હિબ્રૂઓને 12:1 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download હિબ્રૂઓને 12:1 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

હિબ્રૂઓને 12:1 GUJIRV - આપણી આસપાસ - Bible Verse Picture

હિબ્રૂઓને 12:1 GUJIRV

આપણી આસપાસ સાક્ષીઓની એટલી મોટી વાદળારૂપી ભીડ છે, તેથી આપણે પણ દરેક પ્રકારના બોજા તથા વળગી રહેનારાં પાપ નાખી દઈએ અને આપણા માટે નિયત કરેલી દોડની સ્પર્ધામાં ધીરજથી દોડીએ.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

હિબ્રૂઓને 12:1 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - હિબ્રૂઓને 12:1 GUJIRV - આપણી આસપાસ - Bible Verse Picture
View New Tab
Picture 03 - હિબ્રૂઓને 12:1 GUJIRV - આપણી આસપાસ - Bible Verse Picture
View New Tab
Picture 04 - હિબ્રૂઓને 12:1 GUJIRV - આપણી આસપાસ - Bible Verse Picture
View New Tab
Picture 05 - હિબ્રૂઓને 12:1 GUJIRV - આપણી આસપાસ - Bible Verse Picture
View New Tab
Picture 06 - હિબ્રૂઓને 12:1 GUJIRV - આપણી આસપાસ - Bible Verse Picture
View New Tab
Picture 07 - હિબ્રૂઓને 12:1 GUJIRV - આપણી આસપાસ - Bible Verse Picture
View New Tab

હિબ્રૂઓને 12:1 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to હિબ્રૂઓને 12:1 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

2 તિમોથીને 4:7 GUJIRV Bible Verse Image
2 તિમોથીને 4:7 (GUJIRV) »
હું એક રમતવીર જેવો છું જેણે સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કર્યો છે. હું એક દોડવીર જેવો છું જેણે પોતાની દોડ પૂરી કરી છે. ઈશ્વરને આધીન થવા મેં મારું શ્રેષ્ઠ કર્યું છે.

1 કરિંથીઓને 9:24 GUJIRV Bible Verse Image
1 કરિંથીઓને 9:24 (GUJIRV) »
શું તમે નથી જાણતા કે શરતમાં દોડનારાં સર્વ તો ઇનામને માટે દોડે છે, પણ ઇનામ એકને જ મળે છે? તમે એવું દોડો કે ઈનામ તમને મળે.

ફિલિપ્પીઓને 2:16 GUJIRV Bible Verse Image
ફિલિપ્પીઓને 2:16 (GUJIRV) »
જેથી ખ્રિસ્તનાં સમયમાં મને ગર્વ કરવાનું એવું કારણ મળે કે હું નિરર્થક દોડ્યો નથી અને મેં વ્યર્થ શ્રમ કર્યો નથી.

લૂક 21:34 GUJIRV Bible Verse Image
લૂક 21:34 (GUJIRV) »
તમે સાવધાન રહો, રખેને અતિશય ખાવાથી કે પીવાથી તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થાય, અને તે દિવસ જાળની જેમ તમારા પર ઓચિંતો આવી પડે.

હિબ્રૂઓને 10:35 GUJIRV Bible Verse Image
હિબ્રૂઓને 10:35 (GUJIRV) »
એ માટે તમારા વિશ્વાસના ફળરૂપી જે મોટો બદલો તમને મળવાનો છે, તેને નાખી ન દો.

ફિલિપ્પીઓને 3:10 GUJIRV Bible Verse Image
ફિલિપ્પીઓને 3:10 (GUJIRV) »
એ માટે કે હું તેમને તથા મૃત્યુમાંથી તેમના મરણોત્થાનના પરાક્રમને સમજું તથા તેમના દુઃખોમાં સહભાગી થાઉં; એટલે કે તેમના મૃત્યુને અનુરૂપ થાઉં,

ગલાતીઓને 5:7 GUJIRV Bible Verse Image
ગલાતીઓને 5:7 (GUJIRV) »
તમે સારી રીતે દોડતા હતા, તમને સત્યને અનુસરતા કોણે રોક્યા?

રોમનોને 12:12 GUJIRV Bible Verse Image
રોમનોને 12:12 (GUJIRV) »
આશામાં આનંદ કરો; સંકટમાં ધીરજ રાખો; પ્રાર્થનામાં લાગુ રહો;

1 પિતરનો 2:1 GUJIRV Bible Verse Image
1 પિતરનો 2:1 (GUJIRV) »
એ માટે તમામ દુષ્ટતા, કપટ, ઢોંગ, દ્વેષ તથા સર્વ પ્રકારની નિંદા દૂર કરીને,

ક્લોસ્સીઓને 3:5 GUJIRV Bible Verse Image
ક્લોસ્સીઓને 3:5 (GUJIRV) »
તે માટે પૃથ્વી પરની તમારી દૈહિક ઇચ્છાઓ એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, દુષ્ટ ઇચ્છા તથા લોભ કે જે મૂર્તિપૂજા છે, તેઓનો નાશ કરો.

એફેસીઓને 4:22 GUJIRV Bible Verse Image
એફેસીઓને 4:22 (GUJIRV) »
તમારી અગાઉની વર્તણૂકનું જૂનું મનુષ્યત્વ જે કપટવાસના પ્રમાણે ભ્રષ્ટ થતું જાય છે તે દૂર કરો.

2 કરિંથીઓને 7:1 GUJIRV Bible Verse Image
2 કરિંથીઓને 7:1 (GUJIRV) »
તે માટે, વહાલાંઓ, આપણને એવાં આશાવચનો મળેલાં છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ અશુદ્ધતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ અને ઈશ્વરનો ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા પ્રાપ્ત કરીએ.

Available Bible Translations

American Standard Version (ASV)
Hebrews 12:1 (ASV) »
King James Version (KJV)
Hebrews 12:1 (KJV) »
GOD’S WORD® (GW)
Hebrews 12:1 (GW) »
Berean Bible (BSB)
Hebrews 12:1 (BSB) »
World English Bible (WEB)
Hebrews 12:1 (WEB) »
French Bible (LSG)
Hébreux 12:1 (LSG) »
German Bible (LUTH1912)
Hebräer 12:1 (LUTH1912) »
Portuguese Bible (BSL)
Hebreus 12:1 (BSL) »
Vietnamese Bible (VIE)
Hê-bơ-rơ 12:1 (VIE) »
Spanish Bible (RVA)
Hebreos 12:1 (RVA) »
Italian Bible (RIV)
Ebrei 12:1 (RIV) »
Chinese Simplified (CUVS)
希 伯 来 书 12:1 (CUVS) »
Chinese Traditional (CUVT)
希 伯 來 書 12:1 (CUVT) »
Albanian Bible (ALB)
Hebrenjve 12:1 (ALB) »
Swedish Bible (SV1917)
Hebreerbrevet 12:1 (SV1917) »
Russian Bible (RUSV)
Евреям 12:1 (RUSV) »
Ukrainian Bible (UKR)
євреїв 12:1 (UKR) »
Hungarian Bible (KAR)
Zsidók 12:1 (KAR) »
Bulgarian Bible (BULG)
Евреи 12:1 (BULG) »
Norwegian Bible (NORSK)
Hebreerne 12:1 (NORSK) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »