યર્મિયા 28:11 GUJIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download યર્મિયા 28:11 GUJIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

યર્મિયા 28:11 GUJIRV Mobile Phone Wallpaper - હનાન્યાએ બધા લોકો - Mobile Bible Verse Wallpaper

યર્મિયા 28:11 GUJIRV

હનાન્યાએ બધા લોકો સમક્ષ કહ્યું, “યહોવાહ આ પ્રમાણે કહે છે કે; ‘આ પ્રમાણે બે વર્ષ પછી હું બાબિલના રાજા નબૂખાદનેસ્સારની ઝૂંસરી બધી પ્રજાઓની ગરદન પરથી ભાંગી નાખીશ.’ એ પછી યર્મિયા પ્રબોધક પોતાને રસ્તે ચાલ્યો ગયો.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

યર્મિયા 28:11 GUJIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - યર્મિયા 28:11 GUJIRV Mobile Phone Wallpaper - હનાન્યાએ બધા લોકો - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 03 - યર્મિયા 28:11 GUJIRV Mobile Phone Wallpaper - હનાન્યાએ બધા લોકો - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 04 - યર્મિયા 28:11 GUJIRV Mobile Phone Wallpaper - હનાન્યાએ બધા લોકો - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 05 - યર્મિયા 28:11 GUJIRV Mobile Phone Wallpaper - હનાન્યાએ બધા લોકો - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 06 - યર્મિયા 28:11 GUJIRV Mobile Phone Wallpaper - હનાન્યાએ બધા લોકો - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 07 - યર્મિયા 28:11 GUJIRV Mobile Phone Wallpaper - હનાન્યાએ બધા લોકો - Mobile Bible Verse Wallpaper
View New Tab

યર્મિયા 28:11 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to યર્મિયા 28:11 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

1 રાજાઓ 22:11 GUJIRV Bible Verse Image
1 રાજાઓ 22:11 (GUJIRV) »
કેનાહના દીકરા સિદકિયાએ પોતાને માટે લોખંડના શિંગડાં બનાવીને કહ્યું, “યહોવાહ આમ કહે છે, ‘અરામીઓનો નાશ થતાં સુધી તું આ વડે તેઓને નસાડી મૂકશે.’

યર્મિયા 23:17 GUJIRV Bible Verse Image
યર્મિયા 23:17 (GUJIRV) »
જેઓ મારી વાણીનો તિરસ્કાર કરે છે તેઓને તેઓ કહેતા ફરે છે કે, ‘યહોવાહ કહે છે કે તમને શાંતિ થશે.” જેઓ પોતાના હ્રદયના દુરાગ્રહ મુજબ ચાલે છે તેમને કહે છે, તમારા પર કોઈ પણ વિપત્તિ આવશે નહિ.’

યર્મિયા 14:14 GUJIRV Bible Verse Image
યર્મિયા 14:14 (GUJIRV) »
ત્યારે યહોવાહે મને કહ્યું, “પ્રબોધકો મારે નામે કપટી વાતો બોલે છે. મેં તેમને મોકલ્યા નથી, મેં તેઓને આજ્ઞા આપી નથી. હું તેઓની સાથે બોલ્યો નથી. તેઓએ ખોટાં સંદર્શનો, નકામી શકુનો અને પોતાના ભ્રામક દીવાસ્વપ્નો તમને પ્રબોધ તરીકે સંભળાવે છે.

યર્મિયા 28:2 GUJIRV Bible Verse Image
યર્મિયા 28:2 (GUJIRV) »
“સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે; ‘બાબિલના રાજાની ઝૂંસરીં મેં તારા પરથી હઠાવી લીધી છે.

યર્મિયા 29:9 GUJIRV Bible Verse Image
યર્મિયા 29:9 (GUJIRV) »
કેમ કે તે લોકો મારે નામે જૂઠું ભવિષ્ય ભાખે છે. મેં તેઓને મોકલ્યા નથી’ એમ યહોવાહ કહે છે.

યર્મિયા 27:2 GUJIRV Bible Verse Image
યર્મિયા 27:2 (GUJIRV) »
યહોવાહે આ મુજબ મને કહ્યું કે; તું તારે માટે બંધનો તથા ઝૂંસરીઓ બનાવીને તે તારી ગરદન પર મૂક.

નીતિવચનો 14:7 GUJIRV Bible Verse Image
નીતિવચનો 14:7 (GUJIRV) »
મૂર્ખ માણસથી દૂર રહેવું, તેની પાસે તને જ્ઞાનવાળા શબ્દો સાંભળવા નહિ મળે,

2 કાળવૃતાંત 18:10 GUJIRV Bible Verse Image
2 કાળવૃતાંત 18:10 (GUJIRV) »
કેનાહના દીકરા સિદકિયાએ પોતાને માટે લોખંડનાં શિંગડાં બનાવડાવ્યા હતાં. તે બતાવીને બોલ્યો, “ઈશ્વર એવું કહે છે, ‘અરામીઓનો નાશ થતાં સુધી આવાં શિંગ વડે તમે તેમને હઠાવશો.’”

2 કાળવૃતાંત 18:22 GUJIRV Bible Verse Image
2 કાળવૃતાંત 18:22 (GUJIRV) »
હવે જો, ઈશ્વરે આ તારા પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે અને ઈશ્વર તારા સંબંધી અશુભ બોલ્યા છે.”

1 રાજાઓ 13:18 GUJIRV Bible Verse Image
1 રાજાઓ 13:18 (GUJIRV) »
તેથી વૃદ્વ પ્રબોધકે તેને કહ્યું, “હું પણ તારા જેવો પ્રબોધક છું અને આજે યહોવાહનો વચન આપતા એક દૂતે મને કહ્યું છે કે, ‘તેને તારી સાથે તારા ઘરમાં લઈ આવ, કે જેથી તે ખાય અને પાણી પીવે.’ પણ ખરેખર તો તે વૃદ્વ પ્રબોધક તેને જૂઠું કહેતો હતો.

1 રાજાઓ 22:6 GUJIRV Bible Verse Image
1 રાજાઓ 22:6 (GUJIRV) »
પછી ઇઝરાયલના રાજાએ પ્રબોધકોમાંના આશરે ચારસો માણસોને ભેગા કરીને તેમને પૂછ્યું, “શું હું યુદ્ધ કરવા માટે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરું કે ના કરું?” તેઓએ કહ્યું, “હુમલો કરો, કેમ કે પ્રભુ તે સ્થળને રાજાના હાથમાં સોંપશે.”

હઝકિયેલ 13:7 GUJIRV Bible Verse Image
હઝકિયેલ 13:7 (GUJIRV) »
હું બોલ્યો નથી તોપણ તમે કહો છો કે, “યહોવાહ આમ કહે છે” તો શું તમને વ્યર્થ સંદર્શન થયું નથી તથા તમે જૂઠા શકુન જોયા નથી?

Available Bible Translations

American Standard Version (ASV)
Jeremiah 28:11 (ASV) »
King James Version (KJV)
Jeremiah 28:11 (KJV) »
GOD’S WORD® (GW)
Jeremiah 28:11 (GW) »
Berean Bible (BSB)
Jeremiah 28:11 (BSB) »
World English Bible (WEB)
Jeremiah 28:11 (WEB) »
French Bible (LSG)
Jérémie 28:11 (LSG) »
German Bible (LUTH1912)
Jeremia 28:11 (LUTH1912) »
Hebrew Bible (HEB)
ירמיה 28:11 (HEB) »
Portuguese Bible (BSL)
Jeremias 28:11 (BSL) »
Vietnamese Bible (VIE)
Giê-rê-mi-a 28:11 (VIE) »
Spanish Bible (RVA)
Jeremías 28:11 (RVA) »
Italian Bible (RIV)
Geremia 28:11 (RIV) »
Chinese Simplified (CUVS)
耶 利 米 书 28:11 (CUVS) »
Chinese Traditional (CUVT)
耶 利 米 書 28:11 (CUVT) »
Albanian Bible (ALB)
Jeremia 28:11 (ALB) »
Swedish Bible (SV1917)
Jeremia 28:11 (SV1917) »
Ukrainian Bible (UKR)
Єремія 28:11 (UKR) »
Hungarian Bible (KAR)
Jeremiás 28:11 (KAR) »
Bulgarian Bible (BULG)
Еремия 28:11 (BULG) »
Norwegian Bible (NORSK)
Jeremia 28:11 (NORSK) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »