યશાયા 42:20 GUJIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download યશાયા 42:20 GUJIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

યશાયા 42:20 GUJIRV Mobile Phone Wallpaper - તેં ઘણી બાબતો જોઈ - Mobile Bible Verse Wallpaper

યશાયા 42:20 GUJIRV

તેં ઘણી બાબતો જોઈ છે પણ તેમને નિહાળી નથી, તારા કાન ઉઘાડા છે, પણ તું સાંભળતો નથી.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

યશાયા 42:20 GUJIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - યશાયા 42:20 GUJIRV Mobile Phone Wallpaper - તેં ઘણી બાબતો જોઈ - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 03 - યશાયા 42:20 GUJIRV Mobile Phone Wallpaper - તેં ઘણી બાબતો જોઈ - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 04 - યશાયા 42:20 GUJIRV Mobile Phone Wallpaper - તેં ઘણી બાબતો જોઈ - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 05 - યશાયા 42:20 GUJIRV Mobile Phone Wallpaper - તેં ઘણી બાબતો જોઈ - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 06 - યશાયા 42:20 GUJIRV Mobile Phone Wallpaper - તેં ઘણી બાબતો જોઈ - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 07 - યશાયા 42:20 GUJIRV Mobile Phone Wallpaper - તેં ઘણી બાબતો જોઈ - Mobile Bible Verse Wallpaper
View New Tab

યશાયા 42:20 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to યશાયા 42:20 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ગણના 14:22 GUJIRV Bible Verse Image
ગણના 14:22 (GUJIRV) »
જે સર્વ લોકોએ મારું ગૌરવ અને મિસરમાં તથા અરણ્યમાં મારા ચમત્કારો જોયા છતાં દસ વખત મારું પારખું કર્યું છે અને મારી વાણી સાંભળી નથી.

પ્રેરિતોનાં ક્રત્યો 28:22 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 28:22 (GUJIRV) »
પણ તું શું માને છે, તે તારી પાસેથી અમે સાંભળવા ચાહીએ છીએ, કેમ કે લોકો સર્વ જગ્યાએ આ પંથના વિશ્વાસીઓ વિરુદ્ધ બોલે છે તે અમે જાણીએ છીએ.

યોહાન 11:37 GUJIRV Bible Verse Image
યોહાન 11:37 (GUJIRV) »
પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે, જેમણે અંધજનોની આંખો ઉઘાડી, તેમનાંમાં શું આ માણસ મૃત્યુ ન પામે એવું કરવાની પણ શક્તિ ન હતી?’”

યોહાન 9:37 GUJIRV Bible Verse Image
યોહાન 9:37 (GUJIRV) »
ઈસુએ તેને કહ્યું કે, ‘તેં તેમને જોયા છે અને જે તારી સાથે વાત કરે છે, તે જ તે છે.’”

માર્ક 6:19 GUJIRV Bible Verse Image
માર્ક 6:19 (GUJIRV) »
એને લીધે હેરોદિયા યોહાન પર અદાવત રાખતી અને તેને મારી નાખવા ચાહતી હતી, પણ તે એમ કરી શકતી ન હતી.

હઝકિયેલ 33:31 GUJIRV Bible Verse Image
હઝકિયેલ 33:31 (GUJIRV) »
મારા લોકો વારંવાર કરતા હોય તે પ્રમાણે તારી પાસે આવે છે, તારી આગળ બેસીને તારું સાંભળે છે, પણ તેઓ તે પાળતા નથી. તેઓના મુખમાં સાચા શબ્દો છે પણ હૃદય ખોટા લાભ પાછળ જાય છે.

યર્મિયા 6:10 GUJIRV Bible Verse Image
યર્મિયા 6:10 (GUJIRV) »
કોને કહું અને કોને ચેતવણી આપું કે તેઓ સાંભળે? તેઓના કાન બેસુન્નત છે; કે તેઓ સાંભળી શકતા નથી. ધ્યાન આપો!” જુઓ, યહોવાહનું વચન તેમની પાસે તેઓને સુધારવા માટે આવ્યું પણ તેઓએ તેને સ્વીકાર્યું નહિ.

યર્મિયા 42:2 GUJIRV Bible Verse Image
યર્મિયા 42:2 (GUJIRV) »
તેઓએ તેને કહ્યું, “કૃપા કરીને અમારી અરજ સાંભળો, અમારે સારુ એટલે આ બાકી રહેલાને સારુ તમારા ઈશ્વર યહોવાહને પ્રાર્થના કર.

યશાયા 1:3 GUJIRV Bible Verse Image
યશાયા 1:3 (GUJIRV) »
બળદ પોતાના માલિકને ઓળખે છે અને ગધેડો પોતાના માલિકની ગભાણને ઓળખે છે, પણ ઇઝરાયલ જાણતો નથી, ઇઝરાયલ સમજતો નથી.”

યશાયા 58:2 GUJIRV Bible Verse Image
યશાયા 58:2 (GUJIRV) »
જેમ તેઓ ન્યાયીપણું કરનારી પ્રજા હોય અને તેઓના ઈશ્વરના નિયમને તજનાર ન હોય તે પ્રમાણે, તેઓ રોજ મને શોધે છે અને મારા માર્ગોના ડહાપણમાં આનંદ કરે છે. તેઓ મારી પાસે ન્યાયી ચુકાદા માગે છે; ઈશ્વર તેઓની પાસે આવે છે તેમાં તેઓ આનંદ માણે છે.

યશાયા 48:6 GUJIRV Bible Verse Image
યશાયા 48:6 (GUJIRV) »
તમે તે સાંભળ્યું છે; આ સર્વ પુરાવા જુઓ; અને શું તમે એ સ્વીકારશો નહિ કે મેં જે કહ્યું તે સત્ય છે? હવેથી હું તમને નવી અને ગુપ્ત રાખેલી બિનાઓ કે જે તમે જાણી નથી, તે તમને કહી સંભળાવું છું.

ગીતશાસ્ત્ર 106:7 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 106:7 (GUJIRV) »
મિસરમાંના તમારાં ચમત્કારોમાંથી અમારા પિતૃઓ કંઈ સમજ્યા નહિ; તેઓએ તમારી કૃપાનાં કાર્યોની અવગણના કરી; તેઓએ સમુદ્ર પાસે, એટલે રાતા સમુદ્ર પાસે તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું.

Available Bible Translations

American Standard Version (ASV)
Isaiah 42:20 (ASV) »
King James Version (KJV)
Isaiah 42:20 (KJV) »
GOD’S WORD® (GW)
Isaiah 42:20 (GW) »
Berean Bible (BSB)
Isaiah 42:20 (BSB) »
World English Bible (WEB)
Isaiah 42:20 (WEB) »
French Bible (LSG)
Ésaïe 42:20 (LSG) »
German Bible (LUTH1912)
Jesaja 42:20 (LUTH1912) »
Marathi Bible (MARIRV)
यशया 42:20 (MARIRV) »
Hebrew Bible (HEB)
ישעיה 42:20 (HEB) »
Portuguese Bible (BSL)
Isaías 42:20 (BSL) »
Vietnamese Bible (VIE)
I-sai-a 42:20 (VIE) »
Spanish Bible (RVA)
Isaías 42:20 (RVA) »
Italian Bible (RIV)
Isaia 42:20 (RIV) »
Chinese Simplified (CUVS)
以 赛 亚 书 42:20 (CUVS) »
Chinese Traditional (CUVT)
以 賽 亞 書 42:20 (CUVT) »
Albanian Bible (ALB)
Isaia 42:20 (ALB) »
Swedish Bible (SV1917)
Jesaja 42:20 (SV1917) »
Russian Bible (RUSV)
Исаия 42:20 (RUSV) »
Ukrainian Bible (UKR)
Ісая 42:20 (UKR) »
Hungarian Bible (KAR)
Ézsaiás 42:20 (KAR) »
Bulgarian Bible (BULG)
Исая 42:20 (BULG) »
Japanese Bible (JPN)
イザヤ書 42:20 (JPN) »
Norwegian Bible (NORSK)
Jesaja 42:20 (NORSK) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »