1 કાળવૃતાંત Chapter 4 GUJIRV Bible Verse Images

1 કાળવૃતાંત 4 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 કાળવૃતાંત 4 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


1 કાળવૃતાંત 4:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહૂદાના વંશજો; પેરેસ, હેસ્રોન, કાર્મી, હૂર તથા શોબાલ.

1 કાળવૃતાંત 4:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શોબાલનો દીકરો રાયા, રાયાનો દીકરો યાહાથ, યાહાથના દીકરા આહુમાય અને લાહાદ. તેઓ સોરાથીઓનાં કુટુંબોના વંશજો હતા.

1 કાળવૃતાંત 4:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એટામના પુત્રો; યિઝ્રએલ, યિશ્મા તથા યિદબાશ. તેઓની બહેનનું નામ હાસ્સલેલ્પોની હતું.

1 કાળવૃતાંત 4:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પનુએલનો દીકરો ગદોર તથા એઝેરનો દીકરો હૂશા. તેઓ બેથલેહેમના પિતા એફ્રાથાના જયેષ્ઠ દીકરા હૂરના વંશજો હતા.

1 કાળવૃતાંત 4:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તકોઆના પિતા આશ્હૂરને હેલા તથા નારા નામની બે પત્નીઓ હતી.

1 કાળવૃતાંત 4:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નારાએ અહુઝઝામ, હેફેર, તેમેની અને હાહાશ્તારીને જન્મ આપ્યો.

1 કાળવૃતાંત 4:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હેલાના દીકરાઓ; સેરેથ, યિસ્હાર તથા એથ્નાન.

1 કાળવૃતાંત 4:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને હાક્કોસના દીકરા; આનૂમ તથા સોબેબા. હારુમના દીકરા અહારહેલથી કુટુંબો થયાં.

1 કાળવૃતાંત 4:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યાબેસ પોતાના ભાઈઓ કરતાં વધારે નામાંકિત હતો. તેની માતાએ તેનું નામ યાબેસ પાડ્યું. તેણે કહ્યું “કેમ કે તેના જન્મ વખતે મને ખૂબ પીડા થઈ હતી.”

1 કાળવૃતાંત 4:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યાબેસે ઇઝરાયલના ઈશ્વરને પ્રાર્થના કરી, “તમે મને નિશ્ચે આશીર્વાદ આપો અને મારો પ્રદેશ વધારો. તમારો હાથ મારી સાથે રાખો અને મને આપત્તિથી બચાવો કે જેથી મારે દુઃખ સહન કરવું પડે નહિ!” પ્રભુએ તેની પ્રાર્થના માન્ય કરી.

1 કાળવૃતાંત 4:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શુહાના ભાઈ કલૂબનો દીકરો મહીર અને મહીરનો દીકરો એશ્તોન.

1 કાળવૃતાંત 4:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એશ્તોનના દીકરાઓ બેથરાફા, પાસેઆ તથા નાહાશ નગર વસાવનાર તહિન્ના. આ બધા રેખાહના કુટુંબીઓ હતા.

1 કાળવૃતાંત 4:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કનાઝના દીકરાઓ; ઓથ્નીએલ તથા સરાયા. ઓથ્નીએલના દીકરાઓ; હથાથ અને મોનોથાય.

1 કાળવૃતાંત 4:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મોનોથાયનો દીકરો ઓફ્રા. ગે-હરાશીમનો પ્રણેતા સરાયાનો દીકરો યોઆબ અને યોઆબનો દીકરો ગે-હરાશીમ, જે લોકો કારીગર હતા.

1 કાળવૃતાંત 4:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યફૂન્નેના દીકરા કાલેબના દીકરાઓ; ઈરુ, એલા તથા નાઆમ. એલાનો દીકરો કનાઝ.

1 કાળવૃતાંત 4:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહાલ્લેલેલના દીકરાઓ; ઝીફ, ઝીફાહ, તીર્યા અને અસારેલ.

1 કાળવૃતાંત 4:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એઝરાના દીકરાઓ; યેથેર, મેરેદ, એફેર તથા યાલોન. મેરેદની મિસરી પત્નીએ મરિયમ, શામ્માય તથા યિશ્બાને જન્મ આપ્યો અને યિશ્બાનો દીકરો એશ્તમોઆ.

1 કાળવૃતાંત 4:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેની યહૂદી પત્નીએ યારેદને જન્મ આપ્યો. યેરેદનો દીકરો ગદોર. હેબેરનો દીકરો સોખો તથા યકૂથીએલનો દીકરો ઝાનોઆ. તેઓ બિથ્યા નામની ફારુનની દીકરી જેની સાથે મેરેદે લગ્ન કર્યું હતું તેના દીકરાઓ હતા.

1 કાળવૃતાંત 4:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નાહામની બહેન હોદિયાની પત્નીના બે દીકરા; તેમાંના એકનો દીકરો કઈલાહ ગાર્મી, બીજો માખાથી એશ્તમોઆ.

1 કાળવૃતાંત 4:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શિમોનના દીકરાઓ; આમ્મોન, રિન્ના, બેન-હાનાન તથા તિલોન. ઈશીના દીકરાઓ; ઝોહેથ તથા બેન-ઝોહેથ.

1 કાળવૃતાંત 4:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહૂદાના દીકરા શેલાના દીકરાઓ; લેખાનો પિતા એર, મારેશાનો પિતા લાદા તથા બેથ-આશ્બેઆના રહેવાસીઓ, એટલે જેઓ શણનાં ઝીણાં વસ્ત્ર વણનારા હતા, તેઓનાં કુટુંબો;

1 કાળવૃતાંત 4:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યોકીમ, કોઝેબાના માણસો, યોઆશ તથા સારાફ, જેમની પાસે મોઆબમાં સંપત્તિ હતી પરંતુ બેથલેહેમમાં પાછા રહેવા ગયા. આ માહિતી પુરાતન લેખોને આધારે છે.

1 કાળવૃતાંત 4:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ કુંભાર હતા જે નટાઈમ અને ગદેરામાં રહેતા હતા અને રાજાને માટે કામ કરતા હતા.

1 કાળવૃતાંત 4:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શિમયોનના વંશજો; નમુએલ, યામીન, યારીબ, ઝેરાહ તથા શાઉલ.

1 કાળવૃતાંત 4:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શાઉલનો દીકરો શાલ્લુમ, શાલ્લુમનો દીકરો મિબ્સામ, મિબ્સામનો દીકરો મિશમા હતો.

1 કાળવૃતાંત 4:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મિશમાના વંશજો; તેનો દીકરો હામુએલ, તેનો દીકરો ઝાક્કૂર તથા તેનો દીકરો શિમઈ.

1 કાળવૃતાંત 4:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શિમઈને સોળ દીકરા તથા છ દીકરીઓ હતી. પરંતુ તેના ભાઈઓને ઘણાં સંતાન ન હોવાથી તેઓનું કુટુંબ યહૂદાના કુટુંબની માફક વૃદ્ધિ પામ્યું નહિ.

1 કાળવૃતાંત 4:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ બેરશેબામાં, મોલાદામાં તથા હસાર-શૂઆલમાં રહ્યા.

1 કાળવૃતાંત 4:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ બિલ્લામાં, એસેમમાં તથા તોલાદમાં,

1 કાળવૃતાંત 4:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બથુએલમાં, હોર્મામાં તથા સિકલાગમાં,

1 કાળવૃતાંત 4:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બેથ-માર્કાબોથમાં, હસાર-સુસીમમાં, બેથ-બિરઈમાં તથા શારાઈમમાં પણ રહેતા હતા. દાઉદના શાસન સુધી આ નગરોમાં તેઓનો વસવાટ હતો.

1 કાળવૃતાંત 4:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓના પાંચ નગરો: એટામ, આઈન, રિમ્મોન, તોખેન તથા આશાન.

1 કાળવૃતાંત 4:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તથા બઆલ સુધી તે જ નગરોની ચારે તરફના સર્વ ગામો પણ તેઓનાં હતાં. તેમા તેઓનાં વસવાટ હતા અને તેઓએ પોતાની વંશાવળીનો અહેવાલ રાખ્યો હતો.

1 કાળવૃતાંત 4:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મેશોબાબ, યામ્લેખ, અમાસ્યાનો દીકરો યોશા;

1 કાળવૃતાંત 4:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યોએલ, અસીએલના દીકરા સરાયાના દીકરા યોશિબ્યાનો દીકરો યેહૂ;

1 કાળવૃતાંત 4:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એલ્યોએનાય, યાકોબા, યશોહાયા, અસાયા, અદીએલ, યસીમીએલ, બનાયા;

1 કાળવૃતાંત 4:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને શમાયાના દીકરા શિમ્રીના દીકરા યદાયાના દીકરા આલ્લોનના દીકરા શિફઈનો દીકરો ઝીઝાહ;

1 કાળવૃતાંત 4:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આ બધા સરદારોનો પોતાના કુટુંબોના નામ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેઓનાં કુટુંબો બહુ વૃદ્ધિ પામ્યાં.

1 કાળવૃતાંત 4:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ જાનવરોને માટે ઘાસચારો શોધવા ખીણની પૂર્વ બાજુ ગદોર સુધી ગયા.

1 કાળવૃતાંત 4:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યાં તેઓને પુષ્કળ પ્રમાણમાં સારો ઘાસચારો મળ્યો. તે પ્રદેશ વિશાળ, શાંત તથા સુલેહશાંતિવાળો હતો. અગાઉ હામના વંશજો ત્યાં રહેતા હતા.

1 કાળવૃતાંત 4:41 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આ નામવાર જણાવેલા આગેવાનો, યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં તે પ્રદેશ પર ચઢાઈ કરીને અગાઉ હામના વંશજોનો વસવાટ હતો ત્યાં આવ્યા. મેઉનીમ ત્યાં જ મળી આવ્યા હતા. તેઓએ તેનો સંપૂર્ણપણે નાશ કર્યો અને ત્યાં રહ્યા કારણ કે તેઓને પોતાના જાનવરો માટે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ઘાસચારો મળ્યો.

1 કાળવૃતાંત 4:42 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓમાંના શિમયોનના કુળમાંના પાંચસો પુરુષો સેઈર પર્વત તરફ, ઈશીના દીકરાઓ પલાટયા, નાર્યા, રફાયા અને ઉઝિયેલની આગેવાનીમાં ગયા.

1 કાળવૃતાંત 4:43 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યાં બાકીના બચી ગયેલા અમાલેકીઓનો તેઓએ સંહાર કર્યો અને તેઓ ત્યાં આજ સુધી વસી રહેલા છે.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Chronicles 4 (ASV) »
King James Version (KJV)
1 Chronicles 4 (KJV) »
GOD’S WORD® (GW)
1 Chronicles 4 (GW) »
Berean Bible (BSB)
1 Chronicles 4 (BSB) »
World English Bible (WEB)
1 Chronicles 4 (WEB) »
French Bible (LSG)
1 Chroniques 4 (LSG) »
German Bible (LUTH1912)
1 Chronik 4 (LUTH1912) »
Arabic Bible (AVD)
١ أخبار 4 (AVD) »
Portuguese Bible (BSL)
1 Crônicas 4 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Sử Ký 4 (VIE) »
Spanish Bible (RVA)
1 Crónicas 4 (RVA) »
Italian Bible (RIV)
1 Cronache 4 (RIV) »
Chinese Simplified (CUVS)
历 代 志 上 4 (CUVS) »
Chinese Traditional (CUVT)
歷 代 志 上 4 (CUVT) »
Albanian Bible (ALB)
1 Kronikave 4 (ALB) »
Swedish Bible (SV1917)
1 Krönikeboken 4 (SV1917) »
Ukrainian Bible (UKR)
1 хроніки 4 (UKR) »
Hungarian Bible (KAR)
1 Krónika 4 (KAR) »
Bulgarian Bible (BULG)
1 Летописи 4 (BULG) »
Japanese Bible (JPN)
歴代志上 4 (JPN) »
Norwegian Bible (NORSK)
1 Krønikebok 4 (NORSK) »

1 કાળવૃતાંત (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List