નીતિવચનો Chapter 10 GUJIRV Bible Verse Images

નીતિવચનો 10 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share નીતિવચનો 10 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


નીતિવચનો 10:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સુલેમાનનાં નીતિવચનો. જ્ઞાની દીકરો પોતાના પિતાને હર્ષ ઉપજાવે છે પણ મૂર્ખ દીકરો પોતાની માને ભારરૂપ છે.

નીતિવચનો 10:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દુષ્ટતાનો સંગ્રહ કંઈ ભલું કરતો નથી, પરંતુ સદાચારી જીવન વ્યક્તિને મોતથી ઉગારે છે.

નીતિવચનો 10:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહ સદાચારી માણસને ભૂખથી મૃત્યુ પામવા દેશે નહિ પણ તે દુષ્ટ માણસની ઇચ્છાઓને નિષ્ફળ કરે છે.

નીતિવચનો 10:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નિરુદ્યમી હાથોથી કામ કરનાર દરિદ્રી થાય છે. પણ ઉદ્યમીઓનો હાથ તેને ધનવાન બનાવે છે.

નીતિવચનો 10:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ડાહ્યો દીકરો ઉનાળાંમાં સંગ્રહ કરે છે પણ કાપણીના સમયે સૂઈ રહેનાર દીકરો બદનામી કરાવે છે.

નીતિવચનો 10:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સદાચારીના માથા ઉપર આશીર્વાદ ઊતરે છે, પણ દુષ્ટોનું મોઢું હિંસાથી ઢંકાયેલું છે.

નીતિવચનો 10:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સદાચારીનું સ્મરણ આશીર્વાદરૂપ છે; પરંતુ દુષ્ટોનું નામ તો શાપિત થાય છે.

નીતિવચનો 10:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્ઞાની હૃદયવાળો આજ્ઞાઓનો સ્વીકાર કરશે, પણ લવરી કરનારો મૂર્ખ પાયમાલ થશે.

નીતિવચનો 10:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે વ્યક્તિ પ્રામાણિકપણે જીવે છે તે સુરક્ષિત છે, પરંતુ અવળે માર્ગે ચાલનાર ઓળખાઈ જશે.

નીતિવચનો 10:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે વ્યક્તિ આંખ મિચકારે છે તે મુશ્કેલીઓ વહોરે છે, પણ બકબકાટ કરનાર મૂર્ખ નાશ પામશે.

નીતિવચનો 10:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સદાચારીનું મુખ જીવનનો ઝરો છે, પરંતુ દુષ્ટોનું મોઢું હિંસાથી ઢંકાયેલું છે.

નીતિવચનો 10:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દ્વ્રેષથી ઝઘડા ઊભા થાય છે, પણ પ્રેમ સર્વ અપરાધોને ઢાંકી દે છે.

નીતિવચનો 10:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્ઞાની માણસના હોઠો પર ડહાપણ માલૂમ પડે છે, જ્યારે મૂર્ખની પીઠને માટે લાકડી છે.

નીતિવચનો 10:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્ઞાની પુરુષ ડહાપણનો સંગ્રહ કરે છે, પરંતુ મૂર્ખનું મોં ઝડપી નાશ નોતરે છે.

નીતિવચનો 10:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દ્રવ્યવાન માણસનું ઘન તેનું કિલ્લેબંધીવાળું નગર છે; પરંતુ ગરીબી ગરીબોનો નાશ કરે છે.

નીતિવચનો 10:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સદાચારી માણસની કમાણી જીવન સાધક છે; પણ દુષ્ટ માણસની પેદાશ પાપકારક છે.

નીતિવચનો 10:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે શિખામણનો સ્વીકાર કરે છે, તે જીવનના માર્ગમાં છે, પણ ઠપકાનો ત્યાગ કરનાર ભૂલ કરે છે.

નીતિવચનો 10:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે દ્વેષ છુપાવે છે તે જૂઠું બોલે છે પણ ચાડી કરનાર મૂર્ખ છે.

નીતિવચનો 10:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઘણું બોલવામાં દોષની અછત નથી, પણ જે પોતાની જીભ પર લગામ રાખે છે, તે ડાહ્યો છે.

નીતિવચનો 10:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સદાચારીની જીભ ચોખ્ખી ચાંદી જેવી છે; પરંતુ દુષ્ટના હૃદયનું મૂલ્ય બહુ નીચું છે.

નીતિવચનો 10:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નેકીવાનની વાણી ઘણાંને તૃપ્ત કરે છે, પણ મૂર્ખાઓ બુદ્ધિના અભાવે મોતને ભેટે છે.

નીતિવચનો 10:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહનો આશીર્વાદ ધનવાન બનાવે છે અને તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી.

નીતિવચનો 10:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દુષ્ટ યોજનાઓ મૂર્ખોને આનંદ આપે છે, પરંતુ સમજણો માણસ ડહાપણથી આનંદ પ્રાપ્ત કરે છે.

નીતિવચનો 10:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દુષ્ટનો ડર તેને પોતાને જ માથે આવી પડશે, પણ નીતિમાન માણસની ઇચ્છા તૃપ્ત કરવામાં આવશે.

નીતિવચનો 10:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વાવાઝોડું જતું રહે છે તેમ દુષ્ટનું નામનિશાન રહેતું નથી, પણ નીતિમાન માણસ સદાકાળ ટકનાર પાયારૂપ છે.

નીતિવચનો 10:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેમ દાંતને કડવું પીણું અને આંખોને ધુમાડો આફત રૂપ છે, તેમ આળસુ પોતાને કામ પર મોકલનારને આફતરૂપ છે.

નીતિવચનો 10:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહનો ભય આયુષ્ય વધારે છે, પણ દુષ્ટોનાં વર્ષો ઘટાડવામાં આવશે.

નીતિવચનો 10:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સદાચારીની આશાનું પરિણામ આનંદ છે, પણ દુષ્ટોની આશા નિષ્ફળ જશે.

નીતિવચનો 10:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓ પ્રામાણિકતાથી જીવે છે, તેઓના માટે યહોવાહનો માર્ગ કિલ્લારૂપ છે, પણ તે દુષ્ટોને વિનાશરૂપ છે.

નીતિવચનો 10:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સદાચારીઓને કદી ખસેડવામાં આવશે નહિ, પરંતુ દુષ્ટો દેશમાં કાયમ રહેશે નહિ.

નીતિવચનો 10:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સદાચારીઓનું મુખ ડહાપણ પ્રગટ કરે છે, પરંતુ હઠીલી જીભનો નાશ કરવામાં આવશે.

નીતિવચનો 10:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સંતોષકારક અને ઉચિત શું છે તે સદાચારીના હોઠ જાણે છે. પણ દુષ્ટ પોતાને મુખે અવળું બોલે છે.

Available Bible Translations

American Standard Version (ASV)
Proverbs 10 (ASV) »
King James Version (KJV)
Proverbs 10 (KJV) »
GOD’S WORD® (GW)
Proverbs 10 (GW) »
Berean Bible (BSB)
Proverbs 10 (BSB) »
World English Bible (WEB)
Proverbs 10 (WEB) »
French Bible (LSG)
Proverbes 10 (LSG) »
German Bible (LUTH1912)
Sprüche 10 (LUTH1912) »
Telugu Bible (TELIRV)
సామెత 10 (TELIRV) »
Hebrew Bible (HEB)
משלי 10 (HEB) »
Portuguese Bible (BSL)
Provérbios 10 (BSL) »
Vietnamese Bible (VIE)
Châm Ngôn 10 (VIE) »
Spanish Bible (RVA)
Proverbios 10 (RVA) »
Italian Bible (RIV)
Proverbi 10 (RIV) »
Chinese Simplified (CUVS)
箴 言 10 (CUVS) »
Chinese Traditional (CUVT)
箴 言 10 (CUVT) »
Albanian Bible (ALB)
Fjalët e urta 10 (ALB) »
Swedish Bible (SV1917)
Ordspråksboken 10 (SV1917) »
Russian Bible (RUSV)
Притчи 10 (RUSV) »
Hungarian Bible (KAR)
Példabeszédek 10 (KAR) »
Bulgarian Bible (BULG)
Притчи 10 (BULG) »
Japanese Bible (JPN)
箴言 10 (JPN) »
Norwegian Bible (NORSK)
Salomos Ordspråk 10 (NORSK) »

નીતિવચનો (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List