1 કાળવૃતાંત Chapter 24 GUJIRV Bible Verse Images

1 કાળવૃતાંત 24 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 કાળવૃતાંત 24 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


1 કાળવૃતાંત 24:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હારુનના પુત્રો; નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.

1 કાળવૃતાંત 24:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નાદાબ અને અબીહૂ પોતાના પિતાની અગાઉ મરણ પામ્યા હતા. તેઓને સંતાન ન હતા, તેથી એલાઝાર તથા ઈથામાર યાજકનું કામ કરતા હતા.

1 કાળવૃતાંત 24:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સાદોક, એલાઝારના વંશજોમાંનો એક અને અહીમેલેખે, ઈથામારના વંશજોમાંનો એકની સાથે મળી, દાઉદે, યાજકો તરીકેના કામ માટે તેઓને વિવિધ જૂથોમાં ગોઠવ્યા.

1 કાળવૃતાંત 24:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એલાઝારના પુત્રોમાં, ઈથામારના પુત્રો કરતાં મુખ્ય પુરુષો સંખ્યામાં વધારે હતા, તેથી એલાઝારના પુત્રોના સોળ વર્ગ પાડવામાં આવ્યાં. ઈથામારના પુત્રોનાં કુટુંબોના આઠ મુખ્ય પુરુષો હતા, માટે તેઓના આઠ વર્ગ પાડવામાં આવ્યા.

1 કાળવૃતાંત 24:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે ચિઠ્ઠીઓ નાંખી બિનપક્ષપાતીપણે તેઓને નિયુક્ત કર્યા તેથી પવિત્રસ્થાનના કારભારીઓ તથા ઈશ્વરના કારભારીઓ, એલાઝાર અને ઈથામાર, બન્નેના વંશજોમાંથી હતા.

1 કાળવૃતાંત 24:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નથાનએલનો પુત્ર શમાયા ચીટનીસ, લેવીઓમાંનો એક હતો. તેણે રાજાની, સરદારોની, સાદોક યાજકની, અબ્યાથારના પુત્ર અહીમેલેખની તથા યાજકો અને લેવીઓના કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ તેઓની નોંધ કરી. એલાઝાર તથા ઈથામારના કુટુંબ, વારાફરતી એક પછી એક ગણવામાં આવતું હતું.

1 કાળવૃતાંત 24:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પહેલી ચિઠ્ઠી યહોયારીબની અને બીજી યદાયાની નીકળી.

1 કાળવૃતાંત 24:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્રીજી હારીમની, ચોથી સેઓરીમની,

1 કાળવૃતાંત 24:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પાંચમી માલ્કિયાની, છઠ્ઠી મીયામીનની,

1 કાળવૃતાંત 24:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સાતમી હાક્કોસની, આઠમી અબિયાની,

1 કાળવૃતાંત 24:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નવમી યેશૂઆની, દસમી શખાન્યાની,

1 કાળવૃતાંત 24:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અગિયારમી એલ્યાશિબની, બારમી યાકીમની,

1 કાળવૃતાંત 24:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેરમી હુપ્પાની, ચૌદમી યશેબાબની,

1 કાળવૃતાંત 24:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પંદરમી બિલ્ગાની, સોળમી ઈમ્મેરની,

1 કાળવૃતાંત 24:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સત્તરમી હેઝીરની, અઢારમી હાપ્પીસ્સેસની,

1 કાળવૃતાંત 24:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઓગણીસમી પથાહ્યાની, વીસમી હઝકિયેલની,

1 કાળવૃતાંત 24:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એકવીસમી યાખીનની, બાવીસમી ગામૂલની,

1 કાળવૃતાંત 24:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્રેવીસમી દલાયાની અને ચોવીસમી ચિઠ્ઠી માઝયાની નીકળી હતી.

1 કાળવૃતાંત 24:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઇઝરાયલના ઈશ્વર, યહોવાહે તેઓના પિતા હારુનને આપેલી આજ્ઞા મુજબ તેની મારફતે અપાયેલા હુકમ મુજબ સેવા કરવાને યહોવાહના ભક્તિસ્થાનમાં આવવાનો તેઓનો અનુક્રમ એ મુજબનો હતો.

1 કાળવૃતાંત 24:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
લેવીના બાકીના પુત્રો નીચે મુજબ છે: આમ્રામના પુત્રોમાંનો શુબાએલ; શુબાએલના પુત્રોમાંનો યહદયા.

1 કાળવૃતાંત 24:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
રહાબ્યાના પુત્રોમાંનો યિશ્શિયા જે આગેવાન હતો.

1 કાળવૃતાંત 24:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈસહારીઓમાંનો શલોમોથ. શલોમોથના પુત્રોમાં યાહાથ.

1 કાળવૃતાંત 24:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હેબ્રોનના પુત્રોમાં સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ.

1 કાળવૃતાંત 24:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઉઝિયેલનો પુત્ર મિખા. મિખાના પુત્રોમાંનો શામીર.

1 કાળવૃતાંત 24:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મિખાનો ભાઈ યિશ્શિયા. યિશ્શિયાનો પુત્ર ઝખાર્યા.

1 કાળવૃતાંત 24:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મરારીના પુત્રો: માહલી તથા મુશી. યાઝિયાનો પુત્ર બનો.

1 કાળવૃતાંત 24:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મરારીના પુત્રો: યાઝિયાનો બનો, શોહામ, ઝાક્કૂર અને ઈબ્રી.

1 કાળવૃતાંત 24:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માહલીના પુત્રો એલાઝાર, તે નિ:સંતાન હતા.

1 કાળવૃતાંત 24:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કીશનો પુત્ર: યરાહમેલ.

1 કાળવૃતાંત 24:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મુશીના પુત્રો: માહલી, એદેર તથા યરિમોથ. તે બધા તેમના કુટુંબ પ્રમાણે લેવીઓ હતા.

1 કાળવૃતાંત 24:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ પણ હારુનના પુત્રોની માફક દાઉદ રાજા, સાદોક, અહીમેલેખ અને યાજકો તથા લેવીઓનાં કુટુંબનાં મુખ્ય પુરુષોની હાજરીમાં ચિઠ્ઠીઓ નાખી. કુટુંબના મુખ્ય માણસોએ પોતાના નાના ભાઈઓની કુટુંબોની માફક જ ચિઠ્ઠીઓ નાખી.

Available Bible Translations

American Standard Version
1 Chronicles 24 (ASV) »
King James Version
1 Chronicles 24 (KJV) »
GOD’S WORD® (GW)
1 Chronicles 24 (GW) »
World English Bible
1 Chronicles 24 (WEB) »
Louis Segond 1910
1 Chroniques 24 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
1 इतिहास 24 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
1 ਇਤਿਹਾਸ 24 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
1 বংশাৱলি 24 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
1 நாளாகமம் 24 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
1 इतिहास 24 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
1 దినవృత్తాంతాలు 24 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
1 ಪೂರ್ವಕಾಲವೃತ್ತಾಂತ 24 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
١ أخبار 24 (AVD) »
תנ ך עברי מודרני
דברי הימים א 24 (HEB) »
Bíblia Sagrada Português
1 Crônicas 24 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
1 Sử Ký 24 (VIE) »
Reina Valera Antigua
1 Crónicas 24 (RVA) »
圣 经 简体中文和合本
历 代 志 上 24 (CUVS) »
聖 經 繁體中文和合本
歷 代 志 上 24 (CUVT) »
Bibla e Shenjtë
1 Kronikave 24 (ALB) »
Библия на русском
1 Паралипоменон 24 (RUSV) »
Українська Біблія
1 хроніки 24 (UKR) »
Szent Biblia - Magyar
1 Krónika 24 (KAR) »
Българска Библия
1 Летописи 24 (BULG) »
De Heilige Schrift
1 Kronieken 24 (NLD) »

1 કાળવૃતાંત (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List