પ્રકટીકરણ 13:16 GUJIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download પ્રકટીકરણ 13:16 GUJIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

પ્રકટીકરણ 13:16 GUJIRV Mobile Phone Wallpaper - વળી નાના તથા મોટા, - Mobile Bible Verse Wallpaper

પ્રકટીકરણ 13:16 GUJIRV

વળી નાના તથા મોટા, શ્રીમંત તથા દરિદ્રી, સ્વતંત્ર તથા દાસ, તે સર્વની પાસે તેઓના જમણાં હાથ પર અથવા તેઓનાં કપાળ પર તે છાપ મરાવે છે;

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

પ્રકટીકરણ 13:16 GUJIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - પ્રકટીકરણ 13:16 GUJIRV Mobile Phone Wallpaper - વળી નાના તથા મોટા, - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 03 - પ્રકટીકરણ 13:16 GUJIRV Mobile Phone Wallpaper - વળી નાના તથા મોટા, - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 04 - પ્રકટીકરણ 13:16 GUJIRV Mobile Phone Wallpaper - વળી નાના તથા મોટા, - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 05 - પ્રકટીકરણ 13:16 GUJIRV Mobile Phone Wallpaper - વળી નાના તથા મોટા, - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 06 - પ્રકટીકરણ 13:16 GUJIRV Mobile Phone Wallpaper - વળી નાના તથા મોટા, - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 07 - પ્રકટીકરણ 13:16 GUJIRV Mobile Phone Wallpaper - વળી નાના તથા મોટા, - Mobile Bible Verse Wallpaper
View New Tab

પ્રકટીકરણ 13:16 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to પ્રકટીકરણ 13:16 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

પ્રકટીકરણ 20:4 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 20:4 (GUJIRV) »
પછી મેં રાજ્યાસનો જોયાં અને તેઓ પર જે લોકો બેઠેલા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. અને જેઓનો ઈસુની સાક્ષીને લીધે તથા ઈશ્વરના વચનને લીધે શિરચ્છેદ કરવામાં આવ્યા હતા તથા જેઓએ હિંસક પશુની તથા તેની મૂર્તિની ઉપાસના કરી ન હતી અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લગાવી ન હતી તેઓના આત્માઓને મેં જોયાં; અને તેઓ સજીવન થયા અને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ્ય કર્યુ.

પ્રકટીકરણ 7:3 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 7:3 (GUJIRV) »
‘જ્યાં સુધી અમે અમારા ઈશ્વરના દાસોને તેઓના કપાળ પર મુદ્રા કરી ન રહીએ, ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા ઝાડોને કશું નુકસાન કરશો નહિ.’”

પ્રકટીકરણ 19:20 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 19:20 (GUJIRV) »
હિંસક પશુ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠાં પ્રબોધકે ચમત્કારિક ચિહ્નો દેખાડીને હિંસક પશુની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિની ઉપાસના કરનારાઓને ભમાવ્યા હતા તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો. એ બન્નેને સળગતા ગંધકની સરોવરમાં, જીવતા જ ફેંકવામાં આવ્યા.

પ્રકટીકરણ 14:9 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 14:9 (GUJIRV) »
પછી તેઓની પાછળ ત્રીજો સ્વર્ગદૂત આવીને ઊંચા અવાજે બોલ્યો કે, હિંસક પશુને તથા તેની મૂર્તિને જો કોઈ પૂજે અને તેની છાપ પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર લગાવે,

પ્રકટીકરણ 19:5 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 19:5 (GUJIRV) »
રાજ્યાસનમાંથી એવી વાણી થઈ કે, ‘આપણા ઈશ્વરના સર્વ સેવકો, તેમનો ડર રાખનારા, નાના તથા મોટા, તમે તેમની સ્તુતિ કરો.’”

પુનર્નિયમ 6:8 GUJIRV Bible Verse Image
પુનર્નિયમ 6:8 (GUJIRV) »
તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ અને તારી આંખોમાં તેમને કપાળભૂષણ તરીકે રાખ.

પ્રકટીકરણ 19:18 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 19:18 (GUJIRV) »
એ સારુ કે રાજાઓનું, સેનાપતિઓનું, શૂરવીરોનું, ઘોડાઓનું, સવારોનું, સ્વતંત્ર તથા દાસોનું, નાના તથા મોટાનું માંસ તમે ખાઓ.”

હઝકિયેલ 9:4 GUJIRV Bible Verse Image
હઝકિયેલ 9:4 (GUJIRV) »
યહોવાહે તેને કહ્યું, “યરુશાલેમમાં એટલે નગર મધ્યે સર્વત્ર ફર અને જે માણસો તેઓની આસપાસ નગરમાં ચાલતાં ધિક્કારપાત્ર કૃત્યોને લીધે રડતા અને શોક કરતા હોય તેઓના કપાળ પર ચિહ્ન કર.”

નિર્ગમન 13:9 GUJIRV Bible Verse Image
નિર્ગમન 13:9 (GUJIRV) »
“આ પર્વનું પાલન તમારા હાથ પર અને તમારી આંખો વચ્ચે કપાળ પર યાદગીરીના સૂચક ચિહ્ન જેવું રહેશે. તે તમને યાદ રખાવશે તમારા મુખમાં યહોવાહનાં વચનો રહે. કેમ કે યહોવાહ તમને સામર્થ્યવાન હાથથી મિસરમાંથી બહાર લઈ આવ્યા છે.

પુનર્નિયમ 11:18 GUJIRV Bible Verse Image
પુનર્નિયમ 11:18 (GUJIRV) »
માટે મારાં આ વચનો તમે તમારા હૃદયમાં તથા મનમાં મૂકી રાખો, ચિહ્ન તરીકે તમારા હાથમાં બાંધો તથા તેઓને તમારી આંખોની વચ્ચે કપાળભૂષળ તરીકે રાખો.

પ્રકટીકરણ 6:15 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 6:15 (GUJIRV) »
દુનિયાના રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, શ્રીમંતો, પરાક્રમીઓ તથા દરેક દાસ તથા સ્વતંત્ર, એ તમામ લોકો ગુફાઓમાં તથા પહાડોના ખડકોને પાછળ સંતાઈ ગયા;

પ્રકટીકરણ 20:12 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 20:12 (GUJIRV) »
પછી મેં મૂએલાંને, મોટાં તથા નાનાં સર્વને સિંહાસનની સમક્ષ ઊભા રહેલાં જોયાં; અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં, અને બીજું પુસ્તક જે જીવનનું છે તે પણ ઉઘાડવામાં આવ્યું. અને તે પુસ્તકોમાં જે જે લખ્યું હતું તે પરથી મૃત્યુ પામેલાંનો તેઓની કરણીઓ પ્રમાણે, ન્યાય કરવામાં આવ્યો.

Available Bible Translations

American Standard Version (ASV)
Revelation 13:16 (ASV) »
King James Version (KJV)
Revelation 13:16 (KJV) »
GOD’S WORD® (GW)
Revelation 13:16 (GW) »
Berean Bible (BSB)
Revelation 13:16 (BSB) »
World English Bible (WEB)
Revelation 13:16 (WEB) »
French Bible (LSG)
Apocalypse 13:16 (LSG) »
German Bible (LUTH1912)
Offenbarung 13:16 (LUTH1912) »
Arabic Bible (AVD)
رُؤيا 13:16 (AVD) »
Portuguese Bible (BSL)
Apocalipse 13:16 (BSL) »
Vietnamese Bible (VIE)
Khải Huyền 13:16 (VIE) »
Spanish Bible (RVA)
Apocalipsis 13:16 (RVA) »
Italian Bible (RIV)
Apocalisse 13:16 (RIV) »
Chinese Simplified (CUVS)
启 示 录 13:16 (CUVS) »
Chinese Traditional (CUVT)
启 示 录 13:16 (CUVT) »
Albanian Bible (ALB)
Zbulesa 13:16 (ALB) »
Hungarian Bible (KAR)
Jelenések 13:16 (KAR) »
Norwegian Bible (NORSK)
Åpenbaringen 13:16 (NORSK) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »