2 રાજાઓ 16:2 GUJIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download 2 રાજાઓ 16:2 GUJIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

2 રાજાઓ 16:2 GUJIRV Mobile Phone Wallpaper - આહાઝ રાજ કરવા - Mobile Bible Verse Wallpaper

2 રાજાઓ 16:2 GUJIRV

આહાઝ રાજ કરવા લાગ્યો ત્યારે તે વીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં સોળ વર્ષ સુધી રાજ કર્યુ. તેના પિતૃ દાઉદે જેમ યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, તે પ્રમાણે તેણે કર્યું નહિ.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

2 રાજાઓ 16:2 GUJIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - 2 રાજાઓ 16:2 GUJIRV Mobile Phone Wallpaper - આહાઝ રાજ કરવા - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 03 - 2 રાજાઓ 16:2 GUJIRV Mobile Phone Wallpaper - આહાઝ રાજ કરવા - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 04 - 2 રાજાઓ 16:2 GUJIRV Mobile Phone Wallpaper - આહાઝ રાજ કરવા - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 05 - 2 રાજાઓ 16:2 GUJIRV Mobile Phone Wallpaper - આહાઝ રાજ કરવા - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 06 - 2 રાજાઓ 16:2 GUJIRV Mobile Phone Wallpaper - આહાઝ રાજ કરવા - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 07 - 2 રાજાઓ 16:2 GUJIRV Mobile Phone Wallpaper - આહાઝ રાજ કરવા - Mobile Bible Verse Wallpaper
View New Tab

2 રાજાઓ 16:2 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to 2 રાજાઓ 16:2 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

1 રાજાઓ 9:4 GUJIRV Bible Verse Image
1 રાજાઓ 9:4 (GUJIRV) »
જો તું તારા પિતા દાઉદની જેમ તારું કામ નીતિમત્તાથી કરીશ અને પ્રામાણિકતાથી વર્તીશ અને મારા વિધિઓ, આજ્ઞાઓ તથા નિયમોને અનુસરીશ તો,

2 કાળવૃતાંત 28:1 GUJIRV Bible Verse Image
2 કાળવૃતાંત 28:1 (GUJIRV) »
આહાઝ જ્યારે રાજ કરવા લાગ્યો, ત્યારે તેની ઉંમર વીસ વર્ષની હતી અને તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તેના પૂર્વજ દાઉદે જેમ સારું કર્યું હતું તેમ તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે પ્રમાણે કર્યું નહિ.

2 કાળવૃતાંત 29:2 GUJIRV Bible Verse Image
2 કાળવૃતાંત 29:2 (GUJIRV) »
હિઝકિયાએ પોતાના પિતૃ દાઉદની જેમ ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યુ.

2 કાળવૃતાંત 17:3 GUJIRV Bible Verse Image
2 કાળવૃતાંત 17:3 (GUJIRV) »
ઈશ્વર યહોશાફાટની સાથે હતા, કેમ કે તેના પિતૃ દાઉદ શરૂઆતના વર્ષોમાં જે માર્ગે ચાલ્યા હતા તે જ માર્ગ પર યહોશાફાટ ચાલ્યો અને તે બઆલિમ તરફ ફર્યો ન હતો.

2 રાજાઓ 22:2 GUJIRV Bible Verse Image
2 રાજાઓ 22:2 (GUJIRV) »
તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તે તેના પિતૃ દાઉદને માર્ગે ચાલ્યો અને ડાબે કે જમણે ફર્યો નહિ.

2 રાજાઓ 18:3 GUJIRV Bible Verse Image
2 રાજાઓ 18:3 (GUJIRV) »
તેણે પોતાના પિતૃ દાઉદે જે કર્યું હતું તેમ યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું.

2 રાજાઓ 14:3 GUJIRV Bible Verse Image
2 રાજાઓ 14:3 (GUJIRV) »
અમાસ્યાએ યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, તો પણ તેનાં કૃત્યો તેના પૂર્વ દાઉદની જેવા ન હતાં. તેણે તેના પિતા યોઆશે જે કર્યું હતું તેવું જ બધું જ કર્યું.

2 રાજાઓ 15:34 GUJIRV Bible Verse Image
2 રાજાઓ 15:34 (GUJIRV) »
યોથામે યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. પોતાના પિતા ઉઝિયાએ કર્યું હતું તે પ્રમાણે કર્યું.

2 રાજાઓ 15:3 GUJIRV Bible Verse Image
2 રાજાઓ 15:3 (GUJIRV) »
તેણે પોતાના પિતા અમાસ્યાએ જેમ કર્યું હતું, તેમ યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું.

1 રાજાઓ 15:3 GUJIRV Bible Verse Image
1 રાજાઓ 15:3 (GUJIRV) »
તેના પિતાએ તેના સમયમાં અને તેની પહેલાં જે જે પાપો કર્યાં હતાં, તે સર્વ પાપ તેણે કર્યા. તેનું હૃદય તેના પિતા દાઉદના હૃદયની જેમ ઈશ્વર યહોવાહ પ્રત્યે સંપૂર્ણ ન હતું.

1 રાજાઓ 3:14 GUJIRV Bible Verse Image
1 રાજાઓ 3:14 (GUJIRV) »
જો તું તારા પિતા દાઉદની જેમ મારા વિધિઓ તથા મારી આજ્ઞાઓ પાળીને મારા માર્ગે ચાલશે, તો હું તને લાંબુ આયુષ્ય આપીશ.”

1 રાજાઓ 11:4 GUJIRV Bible Verse Image
1 રાજાઓ 11:4 (GUJIRV) »
સુલેમાનની વૃદ્ધાવસ્થામાં તેની પત્નીઓએ તેનું હૃદય અન્ય દેવો તરફ વાળી દીધું. અને તેનું હૃદય તેના પિતા દાઉદના હૃદયની જેમ તેના ઈશ્વર યહોવાહ પ્રત્યે સંપૂર્ણ રહ્યું નહિ.

Available Bible Translations

American Standard Version (ASV)
2 Kings 16:2 (ASV) »
King James Version (KJV)
2 Kings 16:2 (KJV) »
GOD’S WORD® (GW)
2 Kings 16:2 (GW) »
Berean Bible (BSB)
2 Kings 16:2 (BSB) »
World English Bible (WEB)
2 Kings 16:2 (WEB) »
French Bible (LSG)
2 Rois 16:2 (LSG) »
German Bible (LUTH1912)
2 Könige 16:2 (LUTH1912) »
Marathi Bible (MARIRV)
2 राजे 16:2 (MARIRV) »
Portuguese Bible (BSL)
2 Reis 16:2 (BSL) »
Vietnamese Bible (VIE)
2 Các Vua 16:2 (VIE) »
Spanish Bible (RVA)
2 Reyes 16:2 (RVA) »
Italian Bible (RIV)
2 Re 16:2 (RIV) »
Chinese Simplified (CUVS)
列 王 记 下 16:2 (CUVS) »
Chinese Traditional (CUVT)
列 王 紀 下 16:2 (CUVT) »
Albanian Bible (ALB)
2 Mbretërve 16:2 (ALB) »
Swedish Bible (SV1917)
2 Kungaboken 16:2 (SV1917) »
Russian Bible (RUSV)
4 Царств 16:2 (RUSV) »
Ukrainian Bible (UKR)
2 царів 16:2 (UKR) »
Hungarian Bible (KAR)
2 Királyok 16:2 (KAR) »
Bulgarian Bible (BULG)
4 Царе 16:2 (BULG) »
Japanese Bible (JPN)
列王紀下 16:2 (JPN) »
Norwegian Bible (NORSK)
2 Kongebok 16:2 (NORSK) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »