ન્યાયાધીશો 16:24 GUJIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download ન્યાયાધીશો 16:24 GUJIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

ન્યાયાધીશો 16:24 GUJIRV Mobile Phone Wallpaper - જયારે લોકોએ તેને - Mobile Bible Verse Wallpaper

ન્યાયાધીશો 16:24 GUJIRV

જયારે લોકોએ તેને જોયો, ત્યારે તેઓએ પોતાના દેવની સ્તુતિ કરી; કેમ કે તેઓએ કહ્યું, “અમારા દેવે અમારા શત્રુને હરાવ્યો છે અને અમને સોંપ્યો છે. તેણે અમારામાંથી ઘણાંને મારી નાખ્યા છે.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ન્યાયાધીશો 16:24 GUJIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - ન્યાયાધીશો 16:24 GUJIRV Mobile Phone Wallpaper - જયારે લોકોએ તેને - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 03 - ન્યાયાધીશો 16:24 GUJIRV Mobile Phone Wallpaper - જયારે લોકોએ તેને - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 04 - ન્યાયાધીશો 16:24 GUJIRV Mobile Phone Wallpaper - જયારે લોકોએ તેને - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 05 - ન્યાયાધીશો 16:24 GUJIRV Mobile Phone Wallpaper - જયારે લોકોએ તેને - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 06 - ન્યાયાધીશો 16:24 GUJIRV Mobile Phone Wallpaper - જયારે લોકોએ તેને - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 07 - ન્યાયાધીશો 16:24 GUJIRV Mobile Phone Wallpaper - જયારે લોકોએ તેને - Mobile Bible Verse Wallpaper
View New Tab

ન્યાયાધીશો 16:24 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ન્યાયાધીશો 16:24 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

દાનિયેલ 5:4 GUJIRV Bible Verse Image
દાનિયેલ 5:4 (GUJIRV) »
તેઓએ દ્રાક્ષારસ પીને સોનાચાંદીની, કાંસાની, લોખંડની, લાકડાની તથા પથ્થરની બનાવેલી મૂર્તિઓની પૂજા કરી.

પુનર્નિયમ 32:27 GUJIRV Bible Verse Image
પુનર્નિયમ 32:27 (GUJIRV) »
પરંતુ હું શત્રુઓની ખીજવણીથી ગભરાઉં છું, કે રખેને તેઓના શત્રુઓ ખોટું સમજે અને તેઓ કહે કે, અમારો હાથ પ્રબળ થયો છે.’ અને યહોવાહે આ સર્વ કર્યું નથી.

હબાક્કુક 1:16 GUJIRV Bible Verse Image
હબાક્કુક 1:16 (GUJIRV) »
તે માટે તેઓ પોતાની જાળને બલિદાન આપે છે, પોતાની જાળની આગળ ધૂપ બાળે છે; કેમ કે ચરબીવાળાં જાનવરો તેઓનો હિસ્સો છે, ચરબીવાળું માંસ તેઓનો ખોરાક છે.

દાનિયેલ 5:23 GUJIRV Bible Verse Image
દાનિયેલ 5:23 (GUJIRV) »
પણ તમે આકાશના ઈશ્વરની સામે ગર્વ કર્યો છે. તેમના ભક્તિસ્થાનમાંથી પાત્રો લાવીને તમે, તમારા અમીર ઉમરાવોએ, તમારી પત્નીઓએ અને ઉપપત્નીઓએ તેમાંથી દ્રાક્ષારસ પીધો છે. તમે સોના, ચાંદી, લોખંડ, લાકડા તથા પથ્થરની મૂર્તિઓ કે જે મૂર્તિઓ જોતી નથી, સાંભળતી નથી કે જાણતી નથી તેઓની પૂજા કરી છે. જે ઈશ્વરના હાથમાં આપનો શ્વાસોચ્છવાસ છે જે તમારા સઘળા માર્ગો જાણે છે, તે ઈશ્વરને તમે માન આપ્યું નથી.

હઝકિયેલ 20:14 GUJIRV Bible Verse Image
હઝકિયેલ 20:14 (GUJIRV) »
પણ મેં મારા નામની ખાતર એવું કર્યું કે, જે પ્રજાઓના દેખતાં હું તેને મિસરમાંથી બહાર કાઢી લાવ્યો હતો તેમની નજરમાં મારું નામ અપવિત્ર ન થાય.

