પ્રેરિતોનાં ક્રત્યો 17:29 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download પ્રેરિતોનાં ક્રત્યો 17:29 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

પ્રેરિતોનાં ક્રત્યો 17:29 GUJIRV - હવે આપણે ઈશ્વરના - Bible Verse Picture

પ્રેરિતોનાં ક્રત્યો 17:29 GUJIRV

હવે આપણે ઈશ્વરના વંશજો છીએ માટે આપણે એમ ન ધારવું જોઈએ કે ઈશ્વર માણસોની કારીગરી તથા ચતુરાઈથી કોતરેલા સોના કે રૂપા કે પથ્થરના જેવા છે.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

પ્રેરિતોનાં ક્રત્યો 17:29 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - પ્રેરિતોનાં ક્રત્યો 17:29 GUJIRV - હવે આપણે ઈશ્વરના - Bible Verse Picture
View New Tab
Picture 03 - પ્રેરિતોનાં ક્રત્યો 17:29 GUJIRV - હવે આપણે ઈશ્વરના - Bible Verse Picture
View New Tab
Picture 04 - પ્રેરિતોનાં ક્રત્યો 17:29 GUJIRV - હવે આપણે ઈશ્વરના - Bible Verse Picture
View New Tab
Picture 05 - પ્રેરિતોનાં ક્રત્યો 17:29 GUJIRV - હવે આપણે ઈશ્વરના - Bible Verse Picture
View New Tab
Picture 06 - પ્રેરિતોનાં ક્રત્યો 17:29 GUJIRV - હવે આપણે ઈશ્વરના - Bible Verse Picture
View New Tab
Picture 07 - પ્રેરિતોનાં ક્રત્યો 17:29 GUJIRV - હવે આપણે ઈશ્વરના - Bible Verse Picture
View New Tab

પ્રેરિતોનાં ક્રત્યો 17:29 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to પ્રેરિતોનાં ક્રત્યો 17:29 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

યશાયા 40:25 GUJIRV Bible Verse Image
યશાયા 40:25 (GUJIRV) »
વળી, પવિત્ર ઈશ્વર પૂછે છે, “તમે મને કોની સાથે સરખાવશો કે હું તેના જેવો ગણાઉં?”

નિર્ગમન 20:4 GUJIRV Bible Verse Image
નિર્ગમન 20:4 (GUJIRV) »
“તમારે આકાશમાંની કે પૃથ્વી પરની કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ પણ વસ્તુની મૂર્તિ કે પ્રતિમા બનાવવી નહિ.

ગીતશાસ્ત્ર 115:4 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 115:4 (GUJIRV) »
તેઓની મૂર્તિઓ સોના તથા ચાંદીની જ છે, તેઓ માણસોના હાથનું કામ છે.

હબાક્કુક 2:19 GUJIRV Bible Verse Image
હબાક્કુક 2:19 (GUJIRV) »
જે મનુષ્ય લાકડાને કહે છે જાગ. તથા પથ્થરને કહે છે ઊઠ.’ તેને અફસોસ! શું તે આ શીખવી શકે? જુઓ, તે તો સોના અને ચાંદીથી મઢેલી છે, પણ તેની અંદર બિલકુલ શ્વાસ નથી.

યર્મિયા 10:4 GUJIRV Bible Verse Image
યર્મિયા 10:4 (GUJIRV) »
એ મૂર્તિને તેઓ સોનારૂપાથી શણગારે છે. અને તે હાલે નહિ, માટે તેને હથોડાથી ખીલા મારીને બેસાડે છે.

યશાયા 46:5 GUJIRV Bible Verse Image
યશાયા 46:5 (GUJIRV) »
તમે કોની સાથે મને સરખાવશો? અને મારા જેવું બીજું કોણ છે, જેની સાથે મારી સરખામણી કરશો?

ગીતશાસ્ત્ર 106:20 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 106:20 (GUJIRV) »
તેઓએ આ પ્રમાણે તેમના મહિમાવંત ઈશ્વરને બદલી નાખ્યા, કેમ કે ઘાસ ખાનાર બળદની પ્રતિમા પસંદ કરીને પોતાનો મહિમા બદલ્યો.

યશાયા 44:9 GUJIRV Bible Verse Image
યશાયા 44:9 (GUJIRV) »
કોરેલી મૂર્તિના બનાવનાર સર્વ શૂન્યવત છે; તેઓના પ્રિય પદાર્થો કશા કામના નથી; તેઓના સાક્ષીઓ પોતે જોતા નથી કે જાણતા નથી અને તેઓ લજ્જિત થાય છે.

રોમનોને 1:20 GUJIRV Bible Verse Image
રોમનોને 1:20 (GUJIRV) »
તેમની અદ્રશ્ય બાબતો, એટલે તેમનું અનંતકાળિક સામર્થ્ય અને ઈશ્વરીય સ્વભાવ સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી સૃજેલી વસ્તુઓ ધ્યાનમાં લેવાથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાના વગરનાં છે.

યશાયા 40:12 GUJIRV Bible Verse Image
યશાયા 40:12 (GUJIRV) »
કોણે પોતાના ખોબાથી સમુદ્રનાં પાણી માપ્યાં છે, વેંતથી આકાશ કોણે માપ્યું છે, કોણે ટોપલીમાં પૃથ્વીની ધૂળને સમાવી છે, કાંટાથી પર્વતોને તથા ત્રાજવાથી પહાડોને કોણે જોખ્યા છે?

ગીતશાસ્ત્ર 94:7 GUJIRV Bible Verse Image
ગીતશાસ્ત્ર 94:7 (GUJIRV) »
તેઓ કહે છે, “યહોવાહ જોશે નહિ, યાકૂબના ઈશ્વર ધ્યાન આપશે નહિ.”

નિર્ગમન 32:4 GUJIRV Bible Verse Image
નિર્ગમન 32:4 (GUJIRV) »
હારુને કડીઓ લઈને તે ઓગાળી અને ધાતુના બીબામાં ઢાળીને વાછરડાની એક મૂર્તિ બનાવી એટલે લોકો બોલી ઊઠ્યા, “હે ઇઝરાયલ, મિસર દેશમાંથી તને કાઢી લાવનાર ઈશ્વર તે આ છે.”

Available Bible Translations

American Standard Version (ASV)
Acts 17:29 (ASV) »
King James Version (KJV)
Acts 17:29 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 17:29 (GW) »
Berean Bible (BSB)
Acts 17:29 (BSB) »
World English Bible (WEB)
Acts 17:29 (WEB) »
French Bible (LSG)
Actes 17:29 (LSG) »
Portuguese Bible (BSL)
Atos 17:29 (BSL) »
Spanish Bible (RVA)
Hechos 17:29 (RVA) »
Italian Bible (RIV)
Atti 17:29 (RIV) »
Chinese Simplified (CUVS)
使 徒 行 传 17:29 (CUVS) »
Chinese Traditional (CUVT)
使 徒 行 傳 17:29 (CUVT) »
Russian Bible (RUSV)
Деяния 17:29 (RUSV) »
Ukrainian Bible (UKR)
Дії 17:29 (UKR) »
Hungarian Bible (KAR)
Apostolok 17:29 (KAR) »
Bulgarian Bible (BULG)
Деяния 17:29 (BULG) »
Japanese Bible (JPN)
使徒行伝 17:29 (JPN) »

પ્રેરિતોનાં ક્રત્યો 17 (GUJIRV) Verse Selection

પ્રેરિતોનાં ક્રત્યો 17:1 પ્રેરિતોનાં ક્રત્યો 17:2 પ્રેરિતોનાં ક્રત્યો 17:3 પ્રેરિતોનાં ક્રત્યો 17:4 પ્રેરિતોનાં ક્રત્યો 17:5 પ્રેરિતોનાં ક્રત્યો 17:6 પ્રેરિતોનાં ક્રત્યો 17:7 પ્રેરિતોનાં ક્રત્યો 17:8 પ્રેરિતોનાં ક્રત્યો 17:9 પ્રેરિતોનાં ક્રત્યો 17:10 પ્રેરિતોનાં ક્રત્યો 17:11 પ્રેરિતોનાં ક્રત્યો 17:12 પ્રેરિતોનાં ક્રત્યો 17:13 પ્રેરિતોનાં ક્રત્યો 17:14 પ્રેરિતોનાં ક્રત્યો 17:15 પ્રેરિતોનાં ક્રત્યો 17:16 પ્રેરિતોનાં ક્રત્યો 17:17 પ્રેરિતોનાં ક્રત્યો 17:18 પ્રેરિતોનાં ક્રત્યો 17:19 પ્રેરિતોનાં ક્રત્યો 17:20 પ્રેરિતોનાં ક્રત્યો 17:21 પ્રેરિતોનાં ક્રત્યો 17:22 પ્રેરિતોનાં ક્રત્યો 17:23 પ્રેરિતોનાં ક્રત્યો 17:24 પ્રેરિતોનાં ક્રત્યો 17:25 પ્રેરિતોનાં ક્રત્યો 17:26 પ્રેરિતોનાં ક્રત્યો 17:27 પ્રેરિતોનાં ક્રત્યો 17:28 પ્રેરિતોનાં ક્રત્યો 17:29 પ્રેરિતોનાં ક્રત્યો 17:30 પ્રેરિતોનાં ક્રત્યો 17:31 પ્રેરિતોનાં ક્રત્યો 17:32 પ્રેરિતોનાં ક્રત્યો 17:33 પ્રેરિતોનાં ક્રત્યો 17:34

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »