)
1 Könige 13:7 (LUTH1912) »
Marathi Bible (MARIRV)
1 राजे 13:7 (MARIRV) »
Portuguese Bible (BSL)
1 Reis 13:7 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Các Vua 13:7 (VIE) »
Spanish Bible (RVA)
1 Reyes 13:7 (RVA) »
Italian Bible (RIV)
1 Re 13:7 (RIV) »
Chinese Simplified (CUVS)
列 王 记 上 13:7 (CUVS) »
Chinese Traditional (CUVT)
列 王 紀 上 13:7 (CUVT) »
Albanian Bible (ALB)
1 Mbretërve 13:7 (ALB) »
Swedish Bible (SV1917)
1 Kungaboken 13:7 (SV1917) »
Russian Bible (RUSV)
3 Царств 13:7 (RUSV) »
Ukrainian Bible (UKR)
1 царів 13:7 (UKR) »
Hungarian Bible (KAR)
1 Királyok 13:7 (KAR) »
Bulgarian Bible (BULG)
3 Царе 13:7 (BULG) »
Japanese Bible (JPN)
列王紀上 13:7 (JPN) »
Norwegian Bible (NORSK)
1 Kongebok 13:7 (NORSK) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »