ગીતશાસ્ત્ર Chapter 99 GUJIRV Bible Verse Images

ગીતશાસ્ત્ર 99 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ગીતશાસ્ત્ર 99 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


ગીતશાસ્ત્ર 99:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહ રાજ કરે છે; લોકો કાંપો. તે કરુબો પર બિરાજે છે; પૃથ્વી કાંપો.

ગીતશાસ્ત્ર 99:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહ સિયોનમાં મહાન છે; તે સર્વ લોકો કરતાં ઊંચા છે.

ગીતશાસ્ત્ર 99:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ તમારા મહાન અને ભયાવહ નામની સ્તુતિ કરો; તે પવિત્ર છે.

ગીતશાસ્ત્ર 99:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
રાજા પરાક્રમી છે અને તે ન્યાયને ચાહે છે. તમે ન્યાયને સ્થાપન કરો છો; તમે યાકૂબમાં ન્યાયીપણાને ઉત્પન્ન કરો છો.

ગીતશાસ્ત્ર 99:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આપણા ઈશ્વર યહોવાહ મોટા મનાઓ અને તેમના પાયાસન પાસે ભજન કરો. તે પવિત્ર છે.

ગીતશાસ્ત્ર 99:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમના યાજકોમાં મૂસાએ તથા હારુને અને તેમના નામને હાંક મારનારાઓમાં શમુએલે પણ યહોવાહને વિનંતિ કરી અને તેમણે તેઓને ઉત્તર આપ્યો.

ગીતશાસ્ત્ર 99:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે મેઘસ્તંભમાંથી તેઓની સાથે વાત કરી. તેઓએ તેમની પવિત્ર આજ્ઞાઓ અને તેમણે આપેલા વિધિઓ પાળ્યા.

ગીતશાસ્ત્ર 99:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે યહોવાહ, અમારા ઈશ્વર, તમે તેઓને ઉત્તર આપો. જો કે તમે તેઓને તેઓના પાપોની શિક્ષા કરી, તોપણ તેઓને ક્ષમા કરનાર ઈશ્વર તો તમે જ હતા.

ગીતશાસ્ત્ર 99:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આપણા ઈશ્વર યહોવાહને મોટા માનો અને તેમના પવિત્ર પર્વત પર ભજન કરો, કેમ કે આપણા ઈશ્વર યહોવાહ પવિત્ર છે.

Available Bible Translations

American Standard Version
Psalms 99 (ASV) »
King James Version
Psalms 99 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 99 (GW) »
World English Bible
Psalms 99 (WEB) »
Louis Segond 1910
Psaumes 99 (LSG) »
Luther Bibel 1912
Psalm 99 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
भजन संहिता 99 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਜ਼ਬੂਰ 99 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গীতমালা 99 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
சங்கீதங்கள் 99 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
स्तोत्रसंहिता 99 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
కీర్తన 99 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಕೀರ್ತನೆಗಳು 99 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْمَزَامِيرُ 99 (AVD) »
תנ ך עברי מודרני
תהלים 99 (HEB) »
Bíblia Sagrada Português
Salmos 99 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Thánh Thi 99 (VIE) »
Reina Valera Antigua
Salmos 99 (RVA) »
La Sacra Bibbia
Salmi 99 (RIV) »
圣 经 简体中文和合本
诗 篇 99 (CUVS) »
聖 經 繁體中文和合本
詩 篇 99 (CUVT) »
Bibla e Shenjtë
Psalmet 99 (ALB) »
Svenska Bibeln 1917
Psaltaren 99 (SV1917) »
Библия на русском
Псалтирь 99 (RUSV) »
Українська Біблія
Псалми 99 (UKR) »
Szent Biblia - Magyar
Zsoltárok 99 (KAR) »
Българска Библия
Псалми 99 (BULG) »
聖書 日本語
詩篇 99 (JPN) »
Det Norsk Bibel
Salmene 99 (NORSK) »
Biblia Takatifu
Zaburi 99 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Sabuurradii 99 (SOM) »
De Heilige Schrift
Psalmen 99 (NLD) »
Dansk Bibel 1871
Salme 99 (DA1871) »

GUJIRV Book Selection List