1 કાળવૃતાંત Chapter 6 GUJIRV Bible Verse Images

1 કાળવૃતાંત 6 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 કાળવૃતાંત 6 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


1 કાળવૃતાંત 6:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
લેવીના દીકરાઓ: ગેર્શોન, કહાથ તથા મરારી.

1 કાળવૃતાંત 6:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કહાથના દીકરાઓ: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન તથા ઉઝિયેલ.

1 કાળવૃતાંત 6:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આમ્રામના દીકરાઓ: હારુન, મૂસા તથા દીકરી મરિયમ. હારુનના દીકરાઓ: નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.

1 કાળવૃતાંત 6:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એલાઝારનો દીકરો ફીનહાસ. ફીનહાસનો દીકરો અબીશૂઆ.

1 કાળવૃતાંત 6:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અબીશૂઆનો દીકરો બુક્કી. બુક્કીનો દીકરો ઉઝઝી.

1 કાળવૃતાંત 6:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઉઝઝીનો દીકરો ઝરાહયા. ઝરાહયાનો દીકરો મરાયોથ.

1 કાળવૃતાંત 6:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મરાયોથનો દીકરો અમાર્યા. અમાર્યાનો દીકરો અહિટૂબ.

1 કાળવૃતાંત 6:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અહિટૂબનો દીકરો સાદોક. સાદોકનો દીકરો અહિમાઆસ.

1 કાળવૃતાંત 6:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અહિમાઆસનો દીકરો અઝાર્યા. અઝાર્યાનો દીકરો યોહાનાન.

1 કાળવૃતાંત 6:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યોહાનાનનો દીકરો અઝાર્યા. સુલેમાને યરુશાલેમમાં જે ભક્તિસ્થાન બાંધ્યું તેમા જે સેવા કરતો હતો તે એ જ છે.

1 કાળવૃતાંત 6:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અઝાર્યાનો દીકરો અમાર્યા. અને અમાર્યાનો દીકરો અહિટૂબ.

1 કાળવૃતાંત 6:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અહિટૂબનો દીકરો સાદોક. સાદોકનો દીકરો શાલ્લુમ.

1 કાળવૃતાંત 6:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શાલ્લુમનો દીકરો હિલ્કિયા. હિલ્કિયાનો દીકરો અઝાર્યા.

1 કાળવૃતાંત 6:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અઝાર્યાનો દીકરો સરાયા. સરાયાનો દીકરો યહોસાદાક.

1 કાળવૃતાંત 6:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જયારે ઈશ્વરે નબૂખાદનેસ્સાર મારફતે યહૂદિયા અને યરુશાલેમના લોકોને બંદીવાન બનાવ્યાં હતા ત્યારે યહોસાદાકને બંદીવાસમાં લઈ જવામાં આવ્યો હતો.

1 કાળવૃતાંત 6:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
લેવીના દીકરાઓ: ગેર્શોન, કહાથ તથા મરારી.

1 કાળવૃતાંત 6:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગેર્શોમના દીકરાઓ: લિબ્ની તથા શિમઈ.

1 કાળવૃતાંત 6:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કહાથના દીકરાઓ: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ.

1 કાળવૃતાંત 6:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મરારીના દીકરાઓ: માહલી તથા મુશી. આ લેવીઓનાં કુળો તેમના પિતાના કુટુંબો પ્રમાણે:

1 કાળવૃતાંત 6:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગેર્શોમનો દીકરો: લિબ્ની. લિબ્નીનો દીકરો યાહાથ, તેનો દીકરો ઝિમ્મા.

1 કાળવૃતાંત 6:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેનો દીકરો યોઆહ, તેનો દીકરો ઇદ્દો, તેનો દીકરો ઝેરાહ, તેનો દીકરો યેઆથરાય.

1 કાળવૃતાંત 6:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કહાથના વંશજો: તેનો દીકરો આમ્મીનાદાબ, તેનો દીકરો કોરા, તેનો દીકરો આસ્સીર,

1 કાળવૃતાંત 6:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેનો દીકરો એલ્કાના, તેનો દીકરો એબ્યાસાફ, તેનો દીકરો આસ્સીર,

1 કાળવૃતાંત 6:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેનો દીકરો તાહાથ, તેનો દીકરો ઉરીએલ, તેનો દીકરો ઉઝિયા, તેનો દીકરો શાઉલ.

1 કાળવૃતાંત 6:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એલ્કાનાના દીકરાઓ: અમાસાય તથા અહિમોથ.

1 કાળવૃતાંત 6:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એલ્કાનાનો બીજો દીકરો સોફાય, તેનો દીકરો નાહાથ.

1 કાળવૃતાંત 6:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેનો દીકરો અલિયાબ, તેનો દીકરો યરોહામ, તેનો દીકરો એલ્કાના.

1 કાળવૃતાંત 6:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શમુએલના દીકરાઓ: જયેષ્ઠપુત્ર યોએલ તથા બીજો અબિયા.

1 કાળવૃતાંત 6:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મરારીનો દીકરો માહલી, તેનો દીકરો લિબ્ની, તેનો દીકરો શિમઈ તથા તેનો દીકરો ઉઝઝા.

1 કાળવૃતાંત 6:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેનો દીકરો શિમા, તેનો દીકરો હાગ્ગિયા, તેનો દીકરો અસાયા.

1 કાળવૃતાંત 6:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કરારકોશને લાવીને એક જગ્યાએ પ્રસ્થાપિત કર્યા પછી ઈશ્વરના ભક્તિસ્થાનમાં દાઉદ રાજાએ ઈશ્વરની સ્તુતિ કરવા માટે સંગીતકારો પર આગેવાનો નીમ્યા.

1 કાળવૃતાંત 6:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યાં સુધી સુલેમાને ઈશ્વરનું ભક્તિસ્થાન યરુશાલેમમાં બાંધ્યું નહોતું, ત્યાં સુધી તેઓ ગાયન કરીને મુલાકાતમંડપના તંબુ આગળ સેવા કરતા હતા. તેઓ તેમને આપેલા કામના ક્રમ પ્રમાણે સેવા માટે હાજર રહેતા હતા.

1 કાળવૃતાંત 6:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓ સેવા કરતા હતા તેઓ તથા તેઓના દીકરાઓ: કહાથીઓના કુટુંબનો ગાયક હેમાન, હેમાન યોએલનો દીકરો, યોએલ શમુએલનો દીકરો,

1 કાળવૃતાંત 6:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શમુએલ એલ્કાનાનો દીકરો, એલ્કાના યરોહામનો દીકરો, યરોહામ અલિયેલનો દીકરો, અલિયેલ તોઆનો દીકરો હતો.

1 કાળવૃતાંત 6:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તોઆ સૂફનો દીકરો, સૂફ એલ્કાનાનો દીકરો, એલ્કાના માહાથનો દીકરો, માહાથ અમાસાયનો દીકરો,

1 કાળવૃતાંત 6:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અમાસાય એલ્કાનાનો દીકરો, એલ્કાના યોએલનો દીકરો, યોએલ અઝાર્યાનો દીકરો, અઝાર્યા સફાન્યાનો દીકરો,

1 કાળવૃતાંત 6:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સફાન્યા તાહાથનો દીકરો, તાહાથ આસ્સીરનો દીકરો, આસ્સીર એબ્યાસાફનો દીકરો, એબ્યાસાફ કોરાનો દીકરો,

1 કાળવૃતાંત 6:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કોરા યિસ્હારનો દીકરો, યિસ્હાર કહાથનો દીકરો, કહાથ લેવીનો દીકરો, લેવી ઇઝરાયલનો દીકરો.

1 કાળવૃતાંત 6:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હેમાનનો સાથીદાર આસાફ, જે તેને જમણે હાથે ઊભો રહેતો હતો. આસાફ બેરેખ્યાનો દીકરો, બેરેખ્યા શિમઆનો દીકરો.

1 કાળવૃતાંત 6:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શિમઆ મિખાએલનો દીકરો, મિખાએલ બાસેયાનો દીકરો, બાસેયા માલ્કિયાનો દીકરો.

1 કાળવૃતાંત 6:41 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માલ્કિયા એથ્નીનો દીકરો, એથ્ની ઝેરાનો દીકરો, ઝેરા અદાયાનો દીકરો.

1 કાળવૃતાંત 6:42 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અદાયા એથાનનો દીકરો, એથાન ઝિમ્માનો દીકરો, ઝિમ્મા શિમઈનો દીકરો.

1 કાળવૃતાંત 6:43 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શિમઈ યાહાથનો દીકરો, યાહાથ ગેર્શોમનો દીકરો, ગેર્શોમ લેવીનો દીકરો.

1 કાળવૃતાંત 6:44 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હેમાનના ડાબા હાથે તેના સાથીદાર મરારીના દીકરાઓ હતા. તેઓમાં કીશીનો દીકરો એથાન. કીશી આબ્દીનો દીકરો, આબ્દી માલ્લૂખનો દીકરો.

1 કાળવૃતાંત 6:45 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માલ્લૂખ હશાબ્યાનો દીકરો, હશાબ્યા અમાસ્યાનો દીકરો, અમાસ્યા હિલ્કિયાનો દીકરો.

1 કાળવૃતાંત 6:46 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હિલ્કિયા આમ્સીનો દીકરો, આમ્સી બાનીનો દીકરો, બાની શેમેરનો દીકરો,

1 કાળવૃતાંત 6:47 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શેમેર માહલીનો દીકરો, માહલી મૂશીનો દીકરો, મુશી મરારીનો દીકરો, મરારી લેવીનો દીકરો.

1 કાળવૃતાંત 6:48 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓના લેવી સાથીઓ ઈશ્વરના મંડપની તમામ સેવાને માટે નિમાયેલા હતા.

1 કાળવૃતાંત 6:49 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હારુન તથા તેના દીકરાઓએ પરમપવિત્રસ્થાનને લગતું સઘળું કામ કર્યું. એટલે તેઓએ દહનીયાર્પણની વેદી પર અર્પણો ચઢાવ્યાં. તેઓએ ધૂપવેદી પર ધૂપ બાળ્યું. સર્વ ઇઝરાયલને માટે પ્રાયશ્ચિત કરવા સારુ, તેઓએ ઈશ્વરના સેવક મૂસાએ જે સર્વ આજ્ઞાઓ આપી હતી તે પ્રમાણે કરતા હતા.

1 કાળવૃતાંત 6:50 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હારુનના વંશજો: હારુનનો દીકરો એલાઝાર, એલાઝારનો દીકરો ફીનહાસ, ફીનહાસનો દીકરો અબીશૂઆ,

1 કાળવૃતાંત 6:51 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અબીશૂઆનો દીકરો બુક્કી, બુક્કીનો દીકરો ઉઝઝી, ઉઝઝીનો દીકરો ઝરાહયા,

1 કાળવૃતાંત 6:52 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઝરાયાનો દીકરો મરાયોથ, મરાયોથનો દીકરો અમાર્યા, અમાર્યાનો દીકરો અહિટૂબ,

1 કાળવૃતાંત 6:53 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અહિટૂબનો દીકરો સાદોક, સાદોકનો દીકરો અહિમાઆસ હતો.

1 કાળવૃતાંત 6:54 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે જગ્યા હારુનના વંશજોને આપવામાં આવી હતી. એ જગ્યાઓ આ હતી. કહાથીઓના કુટુંબો માટે ચિઠ્ઠીઓ નાખીને પહેલો ભાગ તેમને આપવામાં આવ્યો હતો:

1 કાળવૃતાંત 6:55 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓને યહૂદાના દેશમાં હેબ્રોન તથા તેની આસપાસની ઘાસચારાવાળી જમીનો આપવામાં આવી હતી.

1 કાળવૃતાંત 6:56 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તે નગરનાં ખેતરો તથા તેની આસપાસનાં ગામો તેઓએ યફૂન્નેના દીકરા કાલેબને આપ્યાં.

1 કાળવૃતાંત 6:57 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હારુનના વંશજોને તેઓએ આશ્રયનગર એટલે હેબ્રોન આપ્યું. વળી લિબ્નાહ તેના ગોચરો સહિત યાત્તીર તથા એશ્તમોઆ તેના ગોચરો સહિત,

1 કાળવૃતાંત 6:58 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હિલેન તેના ગોચરો સહિત, દબીર તેના ગોચરો સહિત,

1 કાળવૃતાંત 6:59 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હારુનના વંશજોને આશાન તેના ગૌચરો સહિત સાથે તથા બેથ-શેમેશ તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.

1 કાળવૃતાંત 6:60 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બિન્યામીનના કુળમાંથી ગેબા તેના ગોચરો સહિત, આલેમેથ તેના ગોચરો સહિત તથા અનાથોથ તેના ગોચરો સહિત. કહાથીઓના કુટુંબોને આ સઘળાં મળીને તેર નગરો આપવામાં આવ્યા.

1 કાળવૃતાંત 6:61 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કહાથના બાકીના વંશજોને ચિઠ્ઠીઓ નાખીને એફ્રાઇમ, દાન, તથા મનાશ્શાના અડધા કુળમાંથી દસ નગરો આપવામાં આવ્યાં.

1 કાળવૃતાંત 6:62 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગેર્શોમના વંશજોને તેઓનાં જુદાં જુદાં કુટુંબો માટે ઇસ્સાખારના કુળમાંથી, આશેરના કુળમાંથી, નફતાલીના કુળમાંથી તથા મનાશ્શાના કુળમાંથી બાશાનમાં તેર નગરો આપવામાં આવ્યાં.

1 કાળવૃતાંત 6:63 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મરારીના વંશજોને, તેઓનાં કુટુંબો પ્રમાણે, રુબેનના, ગાદના તથા ઝબુલોનના કુળમાંથી ચિઠ્ઠીઓ નાખીને બાર નગરો આપવામાં આવ્યાં.

1 કાળવૃતાંત 6:64 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેથી ઇઝરાયલના લોકોએ લેવીઓને આ નગરો તેઓનાં ગોચરો સહિત આપ્યાં.

1 કાળવૃતાંત 6:65 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ યહૂદાના, શિમયોનના તથા બિન્યામીનના કુળમાંથી આ નગરો જેઓનાં નામ આપેલાં છે તે, ચિઠ્ઠીઓ નાખીને આપ્યાં.

1 કાળવૃતાંત 6:66 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કહાથના કેટલાંક કુટુંબોને એફ્રાઇમના કુળમાંથી નગરો આપવામાં આવ્યાં.

1 કાળવૃતાંત 6:67 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓને એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલું શખેમ આશ્રયનું નગર તેના ગોચરો સહિત, ગેઝેર તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.

1 કાળવૃતાંત 6:68 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યોકમામ તેના ગોચરો સહિત, બેથ-હોરોન તેના ગોચરો સહિત,

1 કાળવૃતાંત 6:69 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આયાલોન તેના ગોચરો સહિત તથા ગાથ-રિમ્મોન તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.

1 કાળવૃતાંત 6:70 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મનાશ્શાના અડધા કુળમાંથી આનેર તેના ગોચરો સહિત તથા બિલહામ તેના ગોચરો સહિત આપવામાં આવ્યા. આ સંપત્તિ બાકીના કહાથીઓના કુટુંબોની થઈ.

1 કાળવૃતાંત 6:71 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગેર્શોમના વંશજોને મનાશ્શાના અડધા કુળમાંથી બાશાનમાંનું ગોલાન તેના ગોચરો સહિત તથા આશ્તારોથ તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.

1 કાળવૃતાંત 6:72 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઇસ્સાખારના કુળમાંથી ગેર્શોમના વંશજોએ કેદેશ તેના ગોચરો સહિત, દાબરાથ તેના ગોચરો સહિત,

1 કાળવૃતાંત 6:73 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
રામોથ તેના ગોચરો સહિત તથા આનેમ તેના ગોચરો સહિત પણ આપવામાં આવ્યાં.

1 કાળવૃતાંત 6:74 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આશેરના કુળમાંથી તેઓને માશાલ તેના ગોચરો સહિત, આબ્દોન તેના ગોચરો સહિત,

1 કાળવૃતાંત 6:75 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હુકોક તેના ગોચરો સહિત, રહોબ તેના ગોચરો સહિત મળ્યાં.

1 કાળવૃતાંત 6:76 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નફતાલીના કુળમાંથી તેઓએ ગાલીલમાંનું કેદેશ તેના ગોચરો સહિત, હામ્મોન તેના ગોચરો સહિત તથા કિર્યાથાઈમ તેના ગોચરો સહિત પ્રાપ્ત કર્યાં.

1 કાળવૃતાંત 6:77 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બાકીના લેવીઓને એટલે મરારીના વંશજોને ઝબુલોનના કુળમાંથી, રિમ્મોન તેના ગોચરો સહિત તથા તાબોર તેના ગોચરો સહિત આપવામાં આવ્યા.

1 કાળવૃતાંત 6:78 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓના કુળોને યરીખોની પાસે યર્દનને પેલે પાર, એટલે નદીની પૂર્વ તરફ, અરણ્યમાંનું બેસેર તેના ગોચરો સહિત, યાહસા તેના ગોચરો સહિત;

1 કાળવૃતાંત 6:79 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કદેમોથ તેના ગોચરો સહિત તથા મેફાથ તેના ગોચરો સહિત રુબેનના કુળમાંથી આપવામાં આવ્યાં.

1 કાળવૃતાંત 6:80 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગાદના કુળમાંથી તેઓને ગિલ્યાદમાંનું રામોથ તેના ગોચરો સહિત, માહનાઇમ તેના ગોચરો સહિત,

1 કાળવૃતાંત 6:81 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હેશ્બોન તેના ગોચરો સહિત તથા યાઝેર તેના ગોચરો સહિત નગરો આપવામાં આવ્યાં.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Chronicles 6 (ASV) »
King James Version (KJV)
1 Chronicles 6 (KJV) »
GOD’S WORD® (GW)
1 Chronicles 6 (GW) »
Berean Bible (BSB)
1 Chronicles 6 (BSB) »
World English Bible (WEB)
1 Chronicles 6 (WEB) »
French Bible (LSG)
1 Chroniques 6 (LSG) »
German Bible (LUTH1912)
1 Chronik 6 (LUTH1912) »
Arabic Bible (AVD)
١ أخبار 6 (AVD) »
Portuguese Bible (BSL)
1 Crônicas 6 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Sử Ký 6 (VIE) »
Spanish Bible (RVA)
1 Crónicas 6 (RVA) »
Italian Bible (RIV)
1 Cronache 6 (RIV) »
Chinese Simplified (CUVS)
历 代 志 上 6 (CUVS) »
Chinese Traditional (CUVT)
歷 代 志 上 6 (CUVT) »
Albanian Bible (ALB)
1 Kronikave 6 (ALB) »
Swedish Bible (SV1917)
1 Krönikeboken 6 (SV1917) »
Ukrainian Bible (UKR)
1 хроніки 6 (UKR) »
Hungarian Bible (KAR)
1 Krónika 6 (KAR) »
Bulgarian Bible (BULG)
1 Летописи 6 (BULG) »
Japanese Bible (JPN)
歴代志上 6 (JPN) »
Norwegian Bible (NORSK)
1 Krønikebok 6 (NORSK) »

1 કાળવૃતાંત (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List