ઝખાર્યા 10:7 GUJIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download ઝખાર્યા 10:7 GUJIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.

ઝખાર્યા 10:7 GUJIRV - એફ્રાઇમના વંશજો - Bible Verse Picture

ઝખાર્યા 10:7 GUJIRV

એફ્રાઇમના વંશજો યોદ્ધા જેવા થશે, તેમનાં હૃદય દ્રાક્ષારસ પીધો હોય એમ આનંદ કરશે, તેમના લોકો જોશે અને તેઓને ખુશી થશે. તેમના હૃદય યહોવાહમાં આનંદ પામશે.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ઝખાર્યા 10:7 GUJIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - ઝખાર્યા 10:7 GUJIRV - એફ્રાઇમના વંશજો - Bible Verse Picture
View New Tab
Picture 03 - ઝખાર્યા 10:7 GUJIRV - એફ્રાઇમના વંશજો - Bible Verse Picture
View New Tab
Picture 04 - ઝખાર્યા 10:7 GUJIRV - એફ્રાઇમના વંશજો - Bible Verse Picture
View New Tab
Picture 05 - ઝખાર્યા 10:7 GUJIRV - એફ્રાઇમના વંશજો - Bible Verse Picture
View New Tab
Picture 06 - ઝખાર્યા 10:7 GUJIRV - એફ્રાઇમના વંશજો - Bible Verse Picture
View New Tab
Picture 07 - ઝખાર્યા 10:7 GUJIRV - એફ્રાઇમના વંશજો - Bible Verse Picture
View New Tab

ઝખાર્યા 10:7 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ઝખાર્યા 10:7 GUJIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ઝખાર્યા 9:15 GUJIRV Bible Verse Image
ઝખાર્યા 9:15 (GUJIRV) »
સૈન્યોના યહોવાહ તેઓનું રક્ષણ કરશે, તે તેમનો નાશ કરશે અને તેઓના ગોફણના પથ્થરોને પગ નીચે કચડી નાખશે. તેઓ દ્રાક્ષારસ પીશે, દ્રાક્ષારસ પીધેલાની જેમ બૂમો પાડશે. તેઓ કથરોટની જેમ, વેદીના ખૂણાઓ પરની કથરોટની જેમ ભરપૂર થશે.

ઉત્પત્તિ 18:19 GUJIRV Bible Verse Image
ઉત્પત્તિ 18:19 (GUJIRV) »
મેં તેને પસંદ કર્યો છે તેથી તે તેના દીકરાઓને તથા તેના પછી થનાર તેના પરિવારને એવું સૂચન કરશે કે, તેઓ ન્યાયી થવા તથા ન્યાય કરવાને યહોવાહનો માર્ગ અપનાવે, તે માટે કે ઇબ્રાહિમ સંબંધી મેં જે કહ્યું છે, તે તેઓ પાળે.”

સફાન્યા 3:14 GUJIRV Bible Verse Image
સફાન્યા 3:14 (GUJIRV) »
ઓ સિયોનની દીકરી ગાયન કર. હે ઇઝરાયલ ઉલ્લાસ કર. હે યરુશાલેમની દીકરી તારા પૂરા હૃદયથી ખુશ થા અને આનંદ કર.

ઝખાર્યા 9:17 GUJIRV Bible Verse Image
ઝખાર્યા 9:17 (GUJIRV) »
તે કેટલું સુંદર અને કેટલું સારું છે! જુવાનોને અનાજ તથા કુમારિકાઓને દ્રાક્ષારસ હૃષ્ટપુષ્ટ કરશે.

લૂક 1:47 GUJIRV Bible Verse Image
લૂક 1:47 (GUJIRV) »
અને ઈશ્વર, મારા ઉદ્ધારકમાં મારો આત્મા હરખાયો છે.

યોહાન 16:22 GUJIRV Bible Verse Image
યોહાન 16:22 (GUJIRV) »
હમણાં તો તમે ઉદાસ છો ખરા; પણ હું ફરી તમને મળીશ ત્યારે તમે તમારા મનમાં આનંદ પામશો, અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ છીનવી લેનાર નથી.

પ્રેરિતોનાં ક્રત્યો 2:26 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 2:26 (GUJIRV) »
એથી મારું હૃદય મગ્ન થયું, અને મારી જીભે હર્ષ કર્યો; વળી મારો મનુષ્યદેહ પણ આશામાં રહેશે;

પ્રેરિતોનાં ક્રત્યો 2:13 GUJIRV Bible Verse Image
પ્રેરિતોનાં ક્રત્યો 2:13 (GUJIRV) »
પણ બીજાઓએ ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે, “એ માણસોએ નવો દ્રાક્ષારસ પીધો છે.”

એફેસીઓને 5:18 GUJIRV Bible Verse Image
એફેસીઓને 5:18 (GUJIRV) »
દ્રાક્ષારસ પીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ;

ફિલિપ્પીઓને 4:4 GUJIRV Bible Verse Image
ફિલિપ્પીઓને 4:4 (GUJIRV) »
પ્રભુમાં સદા આનંદ કરો; હું ફરીથી કહું છું, કે આનંદ કરો.

હબાક્કુક 3:18 GUJIRV Bible Verse Image
હબાક્કુક 3:18 (GUJIRV) »
તોપણ હું યહોવાહમાં આનંદ કરીશ. હું મારા ઉદ્ધારનાર ઈશ્વરમાં હર્ષ પામીશ.

યર્મિયા 32:39 GUJIRV Bible Verse Image
યર્મિયા 32:39 (GUJIRV) »
હું તેઓને એક જ હૃદય આપીશ અને એક જ માર્ગમાં ચલાવીશ. આ તેઓના પોતાના હિત માટે અને ત્યાર પછી તેઓના સંતાનોના હિત માટે છે.

Available Bible Translations

American Standard Version (ASV)
Zechariah 10:7 (ASV) »
King James Version (KJV)
Zechariah 10:7 (KJV) »
GOD’S WORD® (GW)
Zechariah 10:7 (GW) »
Berean Bible (BSB)
Zechariah 10:7 (BSB) »
World English Bible (WEB)
Zechariah 10:7 (WEB) »
French Bible (LSG)
Zacharie 10:7 (LSG) »
German Bible (LUTH1912)
Sacharja 10:7 (LUTH1912) »
Hebrew Bible (HEB)
זכריה 10:7 (HEB) »
Portuguese Bible (BSL)
Zacarias 10:7 (BSL) »
Vietnamese Bible (VIE)
Xê-ca-ri-a 10:7 (VIE) »
Spanish Bible (RVA)
Zacarías 10:7 (RVA) »
Italian Bible (RIV)
Zaccaria 10:7 (RIV) »
Chinese Simplified (CUVS)
撒 迦 利 亚 书 10:7 (CUVS) »
Chinese Traditional (CUVT)
撒 迦 利 亞 10:7 (CUVT) »
Albanian Bible (ALB)
Zakaria 10:7 (ALB) »
Swedish Bible (SV1917)
Sakaria 10:7 (SV1917) »
Russian Bible (RUSV)
Захария 10:7 (RUSV) »
Ukrainian Bible (UKR)
Захарія 10:7 (UKR) »
Hungarian Bible (KAR)
Zakariás 10:7 (KAR) »
Bulgarian Bible (BULG)
Захария 10:7 (BULG) »
Japanese Bible (JPN)
ゼカリヤ書 10:7 (JPN) »
Norwegian Bible (NORSK)
Sakarja 10:7 (NORSK) »

GUJIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »