ઝખાર્યા 12:6 GUJIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download ઝખાર્યા 12:6 GUJIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

ઝખાર્યા 12:6 GUJIRV Mobile Phone Wallpaper - તે દિવસે હું - Mobile Bible Verse Wallpaper

ઝખાર્યા 12:6 GUJIRV

તે દિવસે હું યહૂદિયાના આગેવાનોને લાકડામાં અગ્નિથી ભરેલા ઘડા જેવા અને પૂળીઓમાં બળતી મશાલરૂપ કરીશ, કેમ કે તેઓ ચારેબાજુના એટલે જમણી તથા ડાબી બાજુના દુશ્મનોનો નાશ કરશે. યરુશાલેમના લોકો હજી પોતાની જગ્યાએ ફરીથી વસશે.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ઝખાર્યા 12:6 GUJIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - ઝખાર્યા 12:6 GUJIRV Mobile Phone Wallpaper - તે દિવસે હું - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 03 - ઝખાર્યા 12:6 GUJIRV Mobile Phone Wallpaper - તે દિવસે હું - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 04 - ઝખાર્યા 12:6 GUJIRV Mobile Phone Wallpaper - તે દિવસે હું - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 05 - ઝખાર્યા 12:6 GUJIRV Mobile Phone Wallpaper - તે દિવસે હું - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 06 - ઝખાર્યા 12:6 GUJIRV Mobile Phone Wallpaper - તે દિવસે હું - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 07 - ઝખાર્યા 12:6 GUJIRV Mobile Phone Wallpaper - તે દિવસે હું - Mobile Bible Verse Wallpaper
View New Tab

ઝખાર્યા 12:6 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ઝખાર્યા 12:6 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ઓબાદ્યા 1:18 GUJIRV Bible Verse Image
ઓબાદ્યા 1:18 (GUJIRV) »
યાકૂબનું કુટુંબ અગ્નિ જેવું અને યૂસફનું કુટુંબ જ્વાળા જેવું થશે. અને એસાવના વંશજો ખૂંપરારૂપ થશે. અને તેઓ આગ લગાડીને તેને ભસ્મ કરશે. એસાવના ઘરનું કોઈ માણસ જીવતું રહેશે નહિ. કેમ કે યહોવાહ એ બોલ્યા છે.

મીખાહ 5:5 GUJIRV Bible Verse Image
મીખાહ 5:5 (GUJIRV) »
તે આપણી શાંતિ થશે. જ્યારે આશ્શૂરીઓનું સૈન્ય આપણા દેશમાં આવશે, જ્યારે તેઓ આપણા કિલ્લાઓ ઉપર કૂચ કરશે, ત્યારે આપણે તેની વિરુદ્ધ સાત પાળકોને તથા આઠ આગેવાનોને ઊભા કરીશું.

ઝખાર્યા 2:4 GUJIRV Bible Verse Image
ઝખાર્યા 2:4 (GUJIRV) »
બીજા દૂતે તેને કહ્યું, “દોડ અને પેલા જુવાનને કહે કે, ‘યરુશાલેમમાં પુષ્કળ માણસો અને જાનવરો હોવાથી તે કોટ વગરના નગરની જેમ તેઓ તેમાં રહેશે.

ઝખાર્યા 8:3 GUJIRV Bible Verse Image
ઝખાર્યા 8:3 (GUJIRV) »
સૈન્યોના યહોવાહ એવું કહે છે કે: હું સિયોનમાં પાછો આવ્યો છું અને યરુશાલેમની મધ્યે રહીશ, કેમ કે યરુશાલેમ સત્યનું નગર કહેવાશે અને સૈન્યોના યહોવાહનો પવિત્ર પર્વત કહેવાશે.’”

ઝખાર્યા 9:15 GUJIRV Bible Verse Image
ઝખાર્યા 9:15 (GUJIRV) »
સૈન્યોના યહોવાહ તેઓનું રક્ષણ કરશે, તે તેમનો નાશ કરશે અને તેઓના ગોફણના પથ્થરોને પગ નીચે કચડી નાખશે. તેઓ દ્રાક્ષારસ પીશે, દ્રાક્ષારસ પીધેલાની જેમ બૂમો પાડશે. તેઓ કથરોટની જેમ, વેદીના ખૂણાઓ પરની કથરોટની જેમ ભરપૂર થશે.

ઝખાર્યા 14:10 GUJIRV Bible Verse Image
ઝખાર્યા 14:10 (GUJIRV) »
સમગ્ર પ્રદેશ ગેબાથી તે યરુશાલેમની દક્ષિણે રિમ્મોન સુધી અરાબાહ જેવો થઈ જશે. યરુશાલેમ બિન્યામીનના દરવાજાથી પહેલા દરવાજાની જગા સુધી, એટલે ખૂણાના દરવાજા સુધી અને હનાનએલના બુરજથી તે રાજાના દ્રાક્ષકુંડ સુધી ઊંચું કરવામાં આવશે.

મીખાહ 4:13 GUJIRV Bible Verse Image
મીખાહ 4:13 (GUJIRV) »
યહોવાહ કહે છે, “હે સિયોનની દીકરી, ઊઠીને ઝૂડ, કેમ કે હું તારા શિંગડાંને લોખંડનાં, અને તારી ખરીઓ કાંસાની બનાવીશ; તું તેના વડે ઘણાં લોકોને કચડી નાખશે. તું તેઓના અનુચિત ધન યહોવાહને, અને તેઓની સંપત્તિને આખી પૃથ્વીના પ્રભુને સમર્પણ કરશે.”

નહેમ્યા 11:1 GUJIRV Bible Verse Image
નહેમ્યા 11:1 (GUJIRV) »
લોકોના તમામ આગેવાનો યરુશાલેમમાં વસ્યા અને બાકીના લોકોએ એ માટે ચિઠ્ઠીઓ નાખી કે દર દસમાંથી એક માણસ પવિત્ર નગર યરુશાલેમમાં રહેવા માટે જાય. બાકીના નવ અન્ય નગરોમાં જઈને વસે.

દાનિયેલ 2:44 GUJIRV Bible Verse Image
દાનિયેલ 2:44 (GUJIRV) »
તે રાજાઓના શાસન દરમ્યાન, આકાશના ઈશ્વર એક એવું રાજ્ય સ્થાપશે જેનો કદી નાશ થશે નહિ. તે રાજ્ય કદી બીજી કોઈ પ્રજાના હાથમાં જશે નહિ. તે બીજા રાજ્યને ભાંગીને ભૂકો કરી નાખશે. અને સર્વકાળ ટકશે.

દાનિયેલ 2:34 GUJIRV Bible Verse Image
દાનિયેલ 2:34 (GUJIRV) »
આપ જોઈ રહ્યા હતા એટલામાં કોઈ માણસનાં હાથ અડ્યા વગર એક પથ્થર કાપી કાઢવામાં આવ્યો. તેણે મૂર્તિની પગનો પંજો જે લોખંડનો તથા માટીની બનેલો હતો તેના પર ત્રાટકીને તેના ટુકડે ટુકડા કરી નાખ્યા.

હઝકિયેલ 48:30 GUJIRV Bible Verse Image
હઝકિયેલ 48:30 (GUJIRV) »
નગરના દરવાજા આ પ્રમાણે છે: ઉત્તરની બાજુનું માપ ચાર હજાર પાંચસો હાથ લાંબું છે.

ગીતશાસ્ત્ર 149:6 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 149:6 (GUJIRV) »
તેઓના મુખમાંથી ઈશ્વરની ઉત્તમ સ્તુતિ ગવાઓ અને તેઓના હાથમાં બેધારી તલવાર રહો.

Available Bible Translations

American Standard Version (ASV)
Zechariah 12:6 (ASV) »
King James Version (KJV)
Zechariah 12:6 (KJV) »
GOD’S WORD® (GW)
Zechariah 12:6 (GW) »
Berean Bible (BSB)
Zechariah 12:6 (BSB) »
World English Bible (WEB)
Zechariah 12:6 (WEB) »
French Bible (LSG)
Zacharie 12:6 (LSG) »
German Bible (LUTH1912)
Sacharja 12:6 (LUTH1912) »
Hebrew Bible (HEB)
זכריה 12:6 (HEB) »
Portuguese Bible (BSL)
Zacarias 12:6 (BSL) »
Vietnamese Bible (VIE)
Xê-ca-ri-a 12:6 (VIE) »
Spanish Bible (RVA)
Zacarías 12:6 (RVA) »
Italian Bible (RIV)
Zaccaria 12:6 (RIV) »
Chinese Simplified (CUVS)
撒 迦 利 亚 书 12:6 (CUVS) »
Chinese Traditional (CUVT)
撒 迦 利 亞 12:6 (CUVT) »
Albanian Bible (ALB)
Zakaria 12:6 (ALB) »
Swedish Bible (SV1917)
Sakaria 12:6 (SV1917) »
Russian Bible (RUSV)
Захария 12:6 (RUSV) »
Ukrainian Bible (UKR)
Захарія 12:6 (UKR) »
Hungarian Bible (KAR)
Zakariás 12:6 (KAR) »
Bulgarian Bible (BULG)
Захария 12:6 (BULG) »
Japanese Bible (JPN)
ゼカリヤ書 12:6 (JPN) »
Norwegian Bible (NORSK)
Sakarja 12:6 (NORSK) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »