ગીતશાસ્ત્ર Chapter 22 GUJIRV Bible Verse Images

ગીતશાસ્ત્ર 22 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ગીતશાસ્ત્ર 22 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


ગીતશાસ્ત્ર 22:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મુખ્ય સંગીતકાર માટે; “હરણની લય “દાઉદનું એક ગીત હે મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે? મને સહાય કરવાને તથા મારો વિલાપ સાંભળવાને તમે એટલે દૂર કેમ રહો છો?

ગીતશાસ્ત્ર 22:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે મારા ઈશ્વર, હું દિવસે પોકાર કરું છું, પણ તમે મને જવાબ આપતા નથી; અને રાત્રે પણ હું ચૂપ રહેતો નથી!

ગીતશાસ્ત્ર 22:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તોપણ, હે ઇઝરાયલનાં સ્તોત્ર પર બિરાજમાન, તમે પવિત્ર છો.

ગીતશાસ્ત્ર 22:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો; તેઓએ ભરોસો રાખ્યો હતો અને તમે તેઓને છોડાવ્યા.

ગીતશાસ્ત્ર 22:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ તમને પ્રાર્થના કરી અને તેઓ બચી ગયા. તેઓએ તમારા પર ભરોસો રાખ્યો અને નિરાશ થયા નહિ.

ગીતશાસ્ત્ર 22:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ હું તો માત્ર કીડો છું, માણસ નથી, માણસોથી ધિક્કાર પામેલો અને લોકોથી તુચ્છ ગણાયેલો છું.

ગીતશાસ્ત્ર 22:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે; તેઓ મોં ફેરવીને માથું ધુણાવીને કહે છે.

ગીતશાસ્ત્ર 22:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ કહે છે, “તું યહોવાહ પર ભરોસો રાખ; યહોવાહ તને છોડાવશે. તે તારા પર રાજી છે, માટે તે બચાવશે.”

ગીતશાસ્ત્ર 22:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે મને ઉદરમાંથી બહાર લાવનાર છો; જ્યારે હું મારી માતાનું દૂધ પીતો હતો, ત્યારે તમે મારામાં ભરોસો ઉપજાવ્યો.

ગીતશાસ્ત્ર 22:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું મારી માતાના ગર્ભમાં હતો ત્યારથી તમે મારા ઈશ્વર છો!

ગીતશાસ્ત્ર 22:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે મારાથી દૂર ન જાઓ, કેમ કે સંકટ પાસે છે; મને સહાય કરનાર કોઈ નથી.

ગીતશાસ્ત્ર 22:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઘણા સાંઢોએ મને ઘેરી લીધો છે; બાશાનના બળવંત સાંઢ મારી આસપાસ ફરી વળ્યા છે.

ગીતશાસ્ત્ર 22:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ફાડી ખાનાર તથા ગર્જનાર સિંહની જેમ તેઓ મારી સામે પોતાનું મોં ઉઘાડે છે.

ગીતશાસ્ત્ર 22:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેમ પાણી વહી જાય તેમ, મારી શક્તિ ચાલી ગઈ છે અને મારાં સર્વ હાડકાં ઢીલાં થઈ ગયાં છે. મારું હૃદય મીણના જેવું બની ગયું છે; તે મારાં આંતરડાંમાં પીગળી ગયું છે.

ગીતશાસ્ત્ર 22:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારું બળ વાસણના એક તૂટેલા ટુકડા જેવું સુકું થઈ ગયું છે; મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે. તમે મને મરણની ધૂળમાં બેસાડી દીધો છે.

ગીતશાસ્ત્ર 22:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કારણ કે મારી આસપાસ કૂતરા ફરી વળ્યા છે; મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે તેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે.

ગીતશાસ્ત્ર 22:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું મારા શરીરનાં સર્વ હાડકાં ગણી શકું છું. તેઓ મને ધારીને જુએ છે;

ગીતશાસ્ત્ર 22:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ મારાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લે છે, તેઓ મારા ઝભ્ભાને માટે ચિઠ્ઠી નાખે છે.

ગીતશાસ્ત્ર 22:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે યહોવાહ, મારાથી દૂર ન જાઓ; હે મારા સામર્થ્ય, મારી મદદે આવો.

ગીતશાસ્ત્ર 22:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મને આ તલવારથી બચાવો, મારા મૂલ્યવાન જીવનને આ કૂતરાના કબજામાંથી છોડાવો.

ગીતશાસ્ત્ર 22:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મને સિંહોનાં મોંમાંથી બચાવો; તમે જંગલી સાંઢોના શિંગડાંઓથી મને બચાવશે.

ગીતશાસ્ત્ર 22:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું મારા ભાઈઓમાં તમારું નામ પ્રગટ કરીશ; હું ભરી સભામાં તમારી સ્તુતિ કરીશ.

ગીતશાસ્ત્ર 22:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે યહોવાહનો ભય રાખનારાઓ, તેમનાં ગુણગાન ગાઓ! તમે બધા યાકૂબના વંશજો, તેમને માન આપો! હે ઇઝરાયલના સર્વ વંશજો, તમે તેમનું ભય રાખો.

ગીતશાસ્ત્ર 22:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે તેમણે દુઃખીઓના દુઃખને તુચ્છ ગણ્યું નથી અને તેનાથી કંટાળ્યા નથી; યહોવાહે તેનાથી પોતાનું મુખ ફેરવ્યું નથી; જ્યારે તેણે મદદને માટે અરજ કરી, ત્યારે તેમણે તેનું સાંભળ્યું.

ગીતશાસ્ત્ર 22:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું તમારી કૃપાથી મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું; તેમનું ભય રાખનારાઓની આગળ હું મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરીશ.

ગીતશાસ્ત્ર 22:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દરિદ્રીઓ ખાઈને તૃપ્ત થશે; જેઓ યહોવાહને શોધે છે, તેઓ તેમની સ્તુતિ કરશે. તેઓનો હૃદય સર્વકાળ જીવો.

ગીતશાસ્ત્ર 22:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પૃથ્વીના સર્વ લોકો યહોવાહને સંભારીને તેમની તરફ ફરશે; વિદેશીઓનાં સર્વ કુટુંબો તેમની આગળ આવીને પ્રણામ કરશે.

ગીતશાસ્ત્ર 22:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કારણ કે રાજ્ય યહોવાહનું છે; તે સર્વ પ્રજા પર રાજ કરે છે.

ગીતશાસ્ત્ર 22:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પૃથ્વીના સર્વ મોટા લોકો પ્રણામ કરશે; જેઓ ધૂળમાં જનારા છે, એટલે જેઓ પોતાના જીવને બચાવી શકતા નથી, તેઓ સર્વ ઈશ્વરની આગળ નમશે.

ગીતશાસ્ત્ર 22:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓના વંશજો પ્રભુ ઈશ્વરની સેવા કરશે; આવતી પેઢીની આગળ તેઓને તેનું ન્યાયીપણું પ્રગટ કરવામાં આવશે.

ગીતશાસ્ત્ર 22:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ આવશે અને હવે પછી જન્મનારા લોકોને; તેઓનું ન્યાયીપણું પ્રગટ કરીને કહેશે કે, તેમણે તે કર્યું છે!

Available Bible Translations

American Standard Version (ASV)
Psalms 22 (ASV) »
King James Version (KJV)
Psalms 22 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 22 (GW) »
Berean Bible (BSB)
Psalms 22 (BSB) »
World English Bible (WEB)
Psalms 22 (WEB) »
French Bible (LSG)
Psaumes 22 (LSG) »
German Bible (LUTH1912)
Psalm 22 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਜ਼ਬੂਰ 22 (PANIRV) »
Hebrew Bible (HEB)
תהלים 22 (HEB) »
Portuguese Bible (BSL)
Salmos 22 (BSL) »
Vietnamese Bible (VIE)
Thánh Thi 22 (VIE) »
Spanish Bible (RVA)
Salmos 22 (RVA) »
Italian Bible (RIV)
Salmi 22 (RIV) »
Chinese Simplified (CUVS)
诗 篇 22 (CUVS) »
Chinese Traditional (CUVT)
詩 篇 22 (CUVT) »
Albanian Bible (ALB)
Psalmet 22 (ALB) »
Swedish Bible (SV1917)
Psaltaren 22 (SV1917) »
Russian Bible (RUSV)
Псалтирь 22 (RUSV) »
Ukrainian Bible (UKR)
Псалми 22 (UKR) »
Hungarian Bible (KAR)
Zsoltárok 22 (KAR) »
Bulgarian Bible (BULG)
Псалми 22 (BULG) »
Japanese Bible (JPN)
詩篇 22 (JPN) »
Norwegian Bible (NORSK)
Salmene 22 (NORSK) »

GUJIRV Book Selection List