ગીતશાસ્ત્ર Chapter 118 GUJIRV Bible Verse Images

ગીતશાસ્ત્ર 118 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ગીતશાસ્ત્ર 118 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


ગીતશાસ્ત્ર 118:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેમની કૃપા સર્વકાળ ટકે છે.

ગીતશાસ્ત્ર 118:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઇઝરાયલ, એમ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”

ગીતશાસ્ત્ર 118:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હારુનનું કુટુંબ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”

ગીતશાસ્ત્ર 118:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહના વફાદાર અનુયાયીઓ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”

ગીતશાસ્ત્ર 118:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મેં મારા સંકટમાં યહોવાહને વિનંતી કરી; યહોવાહે ઉત્તર આપીને મને મુક્ત કર્યો.

ગીતશાસ્ત્ર 118:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહ મારા પક્ષમાં છે; હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે?

ગીતશાસ્ત્ર 118:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારા મદદગાર તરીકે યહોવાહ મારી પાસે છે; હું મારા શત્રુઓને, કે જેઓ મને ધિક્કારે છે, તેઓને પરાજિત થતાં જોઈશ.

ગીતશાસ્ત્ર 118:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માણસ પર ભરોસો રાખવા કરતાં યહોવાહ પર ભરોસો રાખવો વધારે સારો છે.

ગીતશાસ્ત્ર 118:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
રાજાઓ પર ભરોસો રાખવા કરતાં યહોવાહ પર આધાર રાખવો વધારે સારો છે.

ગીતશાસ્ત્ર 118:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સર્વ પ્રજાઓએ મને ઘેરી લીધો છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા.

ગીતશાસ્ત્ર 118:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ મને ઘેરી લીધો છે, હા, તેઓએ મને ઘેરી લીધો છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા.

ગીતશાસ્ત્ર 118:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ મને મધમાખીઓની જેમ ઘેરી લીધો હતો; તેઓ સળગતા કાંટાની જેમ તરત જ હોલવાઈ ગયા છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા.

ગીતશાસ્ત્ર 118:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નીચે પાડી નાખવાને માટે તેઓએ મારા પર હુમલો કર્યો, પણ યહોવાહે મને મદદ કરી.

ગીતશાસ્ત્ર 118:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહ મારું સામર્થ્ય તથા મારો આનંદ છે અને તે જ મારા છોડાવનાર થયા છે.

ગીતશાસ્ત્ર 118:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ન્યાયીઓના તંબુમાં વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે; યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે.

ગીતશાસ્ત્ર 118:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહનો જમણો હાથ ઊંચો થયેલો છે; યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે.

ગીતશાસ્ત્ર 118:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું મરણ પામીશ નહિ, પણ જીવતો રહીશ અને યહોવાહનાં કૃત્યોને પ્રગટ કરીશ.

ગીતશાસ્ત્ર 118:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહે મને ભારે શિક્ષા કરી છે; પણ તેમણે મને મરણને સ્વાધીન કર્યો નથી.

ગીતશાસ્ત્ર 118:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારે માટે ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો; હું તેમાં પ્રવેશ કરીશ અને હું યહોવાહનો આભાર માનીશ.

ગીતશાસ્ત્ર 118:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહનું દ્વાર આ છે; એમાં થઈને ન્યાયીઓ અંદર પ્રવેશ કરશે.

ગીતશાસ્ત્ર 118:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું તમારો આભાર માનીશ, કેમ કે તમે મને ઉત્તર આપ્યો છે અને તમે મારો ઉદ્ધાર કર્યો છો.

ગીતશાસ્ત્ર 118:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો; તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.

ગીતશાસ્ત્ર 118:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આ કાર્ય તો યહોવાહથી થયું છે; આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.

ગીતશાસ્ત્ર 118:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આ દિવસ યહોવાહે આપણને આપ્યો છે; તેમાં આપણે આનંદોત્સવ કરીએ.

ગીતશાસ્ત્ર 118:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે યહોવાહ, કૃપા કરી હવે અમને વિજય આપો.

ગીતશાસ્ત્ર 118:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; અમે તમને યહોવાહના ઘરમાંથી આશીર્વાદ આપ્યો છે.

ગીતશાસ્ત્ર 118:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહ તે જ ઈશ્વર છે અને તેમણે આપણને અજવાળું આપ્યું છે; વેદીનાં શિંગોની સાથે દોરડાંથી બલિદાનને બાંધો.

ગીતશાસ્ત્ર 118:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે મારા ઈશ્વર છો અને હું તમારો આભાર માનીશ; તમે મારા ઈશ્વર છો; હું તમને મહાન માનીશ.

ગીતશાસ્ત્ર 118:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહનો આભાર માનો; કેમ કે તે ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ ટકે છે.

Available Bible Translations

American Standard Version
Psalms 118 (ASV) »
King James Version
Psalms 118 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 118 (GW) »
World English Bible
Psalms 118 (WEB) »
Louis Segond 1910
Psaumes 118 (LSG) »
Luther Bibel 1912
Psalm 118 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
भजन संहिता 118 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਜ਼ਬੂਰ 118 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গীতমালা 118 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
சங்கீதங்கள் 118 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
स्तोत्रसंहिता 118 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
కీర్తన 118 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಕೀರ್ತನೆಗಳು 118 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْمَزَامِيرُ 118 (AVD) »
תנ ך עברי מודרני
תהלים 118 (HEB) »
Bíblia Sagrada Português
Salmos 118 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Thánh Thi 118 (VIE) »
Reina Valera Antigua
Salmos 118 (RVA) »
La Sacra Bibbia
Salmi 118 (RIV) »
圣 经 简体中文和合本
诗 篇 118 (CUVS) »
聖 經 繁體中文和合本
詩 篇 118 (CUVT) »
Bibla e Shenjtë
Psalmet 118 (ALB) »
Svenska Bibeln 1917
Psaltaren 118 (SV1917) »
Библия на русском
Псалтирь 118 (RUSV) »
Українська Біблія
Псалми 118 (UKR) »
Szent Biblia - Magyar
Zsoltárok 118 (KAR) »
Българска Библия
Псалми 118 (BULG) »
聖書 日本語
詩篇 118 (JPN) »
Kitaabka Quduuska Ah
Sabuurradii 118 (SOM) »
De Heilige Schrift
Psalmen 118 (NLD) »
Dansk Bibel 1871
Salme 118 (DA1871) »

GUJIRV Book Selection List