યર્મિયાનો વિલાપ Chapter 5 GUJIRV Bible Verse Images

યર્મિયાનો વિલાપ 5 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share યર્મિયાનો વિલાપ 5 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


યર્મિયાનો વિલાપ 5:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે યહોવાહ, અમારા પર જે આવી પડ્યું તેનું તમે સ્મરણ કરો. ધ્યાન આપીને અમારું અપમાન જુઓ.

યર્મિયાનો વિલાપ 5:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અમારું વારસા પારકાઓના હાથમાં, અમારાં ઘરો પરદેશીઓના હાથમાં ગયાં છે.

યર્મિયાનો વિલાપ 5:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અમે અનાથ અને પિતાવિહોણા થયા છીએ અને અમારી માતાઓ વિધવા થઈ છે.

યર્મિયાનો વિલાપ 5:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અમે અમારું પાણી પૈસા આપીને પીધું છે, અમે અમારાં પોતાનાં લાકડાં પણ વેચાતાં લીધાં છે.

યર્મિયાનો વિલાપ 5:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓ અમારી પાછળ પડ્યા છે તેઓ અમને પકડી પાડવાની તૈયારીમાં છે. અમે થાકી ગયા છીએ અને અમને વિશ્રામ મળતો નથી.

યર્મિયાનો વિલાપ 5:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અમે રોટલીથી તૃપ્ત થવા માટે મિસરીઓને તથા આશ્શૂરીઓને તાબે થયા છીએ.

યર્મિયાનો વિલાપ 5:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અમારા પિતૃઓએ પાપ કર્યું અને તેઓ રહ્યા નથી. અમારે તેઓના પાપની સજા ભોગવવી પડે છે.

યર્મિયાનો વિલાપ 5:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગુલામો અમારા પર રાજ કરે છે, તેઓના હાથમાંથી અમને મુક્ત કરનાર કોઈ નથી.

યર્મિયાનો વિલાપ 5:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અરણ્યમાં ભટકતા લોકોની તલવારને લીધે અમારો જીવ જોખમમાં નાખીને અમે અમારું અન્ન ભેગું કરીએ છીએ.

યર્મિયાનો વિલાપ 5:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દુકાળના તાપથી અમારી ચામડી ભઠ્ઠીના જેવી કાળી થઈ છે.

યર્મિયાનો વિલાપ 5:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ સિયોનમાં સ્ત્રીઓ પર અને યહૂદિયાનાં નગરોમાં કન્યાઓ પર બળાત્કાર કર્યો છે.

યર્મિયાનો વિલાપ 5:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ રાજકુમારોને હાથ વડે લટકાવી દીધા અને તેઓએ વડીલોનું કોઈ માન રાખ્યું નહિ.

યર્મિયાનો વિલાપ 5:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જુવાનો પાસે દળવાની ચક્કી પિસાવવામાં આવે છે. છોકરાઓ લાકડાના ભારથી લથડી પડે છે.

યર્મિયાનો વિલાપ 5:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વયસ્કો હવે ભાગળમાં બેસતા નથી જુવાનોએ ગીતો ગાવાનું છોડી દીધું છે.

યર્મિયાનો વિલાપ 5:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અમારા હૃદયનો આનંદ હવે રહ્યો નથી. નાચને બદલે રડાપીટ થાય છે.

યર્મિયાનો વિલાપ 5:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અમારા માથા પરથી મુગટ પડી ગયો છે! અમને અફસોસ! કેમ કે અમે પાપ કર્યું છે.

યર્મિયાનો વિલાપ 5:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આને કારણે અમારાં હૃદય બીમાર થઈ ગયાં છે અને અમારી આંખોએ અંધારાં આવી ગયાં છે.

યર્મિયાનો વિલાપ 5:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કારણ કે સિયોનનો પર્વત ઉજ્જડ થઈ ગયો છે તેના પર શિયાળવાં શિકારની શોધમાં ભટકે છે.

યર્મિયાનો વિલાપ 5:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ, હે યહોવાહ, તમારું રાજ સર્વકાળ સુધી રહે છે. તમારું રાજ્યાસન પેઢી દરપેઢીનું છે.

યર્મિયાનો વિલાપ 5:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે શા માટે અમને હંમેશને માટે ભૂલી જાઓ છો? અમને આટલા બધા દિવસ સુધી શા માટે તજી દીધા છે?

યર્મિયાનો વિલાપ 5:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે યહોવાહ, અમને તમારી તરફ ફેરવો, એટલે અમે ફરીશું. પ્રાચીન કાળમાં હતા તેવા દિવસો અમને પાછા આપો.

યર્મિયાનો વિલાપ 5:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તમે અમને સંપૂર્ણ રીતે તજી દીધાં છે; તમે અમારા પર બહુ કોપાયમાન થયા છો!

Available Bible Translations

American Standard Version (ASV)
Lamentations 5 (ASV) »
King James Version (KJV)
Lamentations 5 (KJV) »
GOD’S WORD® (GW)
Lamentations 5 (GW) »
Berean Bible (BSB)
Lamentations 5 (BSB) »
World English Bible (WEB)
Lamentations 5 (WEB) »
French Bible (LSG)
Lamentations 5 (LSG) »
German Bible (LUTH1912)
Klagelieder 5 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਵਿਰਲਾਪ 5 (PANIRV) »
Bengali Bible (BENIRV)
বিলাপ 5 (BENIRV) »
Hebrew Bible (HEB)
איכה 5 (HEB) »
Portuguese Bible (BSL)
Lamentações 5 (BSL) »
Vietnamese Bible (VIE)
Ai Ca 5 (VIE) »
Spanish Bible (RVA)
Lamentaciones 5 (RVA) »
Italian Bible (RIV)
Lamentazioni 5 (RIV) »
Chinese Simplified (CUVS)
耶 利 米 哀 歌 5 (CUVS) »
Chinese Traditional (CUVT)
耶 利 米 哀 歌 5 (CUVT) »
Albanian Bible (ALB)
Vajtimet 5 (ALB) »
Swedish Bible (SV1917)
Klagovisorna 5 (SV1917) »
Hungarian Bible (KAR)
Jeremiás siralmai 5 (KAR) »
Japanese Bible (JPN)
哀歌 5 (JPN) »
Norwegian Bible (NORSK)
Klagesangene 5 (NORSK) »

યર્મિયાનો વિલાપ (GUJIRV) Chapter Selection

1 2 3 4 5

GUJIRV Book Selection List