ગીતશાસ્ત્ર Chapter 105 GUJIRV Bible Verse Images

ગીતશાસ્ત્ર 105 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ગીતશાસ્ત્ર 105 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


ગીતશાસ્ત્ર 105:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહનો આભાર માનો, તેમના નામને વિનંતિ કરો; તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો.

ગીતશાસ્ત્ર 105:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમની આગળ ગાઓ, તેમનાં સ્તોત્ર ગાઓ; તેમનાં સર્વ આશ્ચર્યકારક કામોનું મનન કરો.

ગીતશાસ્ત્ર 105:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમના પવિત્ર નામને લીધે તમે ગૌરવ અનુભવો; યહોવાહને શોધનારનાં હૃદય આનંદ પામો.

ગીતશાસ્ત્ર 105:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહને તથા તેમના સામર્થ્યને શોધો; સતત તેમની હાજરીનો અનુભવ કરો.

ગીતશાસ્ત્ર 105:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે જે આશ્ચર્યકારક કામો કર્યાં છે, તે તથા તેમના ચમત્કારો અને તેમના મુખમાંથી નીકળતા ન્યાયચુકાદા યાદ રાખો.

ગીતશાસ્ત્ર 105:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમના સેવક ઇબ્રાહિમના વંશજો, તમે યાકૂબના વંશજો છો, તેમના પસંદ કરેલા, તમે તેમને યાદ કરો.

ગીતશાસ્ત્ર 105:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે યહોવાહ, આપણા ઈશ્વર છે. આખી પૃથ્વીમાં તેમનાં ન્યાયનાં કૃત્યો પ્રસિદ્ધ છે.

ગીતશાસ્ત્ર 105:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે પોતાનો કરાર સર્વદા યાદ રાખે છે, હજાર પેઢીઓને આપેલું વચન પાળે છે.

ગીતશાસ્ત્ર 105:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે કરાર તેમણે ઇબ્રાહિમ સાથે કર્યો હતો અને ઇસહાક પ્રત્યેની પ્રતિજ્ઞા કરી હતી.

ગીતશાસ્ત્ર 105:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે યાકૂબ માટેના નિયમ તરીકે તેનું સ્થાપન કર્યું તેને તેમણે ઇઝરાયલ માટે સર્વકાળનો કરાર બનાવ્યો.

ગીતશાસ્ત્ર 105:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે કહ્યું, “આ કનાન દેશ હું તમને આપીશ તે સર્વદા તમારું પોતાનું વતન થશે.”

ગીતશાસ્ત્ર 105:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે આમ પણ કહ્યું જ્યારે તેઓ અલ્પ સંખ્યામાં હતા, ત્યારે તેઓની વસ્તી ઘણી ઓછી હતી અને તેઓ દેશમાં પ્રવાસીઓ હતા.

ગીતશાસ્ત્ર 105:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ એક દેશથી બીજે દેશ અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફરતા.

ગીતશાસ્ત્ર 105:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; તેઓને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી.

ગીતશાસ્ત્ર 105:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે કહ્યું, “મારા અભિષિક્તોને અડશો નહિ અને મારા પ્રબોધકોને નુકસાન પહોંચાડશો નહિ.”

ગીતશાસ્ત્ર 105:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે કનાનની ભૂમિમાં દુકાળ આવવા દીધો; તેમણે અન્નનો આધાર તોડી નાખ્યો.

ગીતશાસ્ત્ર 105:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે તેઓની પહેલાં યૂસફને કે જે ગુલામ તરીકે વેચાઈ ગયો હતો તેને મોકલ્યો.

ગીતશાસ્ત્ર 105:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બંદીખાનામાં તેઓએ તેના પગોએ સાંકળો બાંધી અને તેઓએ લોખંડનાં બંધનો તેના ગળે બાંધ્યાં.

ગીતશાસ્ત્ર 105:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહના શબ્દે પુરવાર કર્યુ કે તે સાચો હતો, ત્યાં સુધી યૂસફ જેલમાં રહ્યો.

ગીતશાસ્ત્ર 105:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
રાજાએ માણસો મોકલીને તેને છોડાવ્યો; લોકોના અધિપતિઓએ તેનો છુટકારો કર્યો.

ગીતશાસ્ત્ર 105:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેણે તેને પોતાના મહેલનો કારભારી અને પોતાની સર્વ મિલકતનો વહીવટદાર ઠરાવ્યો.

ગીતશાસ્ત્ર 105:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કે તે રાજકુમારોને નિયંત્રણમાં રાખે અને પોતાના વડીલોને ડહાપણ શીખવે.

ગીતશાસ્ત્ર 105:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી ઇઝરાયલ મિસરમાં આવ્યો અને ત્યાં હામનાં દેશમાં યાકૂબે મુકામ કર્યો.

ગીતશાસ્ત્ર 105:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈશ્વરે પોતાના લોકોને ઘણા આબાદ કર્યા અને તેમના દુશ્મનો કરતાં વધારે બળવાન કર્યા.

ગીતશાસ્ત્ર 105:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે પોતાના લોકો પર દ્વ્રેષ રાખવાને તથા પોતાના સેવકોની સાથે કપટથી વર્તવાને તેઓની બુદ્ધિ ફેરવી નાખી.

ગીતશાસ્ત્ર 105:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે પોતાના સેવક મૂસાને અને તેમના પસંદ કરેલા, હારુનને મોકલ્યા.

ગીતશાસ્ત્ર 105:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ મિસરના લોકોમાં તેમનાં ચિહ્નો બતાવ્યાં, વળી હામના દેશમાં ચમત્કારો પ્રગટ કર્યા.

ગીતશાસ્ત્ર 105:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે પૃથ્વી પર ગાઢ અંધકાર મોકલ્યો, પણ તે લોકોએ તેમની વાતને માની નહિ.

ગીતશાસ્ત્ર 105:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે તેઓનું પાણી લોહી કરી નાખ્યું અને તેઓનાં માછલાં મારી નાખ્યાં.

ગીતશાસ્ત્ર 105:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓના દેશ પર અસંખ્ય દેડકાં ચઢી આવ્યાં, હા, તેઓ છેક રાજમહેલના ઓરડા સુધી ભરાયાં.

ગીતશાસ્ત્ર 105:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે બોલ્યા અને માખીઓ તથા જૂનાં ટોળાં આવ્યાં અને તેઓના આખા દેશમાં ફેલાઈ ગયાં.

ગીતશાસ્ત્ર 105:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે વરસાદ અને કરા મોકલ્યા, તેઓના દેશમાં ભડભડતો અગ્નિ સળગાવ્યો.

ગીતશાસ્ત્ર 105:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે તેઓના દ્રાક્ષવેલાઓ તથા અંજીરીનાં ઝાડોનો નાશ કર્યો તેમણે તેઓના દેશનાં બધાં વૃક્ષો તોડી પાડ્યાં.

ગીતશાસ્ત્ર 105:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે બોલ્યા અને અગણિત, તીડો આવ્યા.

ગીતશાસ્ત્ર 105:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તીડો તેઓના દેશની સર્વ વનસ્પતિ ખાઈ ગયાં; જમીનનાં બધાં ફળ ભક્ષ કરી ગયાં.

ગીતશાસ્ત્ર 105:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓના દેશમાંના સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા, તેઓના મુખ્ય બળવાનોને તેમણે મારી નાખ્યા.

ગીતશાસ્ત્ર 105:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે ઇઝરાયલીઓને તેમના સોના તથા ચાંદી સાથે બહાર લાવ્યા; તેઓના કુળોમાં કોઈ પણ નિર્બળ ન હતું.

ગીતશાસ્ત્ર 105:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યારે તેઓ ગયા ત્યારે મિસરના લોકો આનંદ પામ્યા, કારણ કે મિસરના લોકો તેમનાથી ગભરાઈ ગયા હતા.

ગીતશાસ્ત્ર 105:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે આચ્છાદનને માટે વાદળું પ્રસાર્યું અને રાત્રે પ્રકાશ આપવા માટે અગ્નિસ્તંભ આપ્યો.

ગીતશાસ્ત્ર 105:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઇઝરાયલીઓએ ખોરાક માગ્યો, તો તેમણે લાવરીઓ આપી અને આકાશમાંની રોટલીઓથી તેઓને તૃપ્ત કર્યા.

ગીતશાસ્ત્ર 105:41 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે ખડક તોડ્યો એટલે ત્યાં પાણી નીકળ્યું; તે નદી થઈને સૂકી ભૂમિમાં વહેવા લાગ્યું.

ગીતશાસ્ત્ર 105:42 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે પોતાના સેવક ઇબ્રાહિમને આપેલા પોતાના વચનનું સ્મરણ કર્યું.

ગીતશાસ્ત્ર 105:43 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે પોતાના લોકોને, પોતાના પસંદ કરેલાઓને, ખુશીથી પાછા લઈ આવ્યા.

ગીતશાસ્ત્ર 105:44 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે તેઓને વિદેશીઓની ભૂમિ આપી; તે લોકોએ કરેલા શ્રમના ફળનો વારસો તેમને મળ્યો.

ગીતશાસ્ત્ર 105:45 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કે જેથી તેઓ તેમના વિધિઓનું પાલન કરે અને તેમના નિયમોને પાળે. યહોવાહની સ્તુતિ કરો.

Available Bible Translations

American Standard Version
Psalms 105 (ASV) »
King James Version
Psalms 105 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 105 (GW) »
World English Bible
Psalms 105 (WEB) »
Louis Segond 1910
Psaumes 105 (LSG) »
Luther Bibel 1912
Psalm 105 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
भजन संहिता 105 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਜ਼ਬੂਰ 105 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গীতমালা 105 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
சங்கீதங்கள் 105 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
स्तोत्रसंहिता 105 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
కీర్తన 105 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಕೀರ್ತನೆಗಳು 105 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْمَزَامِيرُ 105 (AVD) »
תנ ך עברי מודרני
תהלים 105 (HEB) »
Bíblia Sagrada Português
Salmos 105 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Thánh Thi 105 (VIE) »
Reina Valera Antigua
Salmos 105 (RVA) »
La Sacra Bibbia
Salmi 105 (RIV) »
圣 经 简体中文和合本
诗 篇 105 (CUVS) »
聖 經 繁體中文和合本
詩 篇 105 (CUVT) »
Bibla e Shenjtë
Psalmet 105 (ALB) »
Svenska Bibeln 1917
Psaltaren 105 (SV1917) »
Библия на русском
Псалтирь 105 (RUSV) »
Українська Біблія
Псалми 105 (UKR) »
Szent Biblia - Magyar
Zsoltárok 105 (KAR) »
Българска Библия
Псалми 105 (BULG) »
聖書 日本語
詩篇 105 (JPN) »
Kitaabka Quduuska Ah
Sabuurradii 105 (SOM) »
De Heilige Schrift
Psalmen 105 (NLD) »
Dansk Bibel 1871
Salme 105 (DA1871) »

GUJIRV Book Selection List