1 થેસ્સલોનિકીઓને 5:14 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download 1 થેસ્સલોનિકીઓને 5:14 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

1 થેસ્સલોનિકીઓને 5:14 GUJIRV - વળી, ભાઈઓ, અમે તમને - Bible Verse Picture

1 થેસ્સલોનિકીઓને 5:14 GUJIRV

વળી, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે આળસુઓને ચેતવણી, નિરાશ થયેલાઓને ઉત્તેજન અને નિર્બળોને આધાર આપો, સઘળાંની સાથે સહનશીલ થાઓ.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

1 થેસ્સલોનિકીઓને 5:14 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - 1 થેસ્સલોનિકીઓને 5:14 GUJIRV - વળી, ભાઈઓ, અમે તમને - Bible Verse Picture
View New Tab
Picture 03 - 1 થેસ્સલોનિકીઓને 5:14 GUJIRV - વળી, ભાઈઓ, અમે તમને - Bible Verse Picture
View New Tab
Picture 04 - 1 થેસ્સલોનિકીઓને 5:14 GUJIRV - વળી, ભાઈઓ, અમે તમને - Bible Verse Picture
View New Tab
Picture 05 - 1 થેસ્સલોનિકીઓને 5:14 GUJIRV - વળી, ભાઈઓ, અમે તમને - Bible Verse Picture
View New Tab
Picture 06 - 1 થેસ્સલોનિકીઓને 5:14 GUJIRV - વળી, ભાઈઓ, અમે તમને - Bible Verse Picture
View New Tab
Picture 07 - 1 થેસ્સલોનિકીઓને 5:14 GUJIRV - વળી, ભાઈઓ, અમે તમને - Bible Verse Picture
View New Tab

1 થેસ્સલોનિકીઓને 5:14 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to 1 થેસ્સલોનિકીઓને 5:14 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

2 તિમોથીને 4:2 GUJIRV Bible Verse Image
2 તિમોથીને 4:2 (GUJIRV) »
તું ખ્રિસ્તનાં સંદેશને પ્રગટ કર. જયારે તે કરવું સરળ હોય ત્યારે અને જ્યારે તે કરવું અઘરું હોય એ સમયે પણ તૈયાર રહે. જયારે લોકોએ ખોટું કર્યું હોય ત્યારે સાચું શું છે તે વિષે તેઓને ખાતરી કરાવ. પાપ ન કરવા માટે તેઓને ચેતવણી આપ. ખ્રિસ્તને અનુસરવાને તેઓને ઉત્તેજન આપ. જયારે તું તેમને શીખવે ત્યારે તું આ બાબતો કર, અને હમેશા તેઓ વધુ સારું કરે તે માટે ધીરજ રાખ.

2 થેસ્સલોનિકીઓને 3:6 GUJIRV Bible Verse Image
2 થેસ્સલોનિકીઓને 3:6 (GUJIRV) »
હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે, જે દરેક ભાઈ આળસથી વર્તે છે, અને અમારાથી પામેલા શિક્ષણ પ્રમાણે વર્તતો નથી, તેનાથી તમે અલગ થાઓ.

રોમનોને 14:1 GUJIRV Bible Verse Image
રોમનોને 14:1 (GUJIRV) »
વિશ્વાસમાં જે નબળો હોય તેનો અંગીકાર કરો, પણ સંદેહ પડતી બાબતોના વાદવિવાદને માટે નહિ.

2 થેસ્સલોનિકીઓને 3:11 GUJIRV Bible Verse Image
2 થેસ્સલોનિકીઓને 3:11 (GUJIRV) »
કેમ કે તમારામાંના કેટલાક સ્વચ્છંદતાથી ચાલે છે. તેઓ કંઈ કામ કરતા નથી પણ બીજાનાં કામમાં માથું મારે છે, એવું અમને સાંભળવા મળે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 20:35 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 20:35 (GUJIRV) »
મેં બધી બાબતો તમને કરી બતાવી છે કે, કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ, અને પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું, તેને યાદ રાખવું કે, “પામવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.”

1 તિમોથીને 6:11 GUJIRV Bible Verse Image
1 તિમોથીને 6:11 (GUJIRV) »
પણ હે ઈશ્વરભક્ત, તું આ બાબતોથી દૂર ભાગજે; તદુપરાંત ન્યાયીપણું, ઈશ્વરપરાયણતા, વિશ્વાસ, પ્રેમ, સહનશીલતા તથા વિનમ્રતાની પાછળ લાગ.

2 તિમોથીને 2:24 GUJIRV Bible Verse Image
2 તિમોથીને 2:24 (GUJIRV) »
પ્રભુના સેવકે તકરાર કરવી નહિ, પણ તે સર્વ માણસો પ્રત્યે માયાળુ, શીખવવામાં બાહોશ, સહનશીલ;

ક્લોસ્સીઓને 1:28 GUJIRV Bible Verse Image
ક્લોસ્સીઓને 1:28 (GUJIRV) »
આ ખ્રિસ્તને અમે પ્રગટ કરીએ છીએ અને દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ એ માટે અમે દરેક માણસને બોધ કરીએ છીએ તથા સર્વ પ્રકારના જ્ઞાનથી શીખવીએ છીએ.

રોમનોને 15:1 GUJIRV Bible Verse Image
રોમનોને 15:1 (GUJIRV) »
હવે નિર્બળોની નબળાઈને ચલાવી લેવી અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું, એ આપણ શક્તિમાનોની ફરજ છે.

1 કરિંથીઓને 4:14 GUJIRV Bible Verse Image
1 કરિંથીઓને 4:14 (GUJIRV) »
હું તમને શરમાવવા માટે આ વાતો લખતો નથી; પણ તમને મારાં પ્રિય બાળકો સમજીને શિક્ષણ આપું છું.

1 થેસ્સલોનિકીઓને 2:7 GUJIRV Bible Verse Image
1 થેસ્સલોનિકીઓને 2:7 (GUJIRV) »
પણ જેમ દૂધ પાનાર મા પોતાનાં બાળકોનું જતન કરે છે, તેમ અમે તમારી સાથે કોમળતાથી વર્ત્યા હતા.

એફેસીઓને 4:2 GUJIRV Bible Verse Image
એફેસીઓને 4:2 (GUJIRV) »
સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો;

Available Bible Translations

American Standard Version (ASV)
1 Thessalonians 5:14 (ASV) »
King James Version (KJV)
1 Thessalonians 5:14 (KJV) »
World English Bible (WEB)
1 Thessalonians 5:14 (WEB) »
Portuguese Bible (BSL)
1 Tessalonicenses 5:14 (BSL) »
Italian Bible (RIV)
1 Tessalonicesi 5:14 (RIV) »
Ukrainian Bible (UKR)
1 солунян 5:14 (UKR) »
Hungarian Bible (KAR)
1 Thesszalonika 5:14 (KAR) »
Bulgarian Bible (BULG)
1 Солунци 5:14 (BULG) »
Norwegian Bible (NORSK)
1 Tessaloniker 5:14 (NORSK) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »