નહેમ્યા Chapter 12 GUJIRV Bible Verse Images

નહેમ્યા 12 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share નહેમ્યા 12 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


નહેમ્યા 12:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે યાજકો તથા લેવીઓ શાલ્તીએલના દીકરો ઝરુબ્બાબેલની તથા યેશૂઆની સાથે પાછા આવ્યા તેઓનાં નામ આ છે: સરાયા, યર્મિયા, એઝરા,

નહેમ્યા 12:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અમાર્યા, માલ્લૂખ, હાટ્ટુશ,

નહેમ્યા 12:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શખાન્યા, રહૂમ, મરેમોથ.

નહેમ્યા 12:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઇદ્દો, ગિન્નથોઈ, અબિયા,

નહેમ્યા 12:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મીયામીન, માદ્યા, બિલ્ગા,

નહેમ્યા 12:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શમાયા, યોયારીબ, યદાયા,

નહેમ્યા 12:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સાલ્લૂ, આમોક, હિલ્કિયા અને યદાયા. તેઓ યેશૂઆના સમયમાં યાજકોમાંના તથા તેઓના ભાઈઓમાંના મુખ્ય આગેવાનો હતા.

નહેમ્યા 12:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
લેવીઓ આ હતા: યેશૂઆ, બિન્નૂઈ, કાદમીએલ, શેરેબ્યા, યહૂદા તથા માત્તાન્યા, તે તથા તેના ભાઈઓ ગાનારાઓના અધિકારી હતા.

નહેમ્યા 12:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બાકબુક્યા, ઉન્નો તથા તેઓના ભાઈઓ વારાફરતી ચોકી કરતા હતા.

નહેમ્યા 12:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યેશૂઆ યોયાકીમનો પિતા, યોયાકીમ એલ્યાશીબનો પિતા, એલ્યાશીબ યોયાદાનો પિતા,

નહેમ્યા 12:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યોયાદા યોનાથાનનો પિતા, યોનાથાન યાદૂઆનો પિતા હતો.

નહેમ્યા 12:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યોયાકીમના સમયમાં યાજકો, એટલે પિતૃઓના કુટુંબોના આગેવાનો આ હતા: સરાયાનો આગેવાન મરાયા, યર્મિયાનો આગેવાન હનાન્યા,

નહેમ્યા 12:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એઝરાનો આગેવાન મશુલ્લામ, અમાર્યાનો આગેવાન યહોહાનાન,

નહેમ્યા 12:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મેલીકુનો આગેવાન યોનાથાન, શબાન્યાનો આગેવાન યૂસફ હતો.

નહેમ્યા 12:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હારીમનો આગેવાન આદના, મરાયોથનો આગેવાન હેલ્કાય,

નહેમ્યા 12:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઇદ્દોનો આગેવાન ઝખાર્યા, ગિન્નથોનનો આગેવાન મશુલ્લામ,

નહેમ્યા 12:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અબિયાનો આગેવાન ઝિખ્રી, મિન્યામીન તથા મોઆદ્યાનો આગેવાન પિલ્ટાય હતો.

નહેમ્યા 12:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બિલ્ગાનો આગેવાન શામ્મૂઆ, શમાયાનો આગેવાન યોનાથાન,

નહેમ્યા 12:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યોયારીબનો આગેવાન માત્તનાય, યદાયાનો આગેવાન ઉઝિઝ,

નહેમ્યા 12:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સાલ્લાયનો આગેવાન કાલ્લાય, આમોકનો આગેવાન એબેર,

નહેમ્યા 12:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હિલ્કિયાનો આગેવાન હશાબ્યા, યદાયાનો આગેવાન નથાનએલ હતો.

નહેમ્યા 12:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એલ્યાશીબ, યોયાદા, યોહાનાન અને યાદૂઆના સમયમાં એ લેવીઓની તેઓના કુટુંબોના વડીલો તરીકે નોંધણી કરવામાં આવી હતી. ઇરાનના રાજા દાર્યાવેશના શાસન દરમિયાન યાજકોની પણ નોંધ પુસ્તકમાં કરવામાં આવી હતી.

નહેમ્યા 12:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
લેવીના વંશજો તેઓના પિતૃઓના કુટુંબોના વડીલોનાં નામ એલ્યાશીબના પુત્ર યોહાનાનના સમય સુધી કાળવૃત્તાંતોનાં પુસ્તકમાં નોંધવામાં આવ્યાં હતાં.

નહેમ્યા 12:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
લેવીઓના આગેવાનો આ પ્રમાણે હતા: હશાબ્યા, શેરેબ્યા તથા કાદમીએલનો પુત્ર યેશૂઆ તથા તેઓના ભાઈઓ સામસામે ઊભા રહીને ગાતા, વારાફરતી પોતપોતાના ક્રમે ઈશ્વરભક્ત દાઉદની આજ્ઞા પ્રમાણે સ્તુતિ તથા આભારસ્તુતિ કરતા હતા.

નહેમ્યા 12:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માત્તાન્યા, બાકબુક્યા, ઓબાદ્યા, મશુલ્લામ, ટાલ્મોન અને આક્કુબ તેઓ ભંડારોના દરવાજા પર ચોકી કરતા દ્વારપાળો હતા.

નહેમ્યા 12:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ યોસાદાકના પુત્ર યેશૂઆના પુત્ર યોયાકીમના સમયમાં તેમ જ રાજ્યપાલ નહેમ્યાના સમયમાં તથા એઝરા યાજક જે શાસ્ત્રી હતો તેના સમયમાં હતા.

નહેમ્યા 12:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યરુશાલેમના કોટની પ્રતિષ્ઠાને પ્રસંગે લોકોએ લેવીઓને તેઓની સર્વ જગ્યાઓમાંથી શોધી કાઢ્યા કે તેઓને ઈશ્વરની આભારસ્તુતિનાં ગાયનો ગાવા, ઝાંઝો, સિતાર અને વીણાઓ વગાડતાં ઉત્સાહથી પ્રતિષ્ઠાપર્વ પાળવા માટે તેઓ તેમને યરુશાલેમમાં લાવે.

નહેમ્યા 12:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગાનારાઓના પુત્રો યરુશાલેમની આસપાસના મેદાનમાંથી તથા નટોફાથીઓનાં ગામોમાંથી એકત્ર થયા.

નહેમ્યા 12:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વળી તેઓ બેથ ગિલ્ગાલથી, ગેબાના અને આઝમાવેથના ખેતરોમાંથી પણ એકત્ર થયા; કેમ કે ગાનારાઓએ પોતાને માટે યરુશાલેમની આસપાસ ગામો બાંધ્યા હતાં.

નહેમ્યા 12:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યાજકોએ તથા લેવીઓએ પોતે પવિત્ર થઈને લોકોને, દરવાજાઓને તથા કોટને પવિત્ર કર્યા.

નહેમ્યા 12:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી હું યહૂદિયાના આગેવાનોને કોટ પર લાવ્યો અને મેં આભારસ્તુતિ કરનારી બે ટુકડી ઠરાવી. તેમાંની એક જમણી તરફ કોટ પર કચરાના દરવાજા તરફ ચાલી.

નહેમ્યા 12:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓની પાછળ હોશાયા અને યહૂદાના અડધા આગેવાનો,

નહેમ્યા 12:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અઝાર્યા, એઝરા, મશુલ્લામ,

નહેમ્યા 12:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહૂદા, બિન્યામીન, શમાયા, યર્મિયા,

નહેમ્યા 12:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તથા યાજકોના પુત્રોમાંના કેટલાક રણશિંગડાં લઈને ચાલ્યા. આસાફના પુત્ર ઝાક્કૂરના પુત્ર મિખાયાના પુત્ર માત્તાન્યાના પુત્ર શમાયાના પુત્ર યોનાથાનનો પુત્ર ઝખાર્યા,

નહેમ્યા 12:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને તેના ભાઈઓ શમાયા તથા અઝારેલ, મિલલાય, ગિલલાય, માઆય, નથાનએલ, યહૂદા તથા હનાની, તેઓ ઈશ્વર ભકત દાઉદના વાજિંત્રો લઈને ચાલ્યા. એઝરા શાસ્ત્રી તેઓની આગળ ચાલતો હતો.

નહેમ્યા 12:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કારંજાને દરવાજેથી સીધા આગળ ચાલીને દાઉદનગરના પગથિયાં પર થઈને, કોટના ચઢાવ પર દાઉદના મહેલની ઉપર બાજુએ પૂર્વ તરફના પાણીના દરવાજા સુધી તેઓ ગયા.

નહેમ્યા 12:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આભારસ્તુતિ કરનારાઓની બીજી ટુકડી તેઓની ડાબી બાજુ તરફ ગઈ. હું બાકીના અડધા લોકો સાથે કોટ પર તેઓની પાછળ ચાલ્યો અને ભઠ્ઠીના બુરજની ઉપલી બાજુએ થઈને છેક પહોળા કોટ સુધી ગયો.

નહેમ્યા 12:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને ત્યાંથી એફ્રાઇમ દરવાજો, જૂનો દરવાજો, મચ્છી દરવાજો, હનાનએલના બુરજ અને હામ્મેઆહના બુરજ આગળ થઈને ઘેટાંનો દરવાજા સુધી ગયો. તેઓ ચોકીદારના દરવાજા આગળ આવીને ઊભા રહ્યા.

નહેમ્યા 12:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી આભારસ્તુતિના ગાયકવૃંદની ટુકડી ઈશ્વરના ભક્તિસ્થાનમાં ઊભી રહી. મેં તથા મારી સાથે અડધા અધિકારીઓએ પણ પોતાની જગ્યા લીધી.

નહેમ્યા 12:41 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી યાજકોએ તેઓની જગ્યા લીધી: એલ્યાકીમ, માસેયા, મિન્યામીન, મિખાયા, એલ્યોએનાય, ઝખાર્યા, હનાન્યા, આ યાજકો રણશિંગડાં લઈને ઊભા રહ્યા;

નહેમ્યા 12:42 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માસેયા, શમાયા, એલાઝાર, ઉઝિઝ, યહોહાનાન, માલ્કિયા, એલામ અને એઝેર. ગાનારાઓ તેમને દોરનાર યિઝાહ્યાની સાથે ગાતા હતા.

નહેમ્યા 12:43 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને તે દિવસે તેમણે પુષ્કળ બલિદાન આપ્યાં તથા આનંદોત્સવ કર્યો; કેમ કે ઈશ્વરે તેઓને આનંદથી ભરપૂર કર્યા હતા. વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો. તે આનંદ એટલો મોટો હતો કે તેનો અવાજ યરુશાલેમથી ઘણે દૂર સુધી સંભળાતો હતો.

નહેમ્યા 12:44 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે દિવસે ભંડારો, ઉચ્છાલીયાર્પણ, પ્રથમફળો તથા દશાંશોના ભંડારો ઓરડીઓ પર કારભારીઓ ઠરાવવામાં આવ્યા. જેથી તેઓ નગરોના ખેતરો પ્રમાણે યાજકોને તથા લેવીઓને સારુ નિયમશાસ્ત્ર પ્રમાણે ઠરાવેલા હિસ્સા ભેગા કરે. કેમ કે સેવામાં હાજર રહેનાર યાજકો અને લેવીઓના લીધે યહૂદિયાના લોકોએ આનંદ કર્યો.

નહેમ્યા 12:45 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ, ગાનારાઓએ તથા દ્વારપાળોએ પોતાના ઈશ્વરની સેવા કરી તથા દાઉદ તથા તેના પુત્ર સુલેમાનની આજ્ઞા પ્રમાણે શુદ્ધિકરણની સેવા બજાવી.

નહેમ્યા 12:46 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કારણ કે પ્રાચીનકાળમાં દાઉદના અને આસાફના સમયમાં આસાફ ગાયકોનો મુખ્ય આગેવાન હતો. વળી ઈશ્વરના સ્તવનના તથા આભારસ્તુતિનાં ગીતો પણ હતાં.

નહેમ્યા 12:47 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઝરુબ્બાબેલના તથા નહેમ્યાના સમયમાં સર્વ ઇઝરાયલીઓ ગાનારાઓના તથા દ્વારપાળો હિસ્સા તેઓને દરરોજની જરૂરિયાત પ્રમાણે આપતા હતા. તેઓ લેવીઓ માટે અલગ રાખતા હતા અને લેવીઓ હારુનના પુત્રો માટે અલગ હિસ્સો રાખતા હતા.

Available Bible Translations

American Standard Version (ASV)
Nehemiah 12 (ASV) »
King James Version (KJV)
Nehemiah 12 (KJV) »
GOD’S WORD® (GW)
Nehemiah 12 (GW) »
Berean Bible (BSB)
Nehemiah 12 (BSB) »
World English Bible (WEB)
Nehemiah 12 (WEB) »
French Bible (LSG)
Néhémie 12 (LSG) »
German Bible (LUTH1912)
Nehemia 12 (LUTH1912) »
Hebrew Bible (HEB)
נחמיה 12 (HEB) »
Portuguese Bible (BSL)
Neemias 12 (BSL) »
Vietnamese Bible (VIE)
Nê-hê-mi-a 12 (VIE) »
Spanish Bible (RVA)
Nehemías 12 (RVA) »
Italian Bible (RIV)
Neemia 12 (RIV) »
Chinese Simplified (CUVS)
尼 希 米 记 12 (CUVS) »
Chinese Traditional (CUVT)
尼 希 米 記 12 (CUVT) »
Albanian Bible (ALB)
Nehemia 12 (ALB) »
Swedish Bible (SV1917)
Nehemja 12 (SV1917) »
Russian Bible (RUSV)
Неемия 12 (RUSV) »
Ukrainian Bible (UKR)
Неемія 12 (UKR) »
Hungarian Bible (KAR)
Nehémiás 12 (KAR) »
Bulgarian Bible (BULG)
Неемия 12 (BULG) »
Japanese Bible (JPN)
ネヘミヤ記 12 (JPN) »
Norwegian Bible (NORSK)
Nehemja 12 (NORSK) »

નહેમ્યા (GUJIRV) Chapter Selection

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

GUJIRV Book Selection List