યશાયા 37:20 GUJIRV Bible Verse Image
યશાયા 37:20 (GUJIRV) »
તેથી હવે, હે અમારા ઈશ્વર યહોવાહ, તેના હાથમાંથી અમારો બચાવ કરજો, જેથી પૃથ્વીનાં સર્વ રાજ્યો જાણે કે તમે જ એકલા ઈશ્વર યહોવાહ છો.”

1 કાળવૃતાંત 10:9 GUJIRV Bible Verse Image
1 કાળવૃતાંત 10:9 (GUJIRV) »
તેઓએ એ મૃતદેહ પરથી સઘળું ઉતારી લીધું અને શાઉલનું માથું તથા તેનું કવચ લઈ લીધા. તેઓએ પોતાની મૂર્તિઓને તથા લોકોને શુભ સમાચાર આપવા માટે ચારે તરફ પલિસ્તીઓના દેશમાં સંદેશવાહક મોકલ્યા.

1 શમુએલ 31:9 GUJIRV Bible Verse Image
1 શમુએલ 31:9 (GUJIRV) »
તેઓએ તેનું માથું કાપી લીધું અને તેનાં શસ્ત્રો ઉતારી લીધા. આ સમાચાર લોકોમાં જાહેર કરવા સારુ પોતાનાં મૂર્તિનાં મંદિરોમાં તથા પલિસ્તીઓના દેશમાં સર્વ ઠેકાણે તેઓએ સંદેશવાહકો મોકલ્યા.

ન્યાયાધીશો 15:8 GUJIRV Bible Verse Image
ન્યાયાધીશો 15:8 (GUJIRV) »
પછી તેણે તેઓને મારીને તેઓનો પૂરો સંહાર કર્યો. પછી તે જઈને એટામ ખડકની ગુફામાં રહ્યો.

ન્યાયાધીશો 15:16 GUJIRV Bible Verse Image
ન્યાયાધીશો 15:16 (GUJIRV) »
સામસૂને કહ્યું, “ગધેડાના જડબાથી મેં ઢગલે ઢગલા, ગધેડાના જડબાથી મેં હજાર માણસોને માર્યા છે.”

પ્રકટીકરણ 11:10 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 11:10 (GUJIRV) »
પૃથ્વી પરનાં રહેનારાંઓ તેઓને લીધે હર્ષ કરશે અને આનંદિત થશે અને એકબીજા પર ભેટ મોકલશે કેમ કે તે બે પ્રબોધકોએ પૃથ્વી પરનાં રહેનારાંઓને દુઃખ દીધું હતું.

Available Bible Translations

American Standard Version (ASV)
Judges 16:24 (ASV) »
King James Version (KJV)
Judges 16:24 (KJV) »
GOD’S WORD® (GW)
Judges 16:24 (GW) »
Berean Bible (BSB)
Judges 16:24 (BSB) »
World English Bible (WEB)
Judges 16:24 (WEB) »
French Bible (LSG)
Juges 16:24 (LSG) »
German Bible (LUTH1912)
Richter 16:24 (LUTH1912) »
Hebrew Bible (HEB)
שפטים 16:24 (HEB) »
Portuguese Bible (BSL)
Juízes 16:24 (BSL) »
Vietnamese Bible (VIE)
Các Thủ Lãnh 16:24 (VIE) »
Spanish Bible (RVA)
Jueces 16:24 (RVA) »
Italian Bible (RIV)
Giudici 16:24 (RIV) »
Chinese Simplified (CUVS)
士 师 记 16:24 (CUVS) »
Chinese Traditional (CUVT)
士 師 記 16:24 (CUVT) »
Albanian Bible (ALB)
Gjyqtarët 16:24 (ALB) »
Swedish Bible (SV1917)
Domarboken 16:24 (SV1917) »
Hungarian Bible (KAR)
Bírák 16:24 (KAR) »
Bulgarian Bible (BULG)
Съдии 16:24 (BULG) »
Japanese Bible (JPN)
士師記 16:24 (JPN) »
Norwegian Bible (NORSK)
Dommerne 16:24 (NORSK) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »