ગીતશાસ્ત્ર Chapter 109 GUJIRV Bible Verse Images

ગીતશાસ્ત્ર 109 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ગીતશાસ્ત્ર 109 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


ગીતશાસ્ત્ર 109:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. હે મારા સ્તુતિના ઈશ્વર, તમે શાંત ન રહો.

ગીતશાસ્ત્ર 109:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કારણ કે દુષ્ટ અને કપટી માણસો મારા પર હુમલાઓ કરે છે; તેઓ મારી વિરુદ્ધ જૂઠું બોલે છે.

ગીતશાસ્ત્ર 109:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ મને તિરસ્કૃત શબ્દોથી ઘેરી લીધો છે અને કોઈ કારણ વગર મારી સાથે લડાઈ કરવા હુમલો કરે છે.

ગીતશાસ્ત્ર 109:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ મારી પ્રીતિના બદલામાં મારા શત્રુ થયા છે, પણ હું તેઓને માટે પ્રાર્થના જ કરું છું.

ગીતશાસ્ત્ર 109:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે અને તેઓ મારા પ્રેમને ધિક્કારે છે.

ગીતશાસ્ત્ર 109:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારા શત્રુનો સામનો કરવા માટે એક દુષ્ટ માણસને નિયુક્ત કરો; તેને જમણે હાથે કોઈ અપ્રામાણિકને ઊભો રાખો.

ગીતશાસ્ત્ર 109:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યારે તે ન્યાય કરે, ત્યારે તે અપરાધી ઠરો; તેની પ્રાર્થના પાપરૂપ ગણાઓ.

ગીતશાસ્ત્ર 109:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેના દિવસો થોડા થાઓ; તેનું સ્થાન બીજા કોઈ લઈ લો.

ગીતશાસ્ત્ર 109:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેના સંતાનો અનાથ અને તેની પત્ની વિધવા થાઓ.

ગીતશાસ્ત્ર 109:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેના સંતાનો રખડીને ભીખ માગો, ઉજ્જડ થયેલાં પોતાના ઘરોમાંથી તેઓને નસાડી મૂકવામાં આવે.

ગીતશાસ્ત્ર 109:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેનો લેણદાર જોરજુલમથી તેનું બધું લઈ જાઓ; તેની મહેનતનું ફળ અજાણ્યા લૂંટી જાઓ.

ગીતશાસ્ત્ર 109:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેના પર દયા રાખનાર કોઈ ન રહો; તેનાં અનાથ બાળકો પર કોઈ કૃપા રાખનાર ન રહો.

ગીતશાસ્ત્ર 109:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેના વંશજોનો ઉચ્છેદ થાઓ; આવતી પેઢીમાંથી તેનું નામ સંપૂર્ણપણે ભૂંસાઈ જાઓ.

ગીતશાસ્ત્ર 109:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેના પિતૃઓનાં પાપ યહોવાહને યાદ રહો; અને તેની માતાનું પાપ માફ કરવામાં ન આવો.

ગીતશાસ્ત્ર 109:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેનાં પાપો નિત્ય યહોવાહની નજરમાં રહો; યહોવાહ તેનું નામ પૃથ્વી પરથી ઉખેડી નાખે.

ગીતશાસ્ત્ર 109:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કારણ કે તેણે બીજાઓ પ્રત્યે દયા કરવાનું ચાહ્યું નહિ, પણ નિરુત્સાહીની હત્યા કરવા માટે અને ગરીબ તથા જરૂરતમંદને સતાવ્યા.

ગીતશાસ્ત્ર 109:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બીજાઓને શાપ આપવામાં તે ખુશ હતો; માટે એ શાપ તેને લાગો. તે આશીર્વાદને ધિક્કારતો; તેથી તેના પર કોઈ આશીર્વાદ ન આવો.

ગીતશાસ્ત્ર 109:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેણે વસ્ત્રની જેમ પોતાના શરીર પર શાપ ધારણ કર્યો હતો અને તેનો શાપ પાણીની માફક તેના અંતઃકરણમાં તેના હાડકામાં તેલની જેમ પ્રસરી જતો હતો.

ગીતશાસ્ત્ર 109:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પહેરવાનાં વસ્ત્રની જેમ તે તેને આચ્છાદિત કરનાર થાઓ કમરબંધની જેમ તે સદા વીંટળાઈ રહો.

ગીતશાસ્ત્ર 109:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓ મારા શત્રુ છે અને જેઓ મારા આત્માની વિરુદ્ધ બોલનાર છે, તેઓને યહોવાહ તરફથી આવો બદલો મળો.

ગીતશાસ્ત્ર 109:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે યહોવાહ, મારા પ્રભુ, તમે તમારા નામની ખાતર મારા માટે લડો. કેમ કે તમારી કૃપા ઉત્તમ છે, મારો બચાવ કરો.

ગીતશાસ્ત્ર 109:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે હું ગરીબ તથા દરિદ્રી છું અને મારું હૃદય ઊંડે સુધી ઘાયલ થયું છે.

ગીતશાસ્ત્ર 109:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું નમી ગયેલી છાયાના જેવો થઈ ગયો છું; મને તીડની જેમ ખંખેરી નાખવામાં આવે છે.

ગીતશાસ્ત્ર 109:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઉપવાસથી મારાં ઘૂંટણ નબળા પડ્યાં છે; મારું માંસ પુષ્ટિ વિના ઘટી ગયું છે.

ગીતશાસ્ત્ર 109:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું સર્વ માણસો માટે નિષ્ફળતાનું પ્રતીક બન્યો છું; જ્યારે તેઓ મને જુએ છે, ત્યારે તેઓ પોતાના માથાં હલાવે છે.

ગીતશાસ્ત્ર 109:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે યહોવાહ મારા ઈશ્વર, મને મદદ કરો; તમારી કૃપા પ્રમાણે મારો બચાવ કરો.

ગીતશાસ્ત્ર 109:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ જાણે કે આ તમે કર્યું છે, હે યહોવાહ, તમે જ આ કર્યું છે,

ગીતશાસ્ત્ર 109:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જો તેઓ મને શાપ આપે, તો કૃપા કરી તેમને આશીર્વાદ આપજો; જ્યારે તેઓ હુમલો કરે, ત્યારે તેઓ શરમાઈ જાઓ, પણ તમારો સેવક આનંદ કરે.

ગીતશાસ્ત્ર 109:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારા શત્રુઓ વસ્ત્રની જેમ બદનામીથી શરમ અનુભવો અને ઝભ્ભાની જેમ તેઓ શરમથી ઢંકાઈ જાઓ.

ગીતશાસ્ત્ર 109:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું વારંવાર યહોવાહનો આભાર માનીશ; હું ઘણા લોકોમાં તેમની સ્તુતિ ગાઈશ.

ગીતશાસ્ત્ર 109:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કારણ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી ઉદ્ધાર આપવાને માટે યહોવાહ તેને જમણે હાથે ઊભા રહેશે.

Available Bible Translations

American Standard Version
Psalms 109 (ASV) »
King James Version
Psalms 109 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 109 (GW) »
World English Bible
Psalms 109 (WEB) »
Louis Segond 1910
Psaumes 109 (LSG) »
Luther Bibel 1912
Psalm 109 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
भजन संहिता 109 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਜ਼ਬੂਰ 109 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গীতমালা 109 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
சங்கீதங்கள் 109 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
स्तोत्रसंहिता 109 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
కీర్తన 109 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಕೀರ್ತನೆಗಳು 109 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْمَزَامِيرُ 109 (AVD) »
תנ ך עברי מודרני
תהלים 109 (HEB) »
Bíblia Sagrada Português
Salmos 109 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Thánh Thi 109 (VIE) »
Reina Valera Antigua
Salmos 109 (RVA) »
La Sacra Bibbia
Salmi 109 (RIV) »
圣 经 简体中文和合本
诗 篇 109 (CUVS) »
聖 經 繁體中文和合本
詩 篇 109 (CUVT) »
Bibla e Shenjtë
Psalmet 109 (ALB) »
Svenska Bibeln 1917
Psaltaren 109 (SV1917) »
Библия на русском
Псалтирь 109 (RUSV) »
Українська Біблія
Псалми 109 (UKR) »
Szent Biblia - Magyar
Zsoltárok 109 (KAR) »
Българска Библия
Псалми 109 (BULG) »
聖書 日本語
詩篇 109 (JPN) »
Kitaabka Quduuska Ah
Sabuurradii 109 (SOM) »
De Heilige Schrift
Psalmen 109 (NLD) »
Dansk Bibel 1871
Salme 109 (DA1871) »

GUJIRV Book Selection List