હઝકિયેલ 34:18 GUJIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download હઝકિયેલ 34:18 GUJIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

હઝકિયેલ 34:18 GUJIRV Mobile Phone Wallpaper - સારો ચારો ચરીને - Mobile Bible Verse Wallpaper

હઝકિયેલ 34:18 GUJIRV

સારો ચારો ચરીને બાકીનો બચેલો ચારાવાળો ભાગ પગ નીચે ખૂંદવો, અથવા સ્વચ્છ પાણી પીને બાકીનું પાણી પગથી ડહોળી નાખવું એ શું નાની બાબત છે?

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

હઝકિયેલ 34:18 GUJIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - હઝકિયેલ 34:18 GUJIRV Mobile Phone Wallpaper - સારો ચારો ચરીને - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 03 - હઝકિયેલ 34:18 GUJIRV Mobile Phone Wallpaper - સારો ચારો ચરીને - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 04 - હઝકિયેલ 34:18 GUJIRV Mobile Phone Wallpaper - સારો ચારો ચરીને - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 05 - હઝકિયેલ 34:18 GUJIRV Mobile Phone Wallpaper - સારો ચારો ચરીને - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 06 - હઝકિયેલ 34:18 GUJIRV Mobile Phone Wallpaper - સારો ચારો ચરીને - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 07 - હઝકિયેલ 34:18 GUJIRV Mobile Phone Wallpaper - સારો ચારો ચરીને - Mobile Bible Verse Wallpaper
View New Tab

હઝકિયેલ 34:18 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to હઝકિયેલ 34:18 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

લૂક 11:52 GUJIRV Bible Verse Image
લૂક 11:52 (GUJIRV) »
તમો નિયમશાસ્ત્રીઓને અફસોસ છે! કેમ કે તમે જ્ઞાનની ચાવી લઈ લીધી છે; તમે પોતે અંદર ગયા નહિ, અને જેઓ અંદર જતા હતા તેઓને તમે અટકાવ્યા.’”

માથ્થી 23:13 GUJIRV Bible Verse Image
માથ્થી 23:13 (GUJIRV) »
ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે સ્વર્ગનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, અને જેઓ પ્રવેશવા ચાહે છે તેઓને તમે પ્રવેશવા દેતા નથી.

હઝકિયેલ 34:2 GUJIRV Bible Verse Image
હઝકિયેલ 34:2 (GUJIRV) »
“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના ઘેંટાપાળકોની વિરુદ્ધ ભવિષ્યવાણી કરીને તેમને કહે, ‘પ્રભુ યહોવાહ ઘેંટાપાળકોને કહે છે, “ઇઝરાયલના ઘેંટાપાળકોને અફસોસ, કેમ કે તેઓ પોતાનું પોષણ કરે છે. શું ઘેંટાપાળકોએ તેઓના ટોળાંઓનું પોષણ ન કરવું જોઈએ?

હઝકિયેલ 32:2 GUJIRV Bible Verse Image
હઝકિયેલ 32:2 (GUJIRV) »
“હે મનુષ્યપુત્ર, મિસરના રાજા ફારુન વિષે વિલાપ કરીને તેને કહે કે, ‘તું પ્રજાઓ મધ્યે જુવાન સિંહ જેવો છે, તું સમુદ્રમાંના અજગર જેવો છે; તેં પાણીને હલાવી નાખ્યાં છે, તેં તારા પગથી પાણીને ડહોળીને તેઓનાં પાણી ગંદાં કર્યાં છે!”

હઝકિયેલ 16:47 GUJIRV Bible Verse Image
હઝકિયેલ 16:47 (GUJIRV) »
તેઓને પગલે ચાલીને તથા તેઓનાં જેવાં ધિક્કારપાત્ર કૃત્યો કરીને તું તૃપ્ત થઈ નથી; તે નાની બાબત હોય તેમ સમજીને તું તારા સર્વ માર્ગોમાં તેઓના કરતાં વધારે ભ્રષ્ટ થઈ છે.

યશાયા 7:13 GUJIRV Bible Verse Image
યશાયા 7:13 (GUJIRV) »
પછી યશાયાએ જવાબ આપ્યો, “હે દાઉદના વંશજો સાંભળો, તમે માણસોની ધીરજની પરીક્ષા કરો છો તે શું પૂરતું નથી? કેમ કે તમે હવે મારા ઈશ્વરની ધીરજની પરીક્ષા કરવા માગો છો?”

2 શમુએલ 7:19 GUJIRV Bible Verse Image
2 શમુએલ 7:19 (GUJIRV) »
હે પ્રભુ ઈશ્વર તમારી દ્રષ્ટિમાં આ વાત નાની હતી. ઈશ્વર, તમે લાંબા કાળને માટે તમારા સેવકના ઘર વિષે વચન આપ્યું છે, ભાવિ પેઢીઓ મને દેખાડી છે!

ગણના 16:13 GUJIRV Bible Verse Image
ગણના 16:13 (GUJIRV) »
તમે અમને દૂધ તથા મધથી રેલછેલવાળો દેશમાંથી આ અરણ્યમાં મરવા માટે લઈ આવ્યા એટલું ઓછું છે કે તમે અમારા પર પાછા સત્તા ચલાવવા માગો છો?

ગણના 16:9 GUJIRV Bible Verse Image
ગણના 16:9 (GUJIRV) »
ઇઝરાયલના ઈશ્વરે તમને પોતાની નજીક લાવવા માટે, તેમના મંડપની સેવા કરવા માટે અને તેમના લોકની સામે ઊભા રહીને તેમની સેવા કરવા માટે ઇઝરાયલ પ્રજામાંથી અલગ કર્યા છે શું એ તમને ઓછું લાગે છે?

હઝકિયેલ 16:20 GUJIRV Bible Verse Image
હઝકિયેલ 16:20 (GUJIRV) »
“વળી મેં તને જે દીકરા-દીકરીઓના દાન આપ્યાં તેઓને લઈને તેં તેઓને બલિદાન તરીકે આપ્યાં. શું તારો આ વ્યભિચાર તને નાની વાત લાગે છે? એટલું જ શું તારે માટે પૂરતું નહોતું,

મીખાહ 2:2 GUJIRV Bible Verse Image
મીખાહ 2:2 (GUJIRV) »
તેઓ ખેતરો મેળવવાની ઇચ્છા રાખે છે તેથી તેને ઘેરી વળે છે; તેઓ ઘર મેળવવાની ઇચ્છા રાખે છે તેથી તેને લઈ લે છે. તેઓ માણસને અને તેના ઘરને, માણસને તથા તેના વારસા પર જુલમ કરે છે.

માથ્થી 15:6 GUJIRV Bible Verse Image
માથ્થી 15:6 (GUJIRV) »
તો તેઓ ભલે પોતાના માતાપિતાનું સન્માન ન કરે; એમ તમે તમારા રિવાજથી ઈશ્વરની આજ્ઞાને રદ કરી છે.

Available Bible Translations

American Standard Version (ASV)
Ezekiel 34:18 (ASV) »
King James Version (KJV)
Ezekiel 34:18 (KJV) »
GOD’S WORD® (GW)
Ezekiel 34:18 (GW) »
Berean Bible (BSB)
Ezekiel 34:18 (BSB) »
World English Bible (WEB)
Ezekiel 34:18 (WEB) »
French Bible (LSG)
Ézéchiel 34:18 (LSG) »
German Bible (LUTH1912)
Hesekiel 34:18 (LUTH1912) »
Portuguese Bible (BSL)
Ezequiel 34:18 (BSL) »
Vietnamese Bible (VIE)
Ê-xê-ki-ên 34:18 (VIE) »
Spanish Bible (RVA)
Ezequiel 34:18 (RVA) »
Italian Bible (RIV)
Ezechiele 34:18 (RIV) »
Chinese Simplified (CUVS)
以 西 结 书 34:18 (CUVS) »
Chinese Traditional (CUVT)
以 西 結 書 34:18 (CUVT) »
Albanian Bible (ALB)
Ezekieli 34:18 (ALB) »
Swedish Bible (SV1917)
Hesekiel 34:18 (SV1917) »
Hungarian Bible (KAR)
Ezékiel 34:18 (KAR) »
Bulgarian Bible (BULG)
Езекил 34:18 (BULG) »
Norwegian Bible (NORSK)
Esekiel 34:18 (NORSK) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »