1 કાળવૃતાંત Chapter 8 GUJIRV Bible Verse Images

1 કાળવૃતાંત 8 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 કાળવૃતાંત 8 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


1 કાળવૃતાંત 8:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બિન્યામીનના પાંચ દીકરા; જયેષ્ઠ દીકરો બેલા, આશ્બેલ, અહારાહ,

1 કાળવૃતાંત 8:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બેલાના દીકરાઓ; આદ્દાર, ગેરા, એહૂદ,

1 કાળવૃતાંત 8:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અબીશુઆ, નામાન, અહોઆહ,

1 કાળવૃતાંત 8:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગેરા, શફૂફાન તથા હૂરામ.

1 કાળવૃતાંત 8:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આ એહૂદના વંશજો ગેબાના રહેવાસીઓના કુટુંબોના આગેવાનો હતા, તેઓને બંદીવાન કરીને માનાહાથમાં લઈ જવાયા.

1 કાળવૃતાંત 8:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નામાન, અહિયા, ગેરા. ગેરાના દીકરાઓ; ઉઝઝા તથા અહિહુદ.

1 કાળવૃતાંત 8:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શાહરાઈમે તેની પત્નીઓ હુશીમ અને બારાને છૂટાછેડા આપી દીધા, પછી મોઆબ દેશમાં અન્ય પત્નીઓથી થયેલા તેના દીકરા;

1 કાળવૃતાંત 8:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેની પત્ની હોદેશથી, શાહરાઈમ યોબાબ, સિબ્યા, મેશા તથા માલ્કામ,

1 કાળવૃતાંત 8:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યેઉસ, શાખ્યા અને મિર્મા. આ તેના દીકરાઓ તેઓના કુટુંબોના આગેવાનો હતા.

1 કાળવૃતાંત 8:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પત્ની હુશીમથી જન્મેલા દીકરા અબિટુબ તથા એલ્પાલ.

1 કાળવૃતાંત 8:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એલ્પાલના દીકરાઓ; એબેર, મિશામ તથા શેમેદ. શેમેદે ઓનો તથા લોદ નગરો તથા ગામો બંધાવ્યાં,

1 કાળવૃતાંત 8:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેના બીજા દીકરાઓ; બરિયા તથા શેમા. તેઓ આયાલોનમાં રહેતા કુટુંબોના આગેવાનો હતા, તેઓએ ગાથના રહેવાસીઓને કાઢી મૂક્યા.

1 કાળવૃતાંત 8:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બરિયાના દીકરાઓ; આહ્યો, શાશાક, યેરેમોથ,

1 કાળવૃતાંત 8:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઝબાદ્યા, અરાદ, એદેર,

1 કાળવૃતાંત 8:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મિખાએલ, યિશ્પા તથા યોહા.

1 કાળવૃતાંત 8:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એલ્પાલના દીકરાઓ; ઝબાદ્યા, મશુલ્લામ, હિઝકી, હેબેર,

1 કાળવૃતાંત 8:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યિશ્મરાય, યિઝલીઆ તથા યોબાબ.

1 કાળવૃતાંત 8:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શિમઈના દીકરાઓ; યાકીમ, ઝિખ્રી, ઝાબ્દી,

1 કાળવૃતાંત 8:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અલિએનાય, સિલ્લાથાય, અલીએલ,

1 કાળવૃતાંત 8:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અદાયા, બરાયા તથા શિમ્રાથ તે શિમઈના દીકરાઓ.

1 કાળવૃતાંત 8:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શાશાકના દીકરાઓ; યિશ્પાન, એબેર, અલીએલ,

1 કાળવૃતાંત 8:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આબ્દોન, ઝિખ્રી, હાનાન,

1 કાળવૃતાંત 8:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હનાન્યા, એલામ, આન્થોથિયા,

1 કાળવૃતાંત 8:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યિફદયા અને પનુએલ એ શાશાકના પુત્રો.

1 કાળવૃતાંત 8:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યરોહામના દીકરાઓ; શામ્શરાય, શહાર્યા, અથાલ્યા,

1 કાળવૃતાંત 8:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યારેશ્યા, એલિયા તથા ઝિખ્રી.

1 કાળવૃતાંત 8:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આ તેઓના કુટુંબોના આગેવાનો તથા તેમના સમયોમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.

1 કાળવૃતાંત 8:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો. તેની પત્નીનું નામ માકા હતું.

1 કાળવૃતાંત 8:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેના દીકરાઓ; જયેષ્ઠ દીકરો આબ્દોન અને સૂર, કીશ, બઆલ, નાદાબ,

1 કાળવૃતાંત 8:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગદોર, આહ્યો તથા ઝેખેર.

1 કાળવૃતાંત 8:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યેઈએલનો બીજો દીકરો મિકલોથ. તેનો દીકરો શિમા. તેઓ પણ યરુશાલેમમાં પોતાના ભાઈઓની સાથે રહેતા હતા.

1 કાળવૃતાંત 8:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નેરનો દીકરો કીશ હતો. કીશનો દીકરો શાઉલ હતો. શાઉલના દીકરા; યોનાથાન, માલ્કી-શુઆ, અબીનાદાબ તથા એશ્બાલ.

1 કાળવૃતાંત 8:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યોનાથાનનો દીકરો મરીબ્બાલ. મરીબ્બાલનો દીકરો મિખા,

1 કાળવૃતાંત 8:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મિખાના દીકરાઓ; પિથોન, મેલેખ, તારેઆ તથા આહાઝ.

1 કાળવૃતાંત 8:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આહાઝનો દીકરો યહોઆદ્દા. યહોઆદ્દા દીકરાઓ; આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રી. ઝિમ્રીનો દીકરો મોસા.

1 કાળવૃતાંત 8:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મોસાનો દીકરો બિનઆ. બિનઆનો દીકરો રાફા. રાફાનો દીકરો એલાસા. એલાસાનો દીકરો આસેલ.

1 કાળવૃતાંત 8:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આસેલના છ દીકરાઓ; આઝ્રીકામ, બોખરુ, ઇશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન.

1 કાળવૃતાંત 8:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આસેલના ભાઈ એશેકના દીકરાઓ; જયેષ્ઠ દીકરો ઉલામ, બીજો યેઉશ અને ત્રીજો અલીફેલેટ.

1 કાળવૃતાંત 8:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઉલામના દીકરાઓ પરાક્રમી શૂરવીર પુરુષો અને તીરંદાજ હતા, તેઓના દીકરાઓ અને પૌત્રોની સંખ્યા એકસો પચાસ જેટલી હતી. તેઓ સર્વ બિન્યામીનના વંશજો હતા.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Chronicles 8 (ASV) »
King James Version (KJV)
1 Chronicles 8 (KJV) »
GOD’S WORD® (GW)
1 Chronicles 8 (GW) »
Berean Bible (BSB)
1 Chronicles 8 (BSB) »
World English Bible (WEB)
1 Chronicles 8 (WEB) »
French Bible (LSG)
1 Chroniques 8 (LSG) »
German Bible (LUTH1912)
1 Chronik 8 (LUTH1912) »
Arabic Bible (AVD)
١ أخبار 8 (AVD) »
Portuguese Bible (BSL)
1 Crônicas 8 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Sử Ký 8 (VIE) »
Spanish Bible (RVA)
1 Crónicas 8 (RVA) »
Italian Bible (RIV)
1 Cronache 8 (RIV) »
Chinese Simplified (CUVS)
历 代 志 上 8 (CUVS) »
Chinese Traditional (CUVT)
歷 代 志 上 8 (CUVT) »
Albanian Bible (ALB)
1 Kronikave 8 (ALB) »
Swedish Bible (SV1917)
1 Krönikeboken 8 (SV1917) »
Ukrainian Bible (UKR)
1 хроніки 8 (UKR) »
Hungarian Bible (KAR)
1 Krónika 8 (KAR) »
Bulgarian Bible (BULG)
1 Летописи 8 (BULG) »
Japanese Bible (JPN)
歴代志上 8 (JPN) »
Norwegian Bible (NORSK)
1 Krønikebok 8 (NORSK) »

1 કાળવૃતાંત (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List