નીતિવચનો Chapter 14 GUJIRV Bible Verse Images

નીતિવચનો 14 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share નીતિવચનો 14 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


નીતિવચનો 14:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દરેક સમજુ સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે, પણ મૂર્ખ સ્ત્રી પોતાને જ હાથે તેનો નાશ કરે છે.

નીતિવચનો 14:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે વિશ્વનીયતામાં ચાલે છે તે યહોવાહનો ડર રાખે છે, પણ જે પોતાના માર્ગોમાં અવળો ચાલે છે તે તેને ધિક્કારે છે.

નીતિવચનો 14:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મૂર્ખના મુખમાં અભિમાનની સોટી છે, પણ જ્ઞાનીઓના હોઠ તેઓનું રક્ષણ કરે છે.

નીતિવચનો 14:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યાં બળદ ન હોય ત્યાં ગભાણ સાફ જ રહે છે, પણ બળદના બળથી ઘણી ઊપજ થાય છે.

નીતિવચનો 14:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વિશ્વાસુ સાક્ષી જૂઠું બોલશે નહિ, પણ જૂઠો સાક્ષી જૂઠું જ બોલે છે.

નીતિવચનો 14:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હાંસી ઉડાવનાર ડહાપણ શોધે છે પણ તેને જડતું નથી, પણ ડાહી વ્યક્તિ પાસે ડહાપણ સહેલાઈથી આવે છે.

નીતિવચનો 14:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મૂર્ખ માણસથી દૂર રહેવું, તેની પાસે તને જ્ઞાનવાળા શબ્દો સાંભળવા નહિ મળે,

નીતિવચનો 14:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પોતાનો માર્ગ સમજવામાં ડાહ્યા માણસનું ડહાપણ છે, પણ મૂર્ખની મૂર્ખાઈ તેનું કપટ છે.

નીતિવચનો 14:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મૂર્ખ પ્રાયશ્ચિત્તને હસવામાં ઉડાવે છે, પણ પ્રામાણિક માણસો ઈશ્વરની કૃપા મેળવે છે.

નીતિવચનો 14:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અંતઃકરણ પોતે પોતાની વેદના જાણે છે, અને પારકા તેના આનંદમાં જોડાઈ શકતો નથી.

નીતિવચનો 14:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દુષ્ટનું ઘર પાયમાલ થશે, પણ પ્રામાણિકનો તંબુ સમૃદ્ધ રહેશે.

નીતિવચનો 14:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એક એવો માર્ગ છે જે માણસને ઠીક લાગે છે, પણ અંતે તેનું પરિણામ તો મરણનો માર્ગ નીવડે છે.

નીતિવચનો 14:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હસતી વેળાએ પણ હૃદય ખિન્ન હોય છે, અને હર્ષનો અંત શોક છે.

નીતિવચનો 14:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પાપી હૃદયવાળાએ પોતાના જ માર્ગનું ફળ ભોગવવું પડશે અને સારો માણસ પોતાનાં જ કર્મોનું ફળ માણે છે.

નીતિવચનો 14:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ભોળો માણસ બધું માની લે છે, પણ ચતુર માણસ પોતાની વર્તણૂક બરાબર તપાસે છે.

નીતિવચનો 14:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્ઞાની માણસ દુષ્ટતાથી દૂર રહે છે, પણ મૂર્ખ માણસ ઉન્મત્ત થઈને બેદરકાર બને છે.

નીતિવચનો 14:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જલદી ક્રોધ કરનાર મૂર્ખાઈ કરી બેસે છે, અને દુષ્ટ યોજનાઓ ઘડનાર ધિક્કાર પામે છે.

નીતિવચનો 14:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ભોળા લોકો મૂર્ખાઈનો વારસો પામે છે, પણ ડાહ્યા માણસોને વિદ્યાનો મુગટ પહેરાવવામાં આવે છે.

નીતિવચનો 14:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દુષ્ટોને સજ્જનો આગળ ઝૂકવું પડે છે, અને જેઓ દુષ્ટ છે તેઓને સદાચારીઓને બારણે નમવું પડે છે.

નીતિવચનો 14:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગરીબને પોતાના પડોશીઓ પણ ધિક્કારે છે, પરંતુ ધનવાનને ઘણા મિત્રો હોય છે.

નીતિવચનો 14:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પોતાના પડોશીને તુચ્છ ગણનાર પાપ કરે છે, પણ ગરીબ પર દયા કરનાર આશીર્વાદિત છે.

નીતિવચનો 14:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ભૂંડી યોજનાઓ ઘડનાર શું ભૂલ નથી કરતા? પણ સારી યોજનાઓ ઘડનારને કૃપા અને સત્ય પ્રાપ્ત થશે.

નીતિવચનો 14:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યાં મહેનત છે ત્યાં લાભ પણ હોય છે, પણ જ્યાં ખાલી વાતો જ થાય ત્યાં માત્ર ગરીબી જ આવે છે.

નીતિવચનો 14:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્ઞાનીઓનો મુગટ તેઓની સંપત્તિ છે, પણ મૂર્ખોની મૂર્ખાઈ તે જ તેમનો બદલો છે.

નીતિવચનો 14:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સાચો સાક્ષી જીવનોને બચાવે છે, પણ કપટી માણસ જૂઠાણું ઉચ્ચારે છે.

નીતિવચનો 14:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહનાં ભયમાં દૃઢ વિશ્વાસ સમાયેલો છે, તેનાં સંતાનોને તે આશ્રય આપે છે.

નીતિવચનો 14:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મોતના ફાંદામાંથી છૂટી જવાને માટે, યહોવાહનો ભય જીવનનો ઝરો છે.

નીતિવચનો 14:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઘણી પ્રજા તે રાજાનું ગૌરવ છે, પણ પ્રજા વિના શાસક નાશ પામે છે.

નીતિવચનો 14:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે ક્રોધ કરવામાં ધીમો છે તે વધારે સમજુ છે, પણ ઉતાવળિયા સ્વભાવનો માણસ મૂર્ખાઈને પ્રદર્શિત કરે છે.

નીતિવચનો 14:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હૃદયની શાંતિ શરીરનું જીવન છે; પણ ઈર્ષ્યા હાડકાનો સડો છે.

નીતિવચનો 14:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગરીબ પર જુલમ કરનાર તેના સર્જનહારનું અપમાન કરે છે, પણ ગરીબ પર કૃપા રાખનાર તેને માન આપે છે.

નીતિવચનો 14:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દુષ્ટને પોતાની દુષ્ટતાથી હડસેલી નાખવામાં આવશે, પરંતુ ન્યાયી માણસને પોતાના મૃત્યુમાં પણ આશા હોય છે.

નીતિવચનો 14:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બુદ્ધિમાનના હૃદયમાં ડહાપણ વસે છે, પણ મૂર્ખના અંતરમાં ડહાપણ નથી હોતું તે જણાઈ આવે છે.

નીતિવચનો 14:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ન્યાયીપણાથી પ્રજા મહાન બને છે, પણ પાપ તો પ્રજાનું કલંક છે.

નીતિવચનો 14:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બુદ્ધિમાન સેવક પર રાજાની કૃપા હોય છે, પણ બદનામી કરાવનાર પર તેમનો ક્રોધ ઊતરે છે.

Available Bible Translations

American Standard Version (ASV)
Proverbs 14 (ASV) »
King James Version (KJV)
Proverbs 14 (KJV) »
GOD’S WORD® (GW)
Proverbs 14 (GW) »
Berean Bible (BSB)
Proverbs 14 (BSB) »
World English Bible (WEB)
Proverbs 14 (WEB) »
French Bible (LSG)
Proverbes 14 (LSG) »
German Bible (LUTH1912)
Sprüche 14 (LUTH1912) »
Telugu Bible (TELIRV)
సామెత 14 (TELIRV) »
Hebrew Bible (HEB)
משלי 14 (HEB) »
Portuguese Bible (BSL)
Provérbios 14 (BSL) »
Vietnamese Bible (VIE)
Châm Ngôn 14 (VIE) »
Spanish Bible (RVA)
Proverbios 14 (RVA) »
Italian Bible (RIV)
Proverbi 14 (RIV) »
Chinese Simplified (CUVS)
箴 言 14 (CUVS) »
Chinese Traditional (CUVT)
箴 言 14 (CUVT) »
Albanian Bible (ALB)
Fjalët e urta 14 (ALB) »
Swedish Bible (SV1917)
Ordspråksboken 14 (SV1917) »
Russian Bible (RUSV)
Притчи 14 (RUSV) »
Hungarian Bible (KAR)
Példabeszédek 14 (KAR) »
Bulgarian Bible (BULG)
Притчи 14 (BULG) »
Japanese Bible (JPN)
箴言 14 (JPN) »
Norwegian Bible (NORSK)
Salomos Ordspråk 14 (NORSK) »

નીતિવચનો (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List