ગીતશાસ્ત્ર 57:3 GUJIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download ગીતશાસ્ત્ર 57:3 GUJIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

ગીતશાસ્ત્ર 57:3 GUJIRV Mobile Phone Wallpaper - જ્યારે માણસ મને - Mobile Bible Verse Wallpaper

ગીતશાસ્ત્ર 57:3 GUJIRV

જ્યારે માણસ મને ગળી જવા ચાહે છે, તે મારી નિંદા કરે છે, ત્યારે ઈશ્વર આકાશમાંથી સહાય મોકલીને મને બચાવશે; સેલાહ તે પોતાનાં કરારનું વિશ્વાસુપણું અને તેની સત્યતા ને મારા પર મોકલશે.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ગીતશાસ્ત્ર 57:3 GUJIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - ગીતશાસ્ત્ર 57:3 GUJIRV Mobile Phone Wallpaper - જ્યારે માણસ મને - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 03 - ગીતશાસ્ત્ર 57:3 GUJIRV Mobile Phone Wallpaper - જ્યારે માણસ મને - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 04 - ગીતશાસ્ત્ર 57:3 GUJIRV Mobile Phone Wallpaper - જ્યારે માણસ મને - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 05 - ગીતશાસ્ત્ર 57:3 GUJIRV Mobile Phone Wallpaper - જ્યારે માણસ મને - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 06 - ગીતશાસ્ત્ર 57:3 GUJIRV Mobile Phone Wallpaper - જ્યારે માણસ મને - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 07 - ગીતશાસ્ત્ર 57:3 GUJIRV Mobile Phone Wallpaper - જ્યારે માણસ મને - Mobile Bible Verse Wallpaper
View New Tab

ગીતશાસ્ત્ર 57:3 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ગીતશાસ્ત્ર 57:3 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ગીતશાસ્ત્ર 40:11 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 40:11 (GUJIRV) »
હે યહોવાહ, તમારી કૃપાદ્રષ્ટિ મારાથી પાછી ન રાખશો; તમારી કૃપા તથા સત્યતા નિરંતર મારું રક્ષણ કરો.

ગીતશાસ્ત્ર 43:3 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 43:3 (GUJIRV) »
તમારું સત્ય તથા પ્રકાશ પ્રગટ કરો; જેથી તેઓ મને દોરે; તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં અને તમારા મુલાકાતમંડપમાં લાવે.

પ્રેરિતોનાં ક્રત્યો 12:11 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 12:11 (GUJIRV) »
જયારે પિતર સભાન થયો ત્યારે તેણે કહ્યું કે, હવે હું ચોક્કસ રીતે જાણું છું કે પ્રભુએ પોતાના સ્વર્ગદૂતને મોકલીને હેરોદના હાથમાંથી તથા યહૂદીઓની સર્વ ધારણાથી મને છોડાવ્યો છે.

ગીતશાસ્ત્ર 144:5 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 144:5 (GUJIRV) »
હે યહોવાહ, તમારાં આકાશોને નીચે નમાવીને ઊતરી આવો; પર્વતોને સ્પર્શ કરો, એટલે તેઓ ધુમાડો કાઢશે.

ગીતશાસ્ત્ર 56:1 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 56:1 (GUJIRV) »
મુખ્ય ગવૈયાને માટે; રાગ યોનાથ-એલેમ રહોકીમ. દાઉદનું મિખ્તામ. ગાથમાં પલિસ્તીઓએ તેને પકડયો તે વખતનું. હે ઈશ્વર, તમે મારા પર દયા કરો, કેમ કે માણસ તો મને ગળી જાય છે; તે આખો દિવસ લડીને મારા પર જુલમ કરે છે.

ગીતશાસ્ત્ર 61:7 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 61:7 (GUJIRV) »
તે ઈશ્વરની સંમુખ સર્વદા રહેશે; તેઓનું રક્ષણ કરવાને તમારી કૃપા અને સત્યને તૈયાર રાખજો.

મીખાહ 3:2 GUJIRV Bible Verse Image
મીખાહ 3:2 (GUJIRV) »
તમે જેઓ ન્યાયને ધિક્કારો છો, અને દુષ્ટતા પર પ્રેમ રાખો છો, તમે મારા લોકોના શરીર પરથી ચામડી અને તેના હાડકાં ઉપરથી માંસ ઉતારી લો છો.

ગીતશાસ્ત્ર 18:6 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 18:6 (GUJIRV) »
મારા સંકટમાં મેં યહોવાહને વિનંતિ કરી; મદદને માટે મેં મારા ઈશ્વરને વિનંતિ કરી. તેમણે પોતાના પવિત્રસ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો; તેમની આગળ મારી અરજ તેમને કાને પહોંચી.

અયૂબ 31:31 GUJIRV Bible Verse Image
અયૂબ 31:31 (GUJIRV) »
જો મારો ખોરાક ખાઈને તૃપ્ત થયો ન હોય એવો એક પણ માણસ મળી આવે એવું મારા તંબુના માણસોએ શું કદી કહ્યું છે?’

માથ્થી 28:2 GUJIRV Bible Verse Image
માથ્થી 28:2 (GUJIRV) »
ત્યારે જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો સ્વર્ગદૂત આકાશથી ઊતર્યો, અને પાસે આવીને કબર પર પથ્થરને ગબડાવીને તે પર બેઠો.

યોહાન 1:17 GUJIRV Bible Verse Image
યોહાન 1:17 (GUJIRV) »
નિયમશાસ્ત્ર મૂસા દ્વારા આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્ત દ્વારા આવ્યાં.

ગણના 23:24 GUJIRV Bible Verse Image
ગણના 23:24 (GUJIRV) »
જુઓ, લોકો સિંહણની જેમ ઊઠે છે, જેમ સિંહ બહાર નીકળીને હુમલો કરે છે. તે મારેલો શિકાર ખાય અને તેનું રક્ત પીવે નહિ ત્યાં સુધી તે સૂઈ જશે નહિ.”

Available Bible Translations

American Standard Version (ASV)
Psalms 57:3 (ASV) »
King James Version (KJV)
Psalms 57:3 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 57:3 (GW) »
Berean Bible (BSB)
Psalms 57:3 (BSB) »
World English Bible (WEB)
Psalms 57:3 (WEB) »
French Bible (LSG)
Psaumes 57:3 (LSG) »
German Bible (LUTH1912)
Psalm 57:3 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਜ਼ਬੂਰ 57:3 (PANIRV) »
Hebrew Bible (HEB)
תהלים 57:3 (HEB) »
Portuguese Bible (BSL)
Salmos 57:3 (BSL) »
Vietnamese Bible (VIE)
Thánh Thi 57:3 (VIE) »
Spanish Bible (RVA)
Salmos 57:3 (RVA) »
Italian Bible (RIV)
Salmi 57:3 (RIV) »
Chinese Simplified (CUVS)
诗 篇 57:3 (CUVS) »
Chinese Traditional (CUVT)
詩 篇 57:3 (CUVT) »
Albanian Bible (ALB)
Psalmet 57:3 (ALB) »
Swedish Bible (SV1917)
Psaltaren 57:3 (SV1917) »
Ukrainian Bible (UKR)
Псалми 57:3 (UKR) »
Hungarian Bible (KAR)
Zsoltárok 57:3 (KAR) »
Bulgarian Bible (BULG)
Псалми 57:3 (BULG) »
Japanese Bible (JPN)
詩篇 57:3 (JPN) »
Norwegian Bible (NORSK)
Salmene 57:3 (NORSK) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »