1 કાળવૃતાંત Chapter 2 GUJIRV Bible Verse Images

1 કાળવૃતાંત 2 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 કાળવૃતાંત 2 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


1 કાળવૃતાંત 2:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઇઝરાયલના દીકરાઓ: રુબેન, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, ઝબુલોન,

1 કાળવૃતાંત 2:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દાન, યૂસફ, બિન્યામીન, નફતાલી, ગાદ તથા આશેર.

1 કાળવૃતાંત 2:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહૂદાના દીકરાઓ: એર, ઓનાન તથા શેલા. તેઓ કનાની બાથ-શૂઆથી જન્મ્યા હતા. યહૂદાનો જયેષ્ઠ દીકરો એર ઈશ્વરની દ્રષ્ટિમાં દુર્જન હતો. ઈશ્વરે તેને મારી નાખ્યો.

1 કાળવૃતાંત 2:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહૂદાના દીકરા: પેરેસ અને ઝેરાહ. આ દીકરાઓ તેની વિધવા પુત્રવધૂ તામાર સાથેના તેના સંબંધથી જન્મ્યા હતા. આમ યહૂદાને પાંચ દીકરાઓ હતા.

1 કાળવૃતાંત 2:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પેરેસના દીકરાઓ: હેસ્રોન તથા હામૂલ.

1 કાળવૃતાંત 2:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઝેરાહના દીકરાઓ: ઝિમ્રી, એથાન, હેમાન, કાલ્કોલ તથા દારા. તેઓ બધા મળીને કુલ પાંચ હતા.

1 કાળવૃતાંત 2:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કાર્મીનો દીકરો: આખાન તે પ્રભુને સમર્પિત વસ્તુ બાબતે ઉલ્લંઘન કરીને ઇઝરાયલ પર સંકટ લાવનાર હતો.

1 કાળવૃતાંત 2:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એથાનનો દીકરો: અઝાર્યા.

1 કાળવૃતાંત 2:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હેસ્રોનના પુત્રો: યરાહમેલ, રામ તથા કલૂબાય.

1 કાળવૃતાંત 2:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
રામનો દીકરો આમ્મીનાદાબ, આમ્મીનાદાબનો દીકરો નાહશોન. તે યહૂદાના વંશજોનો આગેવાન થયો.

1 કાળવૃતાંત 2:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નાહશોનનો દીકરો સાલ્મા અને સાલ્માનો દીકરો બોઆઝ.

1 કાળવૃતાંત 2:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બોઆઝનો દીકરો ઓબેદ અને ઓબેદનો દીકરો યિશાઈ.

1 કાળવૃતાંત 2:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યિશાઈનો જયેષ્ઠ દીકરો અલિયાબ, બીજો અબીનાદાબ, ત્રીજો શીમઆ,

1 કાળવૃતાંત 2:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ચોથો નથાનએલ, પાંચમો રાદાય,

1 કાળવૃતાંત 2:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
છઠ્ઠો ઓસેમ તથા સાતમો દીકરો દાઉદ.

1 કાળવૃતાંત 2:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓની બહેનો સરુયા તથા અબિગાઈલ. સરુયાના ત્રણ દીકરાઓ: અબિશાય, યોઆબ તથા અસાહેલ.

1 કાળવૃતાંત 2:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અબિગાઈલે અમાસાને જન્મ આપ્યો અને અમાસાનો પિતા ઇશ્માએલી યેથેર હતો.

1 કાળવૃતાંત 2:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હેસ્રોનનો દીકરો કાલેબ: તેની પત્ની અઝૂબાહ તથા તેની દીકરી યરીઓથ. યરીઓથના દીકરાઓ: યેશેર, શોબાબ તથા આર્દોન.

1 કાળવૃતાંત 2:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અઝૂબાહ મરણ પામી, ત્યારે કાલેબે એફ્રાથની સાથે લગ્ન કર્યું, તેણે હૂરને જન્મ આપ્યો.

1 કાળવૃતાંત 2:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હૂરનો દીકરો ઉરી અને ઉરીનો દીકરો બસાલેલ.

1 કાળવૃતાંત 2:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યાર બાદ, હેસ્રોન સાઠ વર્ષનો હતો ત્યારે તેણે ગિલ્યાદના પિતા માખીરની દીકરી સાથે લગ્ન કર્યું. તેણે સગુબને જન્મ આપ્યો.

1 કાળવૃતાંત 2:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સગુબનો દીકરો યાઈર, તેણે ગિલ્યાદના ત્રેવીસ નગરોને પોતાના નિયંત્રણમાં રાખ્યાં હતાં.

1 કાળવૃતાંત 2:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગશૂર અને અરામના લોકોએ યાઈર અને કનાથનાં નગરો પોતાને તાબે કર્યા. બધાં મળીને સાઠ નગરો પડાવી લીધાં. ત્યાંના રહેવાસીઓ ગિલ્યાદના પિતા માખીરના વંશજો હતા.

1 કાળવૃતાંત 2:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હેસ્રોનના મરણ પછી કાલેબ તેના પિતા હેસ્રોનની પત્ની એફ્રાથા સાથે સૂઈ ગયો. તેનાથી તેણીએ તકોઆના પિતા આશ્હૂરને જન્મ આપ્યો.

1 કાળવૃતાંત 2:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હેસ્રોનના જ્યેષ્ઠ દીકરા યરાહમેલના દીકરાઓ આ હતા: જ્યેષ્ઠ દીકરો રામ પછી બૂના, ઓરેન, ઓસેમ તથા અહિયા.

1 કાળવૃતાંત 2:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યરાહમેલની બીજી પત્નીનું નામ અટારા હતું. તે ઓનામની માતા હતી.

1 કાળવૃતાંત 2:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યરાહમેલના જ્યેષ્ઠ દીકરા રામના દીકરાઓ: માસ, યામીન તથા એકેર.

1 કાળવૃતાંત 2:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઓનામના દીકરાઓ: શામ્માય તથા યાદા. શામ્માયના દીકરાઓ: નાદાબ તથા અબિશુર.

1 કાળવૃતાંત 2:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અબિશુરની પત્નીનું નામ અબિહાઈલ. તેણે આહબાન અને મોલીદને જન્મ આપ્યો.

1 કાળવૃતાંત 2:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નાદાબના દીકરાઓ: સેલેદ તથા આપ્પાઈમ. સેલેદ નિ:સંતાન મૃત્યુ પામ્યો.

1 કાળવૃતાંત 2:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આપ્પાઈમનો દીકરો યીશી, ઈશીનો દીકરો શેશાન, શેશાનનો દીકરો આહલાય.

1 કાળવૃતાંત 2:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શામ્માયના ભાઈ યાદાના દીકરાઓ: યેથેર તથા યોનાથાન. યેથેર નિ:સંતાન મૃત્યુ પામ્યો.

1 કાળવૃતાંત 2:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યોનાથાનના દીકરાઓ: પેલેથ તથા ઝાઝા. આ બધા યરાહમેલના વંશજો હતા.

1 કાળવૃતાંત 2:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શેશાનને દીકરાઓ ન હતા પણ ફક્ત દીકરીઓ જ હતી. શેશાનને એક મિસરી ચાકર હતો, જેનું નામ યાર્હા હતું.

1 કાળવૃતાંત 2:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શેશાને પોતાની દીકરીનું લગ્ન તેના ચાકર યાર્હા સાથે કરાવ્યું. તેણે આત્તાયને જન્મ આપ્યો.

1 કાળવૃતાંત 2:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આત્તાયનો દીકરો નાથાન, નાથાનનો દીકરો ઝાબાદ.

1 કાળવૃતાંત 2:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઝાબાદનો દીકરો એફલાલ, એફલાલનો દીકરો ઓબેદ.

1 કાળવૃતાંત 2:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઓબેદનો દીકરો યેહૂ, યેહૂનો દીકરો અઝાર્યા.

1 કાળવૃતાંત 2:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અઝાર્યાનો દીકરો હેલેસ, હેલેસનો દીકરો એલાસા.

1 કાળવૃતાંત 2:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એલાસાનો દીકરો સિસ્માય, સિસ્માયનો દીકરો શાલ્લુમ.

1 કાળવૃતાંત 2:41 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શાલ્લુમનો દીકરો યકામ્યા, યકામ્યાનો દીકરો અલિશામા.

1 કાળવૃતાંત 2:42 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યરાહમેલના ભાઈ કાલેબના દીકરાઓ: જયેષ્ઠ દીકરો મેશા, મેશાનો દીકરો ઝીફ. કાલેબનો બીજો દીકરો મારેશા, તેનો દીકરો હેબ્રોન.

1 કાળવૃતાંત 2:43 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હેબ્રોનના દીકરાઓ: કોરા, તાપ્પુઆ, રેકેમ તથા શેમા.

1 કાળવૃતાંત 2:44 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શેમાનો દીકરો રાહામ, રાહામનો દીકરો યોર્કામ, રેકેમનો દીકરો શામ્માય.

1 કાળવૃતાંત 2:45 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શામ્માયનો દીકરો માઓન, માઓનનો દીકરો બેથ-સૂર.

1 કાળવૃતાંત 2:46 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કાલેબની ઉપપત્ની એફાએ હારાન, મોસા તથા ગાઝેઝને જન્મ આપ્યો. હારાનનો દીકરો ગાઝેઝ.

1 કાળવૃતાંત 2:47 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહદાયના દીકરાઓ: રેગેમ, યોથામ, ગેશાન, પેલેટ, એફા તથા શાફ.

1 કાળવૃતાંત 2:48 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કાલેબની ઉપપત્ની માકાએ શેબેર તથા તિર્હનાને જન્મ આપ્યાં.

1 કાળવૃતાંત 2:49 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વળી તેણે માદમાન્નાના પિતા શાફ, માખ્બેનાના પિતા શવા તથા ગિબયાના પિતાને જન્મ આપ્યાં. કાલેબની પુત્રી આખ્સાહ હતી.

1 કાળવૃતાંત 2:50 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કાલેબના વંશજો આ હતા: એફ્રાથાથી જન્મેલો તેનો જ્યેષ્ઠ દીકરો હૂર, તેનો દીકરો શોબાલ, તેનો દીકરો કિર્યાથ-યારીમ.

1 કાળવૃતાંત 2:51 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બેથલેહેમનો દીકરો સાલ્મા અને હારેફનો દીકરો બેથ-ગદેર.

1 કાળવૃતાંત 2:52 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કિર્યાથ-યારીમના પિતા શોબાલના વંશજો આ હતા: હારોએ, મનુહોથના અડધા ભાગના લોકો,

1 કાળવૃતાંત 2:53 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કિર્યાથ-યારીમના કુટુંબો: યિથ્રીઓ, પુથીઓ, શુમાથીઓ તથા મિશ્રાઇઓ. સોરાથીઓ તથા એશ્તાઓલીઓ, આ લોકોના વંશજ હતા.

1 કાળવૃતાંત 2:54 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સાલ્માના વંશજો આ પ્રમાણે હતા: બેથલેહેમ, નટોફાથીઓ, આટ્રોથ-બેથ-યોઆબ, માનાહાથીઓનો અડધો ભાગ તથા સોરાઈઓ.

1 કાળવૃતાંત 2:55 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યાબેસવાસી લહિયાઓનાં કુટુંબો: તિરાથીઓ, શિમાથીઓ તથા સુખાથીઓ. રેખાબના કુટુંબનાં પૂર્વજ હામ્માથથી થયેલા જે કેનીઓ તેઓ એ છે.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Chronicles 2 (ASV) »
King James Version (KJV)
1 Chronicles 2 (KJV) »
GOD’S WORD® (GW)
1 Chronicles 2 (GW) »
Berean Bible (BSB)
1 Chronicles 2 (BSB) »
World English Bible (WEB)
1 Chronicles 2 (WEB) »
French Bible (LSG)
1 Chroniques 2 (LSG) »
German Bible (LUTH1912)
1 Chronik 2 (LUTH1912) »
Arabic Bible (AVD)
١ أخبار 2 (AVD) »
Portuguese Bible (BSL)
1 Crônicas 2 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Sử Ký 2 (VIE) »
Spanish Bible (RVA)
1 Crónicas 2 (RVA) »
Italian Bible (RIV)
1 Cronache 2 (RIV) »
Chinese Simplified (CUVS)
历 代 志 上 2 (CUVS) »
Chinese Traditional (CUVT)
歷 代 志 上 2 (CUVT) »
Albanian Bible (ALB)
1 Kronikave 2 (ALB) »
Swedish Bible (SV1917)
1 Krönikeboken 2 (SV1917) »
Ukrainian Bible (UKR)
1 хроніки 2 (UKR) »
Hungarian Bible (KAR)
1 Krónika 2 (KAR) »
Bulgarian Bible (BULG)
1 Летописи 2 (BULG) »
Japanese Bible (JPN)
歴代志上 2 (JPN) »
Norwegian Bible (NORSK)
1 Krønikebok 2 (NORSK) »

1 કાળવૃતાંત (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List