સભાશિક્ષક 7:26 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download સભાશિક્ષક 7:26 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

સભાશિક્ષક 7:26 GUJIRV - તેથી મેં જાણ્યું - Bible Verse Picture

સભાશિક્ષક 7:26 GUJIRV

તેથી મેં જાણ્યું કે મૃત્યુ કરતાં પણ એક વસ્તુ વધારે કષ્ટદાયક છે, તે એ છે કે જેનું અંત:કરણ ફાંદા તથા જાળરૂપ છે તથા જેના હાથ બંધન સમાન છે તેવી સ્ત્રી. જે કોઈ ઈશ્વરને પ્રસન્ન કરે છે તે તેનાથી નાસી છૂટશે, પરંતુ પાપી તેની જાળમાં સપડાઈ જશે.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

સભાશિક્ષક 7:26 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - સભાશિક્ષક 7:26 GUJIRV - તેથી મેં જાણ્યું - Bible Verse Picture
View New Tab
Picture 03 - સભાશિક્ષક 7:26 GUJIRV - તેથી મેં જાણ્યું - Bible Verse Picture
View New Tab
Picture 04 - સભાશિક્ષક 7:26 GUJIRV - તેથી મેં જાણ્યું - Bible Verse Picture
View New Tab
Picture 05 - સભાશિક્ષક 7:26 GUJIRV - તેથી મેં જાણ્યું - Bible Verse Picture
View New Tab
Picture 06 - સભાશિક્ષક 7:26 GUJIRV - તેથી મેં જાણ્યું - Bible Verse Picture
View New Tab
Picture 07 - સભાશિક્ષક 7:26 GUJIRV - તેથી મેં જાણ્યું - Bible Verse Picture
View New Tab

સભાશિક્ષક 7:26 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to સભાશિક્ષક 7:26 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

નીતિવચનો 22:14 GUJIRV Bible Verse Image
નીતિવચનો 22:14 (GUJIRV) »
પરસ્ત્રીનું મુખ ઊંડી ખાઈ જેવું છે; જે કોઈ તેમાં પડે છે તેના ઉપર યહોવાહનો કોપ ઊતરે છે.

નીતિવચનો 5:3 GUJIRV Bible Verse Image
નીતિવચનો 5:3 (GUJIRV) »
કારણ કે વ્યભિચારી સ્ત્રીના હોઠોમાંથી મધ ટપકે છે. અને તેનું મુખ તેલ કરતાં સુંવાળુ છે.

નીતિવચનો 2:18 GUJIRV Bible Verse Image
નીતિવચનો 2:18 (GUJIRV) »
કેમ કે તેનું ઘર મૃત્યુની ખીણ તરફ અને તેનો માર્ગ મૃત્યુ તરફ જાય છે.

નીતિવચનો 2:16 GUJIRV Bible Verse Image
નીતિવચનો 2:16 (GUJIRV) »
વળી ડહાપણ તથા વિવેકબુદ્ધિ તને અનૈતિક સ્ત્રીથી, એટલે પોતાના શબ્દોથી મોહ પમાડનાર પરસ્ત્રીથી બચાવશે.

સભાશિક્ષક 2:26 GUJIRV Bible Verse Image
સભાશિક્ષક 2:26 (GUJIRV) »
કેમ કે જે માણસો પર ઈશ્વર પ્રસન્ન છે તેઓને તે બુદ્ધિ જ્ઞાન તથા આનંદ આપે છે. પણ પાપીને તે ફોગટ પરિશ્રમ આપે છે જેથી ઈશ્વરને પ્રસન્ન કરનારને માટે તે ઢગલેઢગલા સંગ્રહ કરીને આપે, એ પણ વ્યર્થ તથા પવનથી મૂઠ્ઠી ભરવા જેવું છે.

ન્યાયાધીશો 16:18 GUJIRV Bible Verse Image
ન્યાયાધીશો 16:18 (GUJIRV) »
જયારે દલિલા સમજી કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલ્યું છે, ત્યારે તેણે પલિસ્તીઓના શાસકોને તેડી મંગાવ્યા અને કહ્યું, “આ એક વાર આવો, કેમ કે તેણે મને સઘળું કહ્યું છે.” ત્યારે પલિસ્તીઓના શાસકો ચાંદીના સિક્કા લઈને તેની પાસે આવ્યા.

નીતિવચનો 23:27 GUJIRV Bible Verse Image
નીતિવચનો 23:27 (GUJIRV) »
ગણિકા એક ઊંડી ખાઈ છે અને પરસ્ત્રી એ સાંકડો કૂવો છે.

નીતિવચનો 7:21 GUJIRV Bible Verse Image
નીતિવચનો 7:21 (GUJIRV) »
તે ઘણા મીઠા શબ્દોથી તેને વશ કરે છે; અને તે પોતાના હોઠોની ખુશામતથી તેને ખેંચી જાય છે.

નીતિવચનો 9:18 GUJIRV Bible Verse Image
નીતિવચનો 9:18 (GUJIRV) »
પરંતુ એ લોકોને ખબર નથી કે તે તો મૃત્યુની જગ્યા છે, અને તેના મહેમાનો મૃત્યુનાં ઊંડાણોમાં ઊતરનારા છે.

Available Bible Translations

American Standard Version (ASV)
Ecclesiastes 7:26 (ASV) »
King James Version (KJV)
Ecclesiastes 7:26 (KJV) »
GOD’S WORD® (GW)
Ecclesiastes 7:26 (GW) »
Berean Bible (BSB)
Ecclesiastes 7:26 (BSB) »
World English Bible (WEB)
Ecclesiastes 7:26 (WEB) »
French Bible (LSG)
Ecclésiaste 7:26 (LSG) »
German Bible (LUTH1912)
Prediger 7:26 (LUTH1912) »
Hebrew Bible (HEB)
קהלת 7:26 (HEB) »
Portuguese Bible (BSL)
Eclesiastes 7:26 (BSL) »
Vietnamese Bible (VIE)
Giảng Sư 7:26 (VIE) »
Spanish Bible (RVA)
Eclesiastés 7:26 (RVA) »
Italian Bible (RIV)
Ecclesiaste 7:26 (RIV) »
Chinese Simplified (CUVS)
传 道 书 7:26 (CUVS) »
Chinese Traditional (CUVT)
傳 道 書 7:26 (CUVT) »
Albanian Bible (ALB)
Predikuesi 7:26 (ALB) »
Swedish Bible (SV1917)
Predikaren 7:26 (SV1917) »
Hungarian Bible (KAR)
Prédikátor 7:26 (KAR) »
Japanese Bible (JPN)
伝道の書 7:26 (JPN) »
Norwegian Bible (NORSK)
Forkynneren 7:26 (NORSK) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »