તિતસને 2:14 GUJIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download તિતસને 2:14 GUJIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

તિતસને 2:14 GUJIRV Mobile Phone Wallpaper - જેમણે આપણે સારુ - Mobile Bible Verse Wallpaper

તિતસને 2:14 GUJIRV

જેમણે આપણે સારુ સ્વાર્પણ કર્યું કે જેથી સર્વ અન્યાયથી તેઓ આપણો ઉદ્ધાર કરે અને આપણને પવિત્ર કરીને પોતાને સારુ ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોક તરીકે તૈયાર કરે.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

તિતસને 2:14 GUJIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - તિતસને 2:14 GUJIRV Mobile Phone Wallpaper - જેમણે આપણે સારુ - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 03 - તિતસને 2:14 GUJIRV Mobile Phone Wallpaper - જેમણે આપણે સારુ - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 04 - તિતસને 2:14 GUJIRV Mobile Phone Wallpaper - જેમણે આપણે સારુ - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 05 - તિતસને 2:14 GUJIRV Mobile Phone Wallpaper - જેમણે આપણે સારુ - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 06 - તિતસને 2:14 GUJIRV Mobile Phone Wallpaper - જેમણે આપણે સારુ - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 07 - તિતસને 2:14 GUJIRV Mobile Phone Wallpaper - જેમણે આપણે સારુ - Mobile Bible Verse Wallpaper
View New Tab

તિતસને 2:14 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to તિતસને 2:14 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

હિબ્રૂઓને 9:14 GUJIRV Bible Verse Image
હિબ્રૂઓને 9:14 (GUJIRV) »
તો ખ્રિસ્ત, જે અનંતકાળિક આત્માથી પોતે ઈશ્વરને દોષ વગરનું અર્પણ થયા, તેમનું રક્ત તમારાં અંતઃકરણને જીવંત ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામો કરતાં કેટલું વિશેષ શુદ્ધ કરશે?

એફેસીઓને 2:10 GUJIRV Bible Verse Image
એફેસીઓને 2:10 (GUJIRV) »
કેમ કે આપણે તેમની કૃતિ છીએ, ખ્રિસ્ત ઈસુમાં સારી કરણીઓ કરવા માટે આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા, તે વિષે ઈશ્વરે આગળથી એમ ઠરાવ્યું હતું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.

1 પિતરનો 2:9 GUJIRV Bible Verse Image
1 પિતરનો 2:9 (GUJIRV) »
પણ તમે તો પસંદ કરેલું કુળ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર લોક તથા ઈશ્વરની ખાસ પ્રજા છો, જેથી જેમણે તમને અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક અજવાળામાં તેડ્યાં છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો.

1 પિતરનો 1:18 GUJIRV Bible Verse Image
1 પિતરનો 1:18 (GUJIRV) »
કેમ કે તમે એ જાણો છો કે તમારા પિતૃઓથી ચાલ્યા આવતાં વ્યર્થ આચરણથી તમે નાશવંત વસ્તુઓ, એટલે રૂપા અથવા સોના વડે નહિ,

તિતસને 3:8 GUJIRV Bible Verse Image
તિતસને 3:8 (GUJIRV) »
આ વાત વિશ્વાસયોગ્ય છે; અને જેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો છે તેઓ સારાં કામ કરવાને કાળજી રાખે માટે મારી ઇચ્છા છે કે તું આ વાતો પર ભાર મૂક્યા કર. આ વાતો સારી તથા માણસોને માટે હિતકારક છે.

પ્રકટીકરણ 5:9 GUJIRV Bible Verse Image
પ્રકટીકરણ 5:9 (GUJIRV) »
તેઓ નવું ગીત ગાતાં કહે છે કે, તમે ઓળિયું લેવાને તથા તેનું મહોર તોડવાને યોગ્ય છો; કેમ કે તમને મારી નાખવામાં આવ્યા હતા, તમે તમારા રક્તથી ઈશ્વરને સારુ સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને ખરીદેલા છે.

ગલાતીઓને 3:13 GUJIRV Bible Verse Image
ગલાતીઓને 3:13 (GUJIRV) »
ખ્રિસ્તે આપણા વતી શાપિત થઈને, નિયમશાસ્ત્રના શાપથી આપણને છોડાવી લીધા, કેમ કે લખેલું છે કે, ‘જે કોઈ ઝાડ પર ટંગાયેલો છે, તે શાપિત છે;’

હઝકિયેલ 36:25 GUJIRV Bible Verse Image
હઝકિયેલ 36:25 (GUJIRV) »
હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ, તમે તમારી બધી અશુદ્ધિઓથી શુદ્ધ થશો. અને હું તમને તમારી સર્વ મૂર્તિઓથી શુદ્ધ કરીશ.

ગલાતીઓને 2:20 GUJIRV Bible Verse Image
ગલાતીઓને 2:20 (GUJIRV) »
હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો છું, પરંતુ હું જીવું છું, તોપણ હું નહિ, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે; અને હવે મનુષ્યદેહમાં મારું જે જીવન છે તે ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી છે; તેમણે મારા પર પ્રેમ કર્યો અને મારે માટે પોતાનું અર્પણ કર્યું.

પ્રેરિતોનાં ક્રત્યો 9:36 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 9:36 (GUJIRV) »
હવે જોપ્પામાં એક શિષ્યા હતી, તેનું નામ તાબીથા, એટલે દરકાસ, હતું; તે સ્ત્રી ભલાઈ કરવામાં તથા દાનધર્મ કરવામાં આગળ પડતી હતી.

1 પિતરનો 1:22 GUJIRV Bible Verse Image
1 પિતરનો 1:22 (GUJIRV) »
તમે સત્યને આધીન રહીને ભાઈ પરના નિષ્કપટ પ્રેમને માટે તમારાં મનને પવિત્ર કર્યા છે, માટે શુદ્ધ હૃદયથી એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો.

માથ્થી 20:28 GUJIRV Bible Verse Image
માથ્થી 20:28 (GUJIRV) »
જેમ માણસનો દીકરો સેવા કરાવવા નહિ, પણ સેવા કરવાને, તથા ઘણાં લોકોના મુક્તિમૂલ્યને સારુ પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ.”

Available Bible Translations

American Standard Version (ASV)
Titus 2:14 (ASV) »
King James Version (KJV)
Titus 2:14 (KJV) »
GOD’S WORD® (GW)
Titus 2:14 (GW) »
Berean Bible (BSB)
Titus 2:14 (BSB) »
World English Bible (WEB)
Titus 2:14 (WEB) »
French Bible (LSG)
Tite 2:14 (LSG) »
German Bible (LUTH1912)
Titus 2:14 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਤੀਤੁਸ 2:14 (PANIRV) »
Bengali Bible (BENIRV)
তীত 2:14 (BENIRV) »
Arabic Bible (AVD)
تِيطُس 2:14 (AVD) »
Portuguese Bible (BSL)
Tito 2:14 (BSL) »
Vietnamese Bible (VIE)
Tít 2:14 (VIE) »
Spanish Bible (RVA)
Tito 2:14 (RVA) »
Italian Bible (RIV)
Tito 2:14 (RIV) »
Chinese Simplified (CUVS)
提 多 书 2:14 (CUVS) »
Chinese Traditional (CUVT)
提 多 書 2:14 (CUVT) »
Albanian Bible (ALB)
Titi 2:14 (ALB) »
Swedish Bible (SV1917)
Titusbrevet 2:14 (SV1917) »
Russian Bible (RUSV)
Титу 2:14 (RUSV) »
Ukrainian Bible (UKR)
Тита 2:14 (UKR) »
Hungarian Bible (KAR)
Titusz 2:14 (KAR) »
Bulgarian Bible (BULG)
Тит 2:14 (BULG) »
Norwegian Bible (NORSK)
Titus 2:14 (NORSK) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »