1 કરિંથીઓને 14:8 GUJIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download 1 કરિંથીઓને 14:8 GUJIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

1 કરિંથીઓને 14:8 GUJIRV Mobile Phone Wallpaper - કેમ કે જો - Mobile Bible Verse Wallpaper

1 કરિંથીઓને 14:8 GUJIRV

કેમ કે જો રણશિંગડું સ્પષ્ટ સૂર ન કાઢે, તો લડાઈ માટે કોણ સજ્જ થશે?

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

1 કરિંથીઓને 14:8 GUJIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - 1 કરિંથીઓને 14:8 GUJIRV Mobile Phone Wallpaper - કેમ કે જો - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 03 - 1 કરિંથીઓને 14:8 GUJIRV Mobile Phone Wallpaper - કેમ કે જો - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 04 - 1 કરિંથીઓને 14:8 GUJIRV Mobile Phone Wallpaper - કેમ કે જો - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 05 - 1 કરિંથીઓને 14:8 GUJIRV Mobile Phone Wallpaper - કેમ કે જો - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 06 - 1 કરિંથીઓને 14:8 GUJIRV Mobile Phone Wallpaper - કેમ કે જો - Mobile Bible Verse Wallpaper
View New Tab
Picture 07 - 1 કરિંથીઓને 14:8 GUJIRV Mobile Phone Wallpaper - કેમ કે જો - Mobile Bible Verse Wallpaper
View New Tab

1 કરિંથીઓને 14:8 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to 1 કરિંથીઓને 14:8 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ગણના 10:9 GUJIRV Bible Verse Image
ગણના 10:9 (GUJIRV) »
અને જ્યારે તમે પોતાનાં દેશમાં તમારા પર જુલમ કરનારા દુશ્મનો સાથે યુદ્ધ કરવા જાઓ ત્યારે ભયસૂચક રણશિંગડાં વગાડો. યહોવાહ રણશિંગડાંનો અવાજ સાંભળશે, તમને યાદ કરશે અને તમને તમારા દુશ્મનોથી બચાવશે.

યર્મિયા 4:19 GUJIRV Bible Verse Image
યર્મિયા 4:19 (GUJIRV) »
અરે મારું હૈયું! મારું હૈયું! મારા અંતરમાં જ દુઃખ થાય છે. મારી છાતી કેવી ધડકે છે! હું શાંત રહી શકતો નથી, કારણ કે મેં રણશિંગડાનો ધ્વનિ સાંભળ્યો છે.

આમોસ 3:6 GUJIRV Bible Verse Image
આમોસ 3:6 (GUJIRV) »
રણશિંગડું નગરમાં વગાડવામાં આવે, તો લોકો ડર્યા વિના રહે ખરા? શું યહોવાહના હાથ વિના, નગર પર આફત આવી પડે ખરી?

યોએલ 2:1 GUJIRV Bible Verse Image
યોએલ 2:1 (GUJIRV) »
સિયોનમાં રણશિંગડું વગાડો, અને મારા પવિત્ર પર્વત પર ભયસૂચક નગારું વગાડો. દેશના સર્વ રહેવાસીઓ, તમે કાંપો કેમ કે યહોવાહનો દિવસ આવે છે; તે દિવસ તદ્દન નજીક આવી પહોંચ્યો છે.

હઝકિયેલ 33:3 GUJIRV Bible Verse Image
હઝકિયેલ 33:3 (GUJIRV) »
જો તે તલવારને દેશ પર આવતી જોઈને તે લોકોને ચેતવણી આપવા સારુ રણશિંગડું વગાડે.

યશાયા 27:13 GUJIRV Bible Verse Image
યશાયા 27:13 (GUJIRV) »
તે દિવસે મોટું રણશિંગડું વગાડવામાં આવશે; અને આશ્શૂર દેશમાં જેઓ નાશ પામનાર હતા, તેઓ તથા મિસરમાં જેઓને તજી દેવામાં આવ્યા હતા, તેઓ આવશે, તેઓ યરુશાલેમમાં પવિત્ર પર્વત પર યહોવાહની ઉપાસના કરશે.

અયૂબ 39:24 GUJIRV Bible Verse Image
અયૂબ 39:24 (GUJIRV) »
ઘોડો ઉશ્કેરાઈ જાય છે અને તે ખૂબ ઝડપથી જમીન પર દોડે છે; જ્યારે રણશિંગડાનો અવાજ તે સાંભળે છે ત્યારે તે સ્થિર રહી શકતો નથી.

નહેમ્યા 4:18 GUJIRV Bible Verse Image
નહેમ્યા 4:18 (GUJIRV) »
બાંધકામ કરનારાઓ પણ કમરે તલવાર લટકાવીને કામ કરતા હતા. રણશિંગડું વગાડનાર મારી પાસે હતો.

ન્યાયાધીશો 7:16 GUJIRV Bible Verse Image
ન્યાયાધીશો 7:16 (GUJIRV) »
તેણે ત્રણસો પુરુષોની ત્રણ ટુકડીઓ કરી. તેઓને બધાને રણશિંગડાં તથા ખાલી ઘડા આપ્યાં દરેક ઘડામાં દીવા હતા.

યહોશુઆ 6:4 GUJIRV Bible Verse Image
યહોશુઆ 6:4 (GUJIRV) »
સાત યાજકો કરારકોશ આગળ ઘેટાંના શિંગનાં બનાવેલા સાત રણશિંગડા ઊંચકે. સાતમા દિવસે, તમારે સાત વાર નગરની પ્રદક્ષિણા કરવી અને યાજકોએ મોટા અવાજે રણશિંગડાં વગાડ્યાં.

એફેસીઓને 6:11 GUJIRV Bible Verse Image
એફેસીઓને 6:11 (GUJIRV) »
શેતાનની કુયુક્તિઓની સામે તમે અડગ રહી શકો માટે ઈશ્વરનાં સર્વ હથિયારો સજી લો.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Corinthians 14:8 (ASV) »
King James Version (KJV)
1 Corinthians 14:8 (KJV) »
GOD’S WORD® (GW)
1 Corinthians 14:8 (GW) »
World English Bible (WEB)
1 Corinthians 14:8 (WEB) »
German Bible (LUTH1912)
1 Korinther 14:8 (LUTH1912) »
Portuguese Bible (BSL)
1 Coríntios 14:8 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Cô-rinh-tô 14:8 (VIE) »
Spanish Bible (RVA)
1 Corintios 14:8 (RVA) »
Italian Bible (RIV)
1 Corinzi 14:8 (RIV) »
Chinese Simplified (CUVS)
哥 林 多 前 书 14:8 (CUVS) »
Chinese Traditional (CUVT)
歌 林 多 前 書 14:8 (CUVT) »
Albanian Bible (ALB)
1 Korintasve 14:8 (ALB) »
Hungarian Bible (KAR)
1 Korinthus 14:8 (KAR) »
Norwegian Bible (NORSK)
1 Korinter 14:8 (NORSK) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »