1 કાળવૃતાંત Chapter 25 GUJIRV Bible Verse Images

1 કાળવૃતાંત 25 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 કાળવૃતાંત 25 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


1 કાળવૃતાંત 25:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દાઉદે અને સૈન્યના અમલદારોએ સેવાને માટે આસાફના, હેમાનના અને યદૂથૂનના પુત્રોમાંથી કેટલાકને વીણા, સિતાર અને ઝાંઝ વડે સ્તોત્ર ગાવા સારુ જુદા કર્યા. તેઓને સોંપેલી સેવા પ્રમાણે ફરજ બજાવનારાઓની યાદી આ મુજબ છે:

1 કાળવૃતાંત 25:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આસાફના પુત્રો: ઝાક્કૂર, યૂસફ, નાથાન્યા અને અશારેલા; આસાફના હાથ નીચે હતા. રાજાની દેખરેખમાં, આસફ પ્રબોધવાણીનું કામ કરતો હતો.

1 કાળવૃતાંત 25:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યદૂથૂનના છ પુત્રો : ગદાલ્યા, સરી, યશાયા, શિમઈ, હશાબ્યા અને માત્તિથ્યા. તેઓ પોતાના પિતા યદૂથૂન કે જે વીણા વડે આભાર માનતો તથા ઈશ્વરની સ્તુતિ કરતી વખતે બોધકનું કામ કરતો હતો, તેના હાથ નીચે હતા.

1 કાળવૃતાંત 25:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હેમાનના પુત્રો: બુક્કિયા, માત્તાન્યા, ઉઝિયેલ, શબુએલ, યરિમોથ, હનાન્યા, હનાની, અલિયાથા, ગિદાલ્તી, રોમામ્તી-એઝેર, યોશ્બકાશા, માલ્લોથી, હોથીર અને માહઝીઓથ.

1 કાળવૃતાંત 25:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ રાજાના દ્રષ્ટા હેમાનના પુત્રો હતા. તેઓ શિંગ વગાડનારા હતા. ઈશ્વરે હેમાનને ચૌદ પુત્રો અને ત્રણ પુત્રીઓ આપ્યાં હતા.

1 કાળવૃતાંત 25:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ સર્વ પોતાના પિતાના હાથ નીચે ફરજ બજાવતા હતા. અને ઈશ્વરના ભક્તિસ્થાનમાં ઝાંઝો, સિતાર અને વાદન તથા ગાયન કરીને પ્રભુની સેવા કરતા હતા. આસાફ, યદૂથૂન તથા હેમાન પોતે તો રાજાના હાથ નીચે હતા.

1 કાળવૃતાંત 25:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓના ભાઈઓ ઈશ્વરની આગળ સંગીતમાં કુશળ તથા બાહોશ ગાયકો હતા. તેઓની કુલ સંખ્યા બસો અઠ્ઠયાસી હતી.

1 કાળવૃતાંત 25:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ સરખે ભાગે, નાના તેમ જ મોટાએ, ગુરુએ તેમ જ શિષ્યએ, ચિઠ્ઠીઓ નાખીને પોતાનું કામ વહેંચી લીધું.

1 કાળવૃતાંત 25:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પહેલી ચિઠ્ઠી આસાફના પુત્ર યૂસફની નીકળી. બીજી ચિઠ્ઠી ગદાલ્યાની, તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

1 કાળવૃતાંત 25:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્રીજી ચિઠ્ઠી ઝાક્કૂરની. તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા;

1 કાળવૃતાંત 25:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ચોથી ચિઠ્ઠી યિસ્રીની તે, તેના પુત્રો અને તેના ભાઈઓ મળીને કુલ બાર હતા.

1 કાળવૃતાંત 25:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પાંચમી ચિઠ્ઠી નાથાન્યાની. તે, તેના ભાઈઓ અને પુત્રો મળીને કુલ બાર હતા.

1 કાળવૃતાંત 25:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
છઠ્ઠી બુક્કિયાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

1 કાળવૃતાંત 25:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સાતમી યશારેલાની. તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા;

1 કાળવૃતાંત 25:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આઠમી યશાયાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

1 કાળવૃતાંત 25:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નવમી માત્તાન્યાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

1 કાળવૃતાંત 25:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દસમી શિમઈની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

1 કાળવૃતાંત 25:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અગિયારમી અઝારેલની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

1 કાળવૃતાંત 25:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બારમી હશાબ્યાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

1 કાળવૃતાંત 25:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેરમી શુબાએલની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

1 કાળવૃતાંત 25:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ચૌદમી માત્તિથ્યાની. તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

1 કાળવૃતાંત 25:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પંદરમી યેરેમોથની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

1 કાળવૃતાંત 25:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સોળમી હનાન્યાની, તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા;

1 કાળવૃતાંત 25:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સત્તરમી યોશ્બકાશાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

1 કાળવૃતાંત 25:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અઢારમી હનાનીની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા;

1 કાળવૃતાંત 25:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઓગણીસમી માલ્લોથીની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

1 કાળવૃતાંત 25:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વીસમી અલીયાથાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

1 કાળવૃતાંત 25:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એકવીસમી હોથીરની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

1 કાળવૃતાંત 25:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બાવીસમી ગિદાલ્તીની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

1 કાળવૃતાંત 25:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્રેવીસમી માહઝીઓથની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

1 કાળવૃતાંત 25:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ચોવીસમી રોમામ્તી-એઝેરની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

Available Bible Translations

American Standard Version
1 Chronicles 25 (ASV) »
King James Version
1 Chronicles 25 (KJV) »
GOD’S WORD® (GW)
1 Chronicles 25 (GW) »
World English Bible
1 Chronicles 25 (WEB) »
Louis Segond 1910
1 Chroniques 25 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
1 इतिहास 25 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
1 ਇਤਿਹਾਸ 25 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
1 বংশাৱলি 25 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
1 நாளாகமம் 25 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
1 इतिहास 25 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
1 దినవృత్తాంతాలు 25 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
1 ಪೂರ್ವಕಾಲವೃತ್ತಾಂತ 25 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
١ أخبار 25 (AVD) »
תנ ך עברי מודרני
דברי הימים א 25 (HEB) »
Bíblia Sagrada Português
1 Crônicas 25 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
1 Sử Ký 25 (VIE) »
Reina Valera Antigua
1 Crónicas 25 (RVA) »
圣 经 简体中文和合本
历 代 志 上 25 (CUVS) »
聖 經 繁體中文和合本
歷 代 志 上 25 (CUVT) »
Bibla e Shenjtë
1 Kronikave 25 (ALB) »
Библия на русском
1 Паралипоменон 25 (RUSV) »
Українська Біблія
1 хроніки 25 (UKR) »
Szent Biblia - Magyar
1 Krónika 25 (KAR) »
Българска Библия
1 Летописи 25 (BULG) »
De Heilige Schrift
1 Kronieken 25 (NLD) »

1 કાળવૃતાંત (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List