1 કાળવૃતાંત Chapter 7 GUJIRV Bible Verse Images

1 કાળવૃતાંત 7 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 કાળવૃતાંત 7 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


1 કાળવૃતાંત 7:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઇસ્સાખારના ચાર દીકરાઓ: તોલા, પૂઆહ, યાશૂબ તથા શિમ્રોન.

1 કાળવૃતાંત 7:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તોલાના દીકરાઓ: ઉઝિઝ, રફાયા, યરીએલ, યાહમાય, યિબ્સામ તથા શમુએલ. તેઓ તેમના પિતૃઓના કુટુંબોના એટલે કે, તોલાના કુટુંબનાં આગેવાનો હતા. દાઉદ રાજાના સમયમાં તેઓની સંખ્યા બાવીસ હજાર છસોની હતી.

1 કાળવૃતાંત 7:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઉઝિઝનો દીકરો યિઝાહયા. યિઝાહયાના દીકરાઓ: મિખાએલ, ઓબાદ્યા, યોએલ તથા યિશ્શિયા. આ પાંચ આગેવાનો હતા.

1 કાળવૃતાંત 7:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓના પિતૃઓના કુટુંબોની વંશાવળી પ્રમાણે, તેઓની પાસે લડાઈને માટે હથિયારબંધ છત્રીસ હજાર માણસો હતા, કેમ કે તેઓની ઘણી પત્નીઓ તથા દીકરાઓ હતા.

1 કાળવૃતાંત 7:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઇસ્સાખારના કુળના પિતૃઓનાં કુટુંબો મળીને તેઓના ભાઈઓની વંશાવળી પ્રમાણે ગણતાં તેઓ સિત્યાશી હજાર યોદ્ધાઓ હતા.

1 કાળવૃતાંત 7:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બિન્યામીનના ત્રણ દીકરાઓ: બેલા, બેખેર તથા યદીએલ.

1 કાળવૃતાંત 7:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બેલાના પાંચ દીકરાઓ; એસ્બોન, ઉઝિઝ, ઉઝિયેલ, યરિમોથ તથા ઈરી હતા. તેઓ કુટુંબોના સૈનિકો તથા આગેવાનો હતા. તેઓની ગણતરી પ્રમાણે તેઓના યોદ્ધાઓની સંખ્યા બાવીસ હજાર ચોત્રીસ હતી.

1 કાળવૃતાંત 7:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બેખેરના દીકરાઓ: ઝમિરા, યોઆશ, એલીએઝેર, એલ્યોનાય, ઓમ્રી, યેરેમોથ, અબિયા, અનાથોથ તથા આલેમેથ. આ બધા તેના દીકરાઓ હતા.

1 કાળવૃતાંત 7:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓનાં કુટુંબો પ્રમાણે તેમની ગણતરી કરતાં તેઓ વીસ હજાર બસો શૂરવીર પુરુષો તથા કુટુંબોના આગેવાનો હતા.

1 કાળવૃતાંત 7:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યદીએલનો દીકરો બિલ્હાન હતો. બિલ્હાનના દીકરાઓ: યેઉશ, બિન્યામીન, એહૂદ, કનાના, ઝેથાન, તાર્શીશ તથા અહિશાહાર.

1 કાળવૃતાંત 7:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આ બધા યદીએલના દીકરાઓ હતા. તેઓના કુટુંબનાં સત્તર હજાર બસો આગેવાનો અને યોદ્ધા હતા. તેઓ લડાઈ વખતે સૈન્યમાં જવાને લાયક હતા.

1 કાળવૃતાંત 7:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈરના વંશજો: શુપ્પીમ તથા હુપ્પીમ અને આહેરનો દીકરો હુશીમ.

1 કાળવૃતાંત 7:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નફતાલીના દીકરાઓ; યાહસીએલ, ગૂની, યેસેર તથા શાલ્લુમ. તેઓ બિલ્હાના દીકરાઓ હતા.

1 કાળવૃતાંત 7:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મનાશ્શાના પુત્રો; અરામી ઉપપત્નીથી જન્મેલા આસ્રીએલ અને માખીર. તેને જ માખીરનો દીકરો ગિલ્યાદ.

1 કાળવૃતાંત 7:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માખીરે હુપ્પીમ અને શુપ્પીમકુળમાંથી બે પત્નીઓ સાથે લગ્ન કર્યા. એકનું નામ માકા હતું. મનાશ્શાના બીજા વંશજનું નામ સલોફહાદ હતું, તેને દીકરાઓ ન હતા, માત્ર દીકરીઓ જ હતી.

1 કાળવૃતાંત 7:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માખીરની પત્ની માકાને દીકરો જન્મ્યો. તેણે તેનું નામ પેરેશ રાખ્યું. તેના ભાઈનું નામ શેરેશ. તેના દીકરાઓ ઉલામ તથા રેકેમ.

1 કાળવૃતાંત 7:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઉલામનો દીકરો બદાન. તેઓ મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના વંશજો હતા.

1 કાળવૃતાંત 7:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગિલ્યાદની બહેન હામ્મોલેખેથે ઈશ્હોદ, અબીએઝેર તથા માહલાને જન્મ આપ્યો.

1 કાળવૃતાંત 7:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શમિદાના દીકરાઓ; આહ્યાન, શેખેમ, લિકહી તથા અનીઆમ.

1 કાળવૃતાંત 7:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એફ્રાઇમના વંશજો નીચે પ્રમાણે છે; એફ્રાઇમનો દીકરો શુથેલા હતો. શુથેલાનો દીકરો બેરેદ હતો. બેરેદનો દીકરો તાહાથ હતો. તાહાથનો દીકરો એલાદા હતો. એલાદાનો દીકરો તાહાથ હતો.

1 કાળવૃતાંત 7:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તાહાથનો દીકરો ઝાબાદ હતો. ઝાબાદના દીકરા શુથેલા, એઝેર તથા એલાદ. તેઓને દેશના મૂળ રહેવાસીઓ ગાથના પુરુષોએ મારી નાખ્યા, કારણ કે તેઓનાં જાનવરને લૂંટી જવા માટે તેઓ આવ્યા હતા.

1 કાળવૃતાંત 7:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓના પિતા એફ્રાઇમે ઘણાં દિવસો સુધી શોક કર્યો, તેના ભાઈઓ તેને દિલાસો આપવા આવ્યા.

1 કાળવૃતાંત 7:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એફ્રાઇમની પત્ની ગર્ભવતી થઈ તેણે પુત્રને જન્મ આપ્યો. એફ્રાઇમે તેનું નામ બરિયા ભાગ્યહીન રાખ્યું, કારણ કે તેના કુટુંબની દુર્દશા થઈ હતી.

1 કાળવૃતાંત 7:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેને શેરા નામની એક દીકરી હતી. તેણે નીચેનું બેથ-હોરોન તથા ઉપરનું ઉઝ્ઝેન-શેરાહ એમ બે નગરો બાંધ્યા.

1 કાળવૃતાંત 7:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એફ્રાઇમના દીકરા રેફા તથા રેશેફ હતો. રેશેફનો દીકરો તેલાહ હતો. તેલાહનો દીકરો તાહાન હતો.

1 કાળવૃતાંત 7:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તાહાનનો દીકરો લાદાન હતો. લાદાનનો દીકરો આમિહુદ હતો. આમ્મીહૂદનો દીકરો અલિશામા હતો.

1 કાળવૃતાંત 7:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અલિશામાનો દીકરો નૂન હતો. નૂનનો દીકરો યહોશુઆ હતો.

1 કાળવૃતાંત 7:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓનાં વતન તથા વસવાટ બેથેલ તથા તેની આસપાસનાં ગામો હતાં. તેઓ પૂર્વ તરફ નારાન, પશ્ચિમ તરફ ગેઝેર તથા તેનાં ગામો, વળી શખેમ તથા તેનાં ગામો અને અઝઝાહ તથા તેના ગામો સુધી વિસ્તરેલા હતા.

1 કાળવૃતાંત 7:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મનાશ્શાની સીમા પાસે બેથ-શેઆન તથા તેનાં ગામો, તાનાખ તથા તેનાં ગામો, મગિદ્દો તથા તેનાં ગામો, દોર તથા તેનાં ગામો હતા. આ બધાં નગરોમાં ઇઝરાયલના દીકરા યૂસફના વંશજો રહેતા હતા.

1 કાળવૃતાંત 7:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આશેરના દીકરાઓ: યિમ્ના, યિશ્વા, યિશ્વી, બરિયા. સેરાહ તેઓની બહેન હતી.

1 કાળવૃતાંત 7:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બરિયાના દીકરાઓ; હેબેર તથા માલ્કીએલ. માલ્કીએલનો દીકરો બિર્ઝાઈથ.

1 કાળવૃતાંત 7:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હેબેરના દીકરાઓ; યાફલેટ, શોમેર તથા હોથામ. શુઆ તેઓની બહેન હતી.

1 કાળવૃતાંત 7:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યાફલેટના દીકરાઓ; પાસાખ, બિમ્હાલ તથા આશ્વાથ. આ યાફલેટના બાળકો હતા.

1 કાળવૃતાંત 7:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યાફલેટના ભાઈ શેમેરના દીકરાઓ; અહી, રોહગા, યહુબ્બા તથા અરામ.

1 કાળવૃતાંત 7:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શોમેરના ભાઈ હેલેમના આ દીકરાઓ હતા; સોફાહ, ઇમ્ના, શેલેશ તથા આમાલ.

1 કાળવૃતાંત 7:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સોફાહના દીકરાઓ; શુઆ, હાર્નેફેર, શુઆલ, બેરી, યિમ્રા,

1 કાળવૃતાંત 7:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બેસેર, હોદ, શામ્મા, શિલ્શા, યિથ્રાન તથા બેરા.

1 કાળવૃતાંત 7:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યેથેરના દીકરાઓ; યફૂન્ને, પિસ્પા, તથા અરા.

1 કાળવૃતાંત 7:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઉલ્લાના વંશજો; આરાહ, હાન્નીએલ તથા રિસ્યા.

1 કાળવૃતાંત 7:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ બધા આશેરના વંશજો હતા. તેઓ પોતાના પિતૃઓનાં કુટુંબોના આગેવાનો, પરાક્રમી, શૂરવીર, પ્રસિદ્ધ પુરુષો તથા મુખ્ય માણસો હતા. વંશાવળી પ્રમાણે યુદ્ધના કામ માટેની તેઓની ગણતરી કરતાં તેઓ છવ્વીસ હજાર પુરુષો હતા.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Chronicles 7 (ASV) »
King James Version (KJV)
1 Chronicles 7 (KJV) »
GOD’S WORD® (GW)
1 Chronicles 7 (GW) »
Berean Bible (BSB)
1 Chronicles 7 (BSB) »
World English Bible (WEB)
1 Chronicles 7 (WEB) »
French Bible (LSG)
1 Chroniques 7 (LSG) »
German Bible (LUTH1912)
1 Chronik 7 (LUTH1912) »
Arabic Bible (AVD)
١ أخبار 7 (AVD) »
Portuguese Bible (BSL)
1 Crônicas 7 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Sử Ký 7 (VIE) »
Spanish Bible (RVA)
1 Crónicas 7 (RVA) »
Italian Bible (RIV)
1 Cronache 7 (RIV) »
Chinese Simplified (CUVS)
历 代 志 上 7 (CUVS) »
Chinese Traditional (CUVT)
歷 代 志 上 7 (CUVT) »
Albanian Bible (ALB)
1 Kronikave 7 (ALB) »
Swedish Bible (SV1917)
1 Krönikeboken 7 (SV1917) »
Ukrainian Bible (UKR)
1 хроніки 7 (UKR) »
Hungarian Bible (KAR)
1 Krónika 7 (KAR) »
Bulgarian Bible (BULG)
1 Летописи 7 (BULG) »
Japanese Bible (JPN)
歴代志上 7 (JPN) »
Norwegian Bible (NORSK)
1 Krønikebok 7 (NORSK) »

1 કાળવૃતાંત (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List